Digital Electronics And Digital Instruments (3340904) MCQs

MCQs of A to D And D to A Convertors and Display Devices

Showing 11 to 14 out of 14 Questions
11.
The LED seven-segment display uses seven individual
સેવન સેગ્મેન્ટ ટાઈપની LED ડિસ્પ્લેમાં સાત અલગ અલગ____નો ઉપયોગ થાય છે.
(a) Light-emitting diodes
લાઈટ એમીટીંગ ડાયોડ
(b) Light restoring diodes
લાઈટ રીસ્ટોરીંગ ડાયોડ
(c) Capacitors
કેપેસીટર
(d) Inductors
ઇન્ડકટર
Answer:

Option (a)

12.
The individual segments are coded in the seven-segment display are
સેવન સેગ્મેન્ટ ડિસ્પ્લેમાં અલગ અલગ સેગ્મેન્ટ કઈ રીતે ગોઠવેલા હોય છે?
(a) a,b,c,d
(b) a,b,c,d,e
(c) a,b,c,d,e,f,g
(d) a,a,a,c,d,e,f
Answer:

Option (c)

13.
The LCD digital display that is based on
LCD ડીજીટલ ડિસ્પ્લે શેના પર આધારિત છે?
(a) Radiation of light
લાઈટના રેડીયેશન પર
(b) Reflection of light
લાઈટના રીફ્લેક્શન પર
(c) Emission of light
લાઈટના ઉત્સર્જન પર
(d) Transmission of light
લાઈટના ટ્રાન્સમિશન પર
Answer:

Option (b)

14.
Which of the following displays has slowest switching speed?
આપેલ પૈકી કઈ ડિસ્પ્લેમાં સ્વીચીંગ સ્પીડ સૌથી ધીમી હોય છે?
(a) LCD
(b) Fluorescent
(c) LEDs
(d) Nixie tubes
Answer:

Option (a)

Showing 11 to 14 out of 14 Questions