AC Circuits (3330901) MCQs

MCQs of A.C. Parallel Circuits

Showing 11 to 17 out of 17 Questions
11.

If frequency increase, IC will

જો આવૃત્તિ વધે તો IC માં શું ફેરફાર થશે?

(a)

Increase

વધશે

(b)

Decrease

ઘટશે

(c)

Remain same

સરખું રહેશે 

Answer:

Option (a)

12.

If frequency increase, G will

જો આવૃત્તિ વધે તો G માં શું ફેરફાર થશે

(a)

Increase

વધશે 

(b)

Decrease

ઘટશે 

(c)

Remain same

સરખું રહેશે 

Answer:

Option (c)

13.

Q factor of parallel circuit is given by

પેરેલલ સર્કિટનો Q ફેક્ટરનું સુત્ર શું છે?

(a)

1/R

(b)

1/RL/C

(c)

L/C

(d)

1/RLC

Answer:

Option (b)

14.

In parallel resonance impedance is

પેરેલલ રેઝોનન્સ વખતે ઈમ્પીડંસ કેટલો હોય છે?

(a)

MInimum

ઓછામાં ઓછો 

(b)

Maximum

વધારેમાં વધારે 

(c)

0

ઝીરો 

Answer:

Option (b)

15.

In parallel resonance current is

પેરેલલ રેઝોનન્સ વખતે કરંટ કેટલો હોય છે?

(a)

MInimum

ઓછામાં ઓછો

(b)

Maximum

વધારેમાં વધારે 

(c)

0

ઝીરો 

Answer:

Option (a)

16.

Application of parallel resonance is

પેરેલલ રેઝોનન્સનો ઉપયોગ ક્યાં થાય છે?

(a)

Radio circuit

રેડીયો સર્કીટ 

(b)

Q meter

Q મીટર 

Answer:

Option (a)

17.

Application of series resonance is

સીરીઝ રેઝોનન્સનો ઉપયોગ ક્યાં થાય છે?

(a)

Radio circuit

રેડીયો સર્કીટ

(b)

Q meter

Q મીટર

Answer:

Option (b)

Showing 11 to 17 out of 17 Questions