Electric Power Generation (3330904) MCQs

MCQs of Thermal Power Station

Showing 11 to 20 out of 23 Questions
11.

The reserved generating capacity available for service under emergency conditions which is not kept in operation but in working order is known as

કટોકટીની પરિસ્થિતિઓમાં સેવા માટે ઉપલબ્ધ આરક્ષિત ઉત્પાદન ક્ષમતા જે કાર્યરત નથી પરંતુ વર્કિંગમાં હોય એ ક્યાં નામે ઓળખાય છે?

(a)

Hot reserve

હોટ રિઝર્વ

(b)

Cold reserve

કોલ્ડ રિઝર્વ

(c)

Spinning reserve

સ્પિનિંગ અનામત

(d)

Firm power

ફર્મ પાવર

Answer:

Option (b)

12.

The area under the load curve represents

લોડ કર્વ હેઠળનો વિસ્તાર શું રજૂ કરે છે? 

(a)

The average load on power system

પાવર સિસ્ટમ પર સરેરાશ લોડ

(b)

Maximum demand

મહત્તમ માંગ

(c)

Number of units generated

ઉત્પન્ન થયેલ યુનિટની સંખ્યા

(d)

Load factor

લોડ ફેક્ટર

Answer:

Option (c)

13.

During which time the demand of electrical energy is maximum?

કયા સમય દરમિયાન વિદ્યુત ઉર્જાની માંગ મહત્તમ હોય છે?

(a)

2 A.M. to 5 A.M.

(b)

5 A.M. to 12 P.M.

(c)

5 A.M. to 12 P.M.

(d)

7 P.M. to 9 P.M

Answer:

Option (d)

14.

What is Demand factor?

ડીમાન્ડ ફેક્ટર શું છે?

(a)

Ratio of connected load to maximum demand

મહત્તમ માંગ સાથે જોડાયેલા ભારનો ગુણોત્તર

(b)

Ratio of average load to connected load

કનેક્ટેડ લોડ પર સરેરાશ લોડનું ગુણોત્તર

(c)

Ratio of maximum demand to the connected load

કનેક્ટેડ લોડની મહત્તમ માંગ સાથે ગુણોત્તર

(d)

Ratio of kilowatt hour consumed to 24 hours

કિલોવોટ કલાકનો 24 કલાકના વપરાશ સાથે ગુણોત્તર

Answer:

Option (c)

15.

The load factor is

લોડ ફેક્ટર એ 

(a)

Always less than unity

હંમેશા એક કરતાં ઓછી

(b)

Less than or greater than 1

1 કરતા ઓછી અથવા વધારે

(c)

Always greater than 1

હંમેશા 1 કરતા વધારે

(d)

Less than zero

શૂન્યથી ઓછા

Answer:

Option (a)

16.

The alternator is used in power plants which converts

એલ્ટરનેટરનો ઉપયોગ પાવર પ્લાન્ટ્સમાં શું રૂપાંતરિત કરવા થાય છે?

(a)

Electrical Energy into Mechanical Energy

વિદ્યુત ઉર્જા માંથી યાંત્રિક ઉર્જા

(b)

Electrical Energy into Nuclear Energy

વિદ્યુત ઉર્જા માંથી રસાયણિક ઉર્જા

(c)

Mechanical Energy into Electrical Energy

યાંત્રિક ઉર્જા માંથી વિદ્યુત ઉર્જા

(d)

Mechanical Energy into Nuclear Energy

યાંત્રિક ઉર્જા માંથી રસાયણિક ઉર્જા

Answer:

Option (c)

17.

Economiser is used to heat

ઇકોનોમાંઈઝરનો ઉપયોગ શું ગરમ કરવા માટે થાય છે?

(a)

Feed heater

ફીડ હીટર

(b)

Air

હવા

(c)

Flue gases

ફ્લુ વાયુઓ

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (a)

18.

An economiser is installed in a boiler primarily to

મુખ્યત્વે બોઈલરમાં ઇકોનોમાઈઝર શું કામ સ્થાપિત થયેલ હોય છે?

(a)

Increase steam pressure

વરાળનું દબાણ વધારવા

(b)

Reduce fuel consumption

બળતણ વપરાશ ઘટાડવા

(c)

Superheat the steam

વરાળ ગરમ કરવા

(d)

All of the mentioned

બધા ઉલ્લેખિત

Answer:

Option (b)

19.

Which of these is an output of a ‘Furnace’?

આમાંથી કયું 'ફર્નેસ' નું આઉટપુટ છે?

(a)

Air

હવા

(b)

Flue gases

ફ્લુ વાયુઓ

(c)

Water Vapor

પાણીની વરાળ

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (b)

20.

The commercial sources of energy are

એનર્જીના વ્યવસાયિક સ્ત્રોત ક્યાં છે?

(a)

Solar, wind and biomass

સૌર, પવન અને બાયોમાસ

(b)

Fossil fuels, hydropower and nuclear energy

અશ્મિભૂત ઇંધણ, હાઇડ્રોપાવર અને પરમાણુ ઊર્જા

(c)

Wood, animal wastes and agriculture wastes

લાકડું, પ્રાણીઓનો કચરો અને કૃષિ કચરો

(d)

None of the above

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Answer:

Option (b)

Showing 11 to 20 out of 23 Questions