Microprocessor and Controller Applications (3350904) MCQs

MCQs of Control Systems Components

Showing 21 to 27 out of 27 Questions
21.

The summation of two signal is made in _____.

બે સિગ્નલનો સરવાળો _____ માં કરવામાં આવ્યો છે.

(a)

Comparator

કમ્પેરેટર

(b)

Actuator

એક્ચુંએટર

(c)

Summing point

સમીંગપોઈન્ટ

(d)

None

એકે નહિ

Answer:

Option (c)

22.

Variable reluctance type stepper motor with 12 poles on stator and 8 poles on rotor, then what is step angle?

સ્ટેટરમાં 12 પોલ અને રોટર પર 8 પોલ વાળી વેરિયેબલ રીલકટન્સ પ્રકારની સ્ટેપર મોટરમાં, સ્ટેપ એન્ગલકેટલો હશે?

(a)

12°

(b)

15°

(c)

18°

(d)

75°

Answer:

Option (b)

23.

Variable reluctance type stepper motor with 12 poles on stator and 8 poles on rotor, then how many steps in one revolution?

સ્ટેટરમાં 12 પોલ અને રોટર પર 8 પોલ વાળી વેરિયેબલ રીલકટન્સ પ્રકારની સ્ટેપર મોટરમાં, એક આટામાં કેટલા સ્ટેપ હશે?

(a)

12

(b)

24

(c)

48

(d)

96

Answer:

Option (b)

24.

In stepper motor starting and running current are same.

સ્ટેપર મોટરમાં સ્ટાર્ટીંગ અને રનીંગ કરંટસરખો હોય છે.

(a)

True

સાચું

(b)

False

ખોટું

Answer:

Option (a)

25.

Characteristic of good techo generator is_____.

સારા ટેકોજિનરેટરની લાક્ષણિકતાઓ _____ છે.

(a)

Linearity

લીનીયારીટી

(b)

Sensitivity

સેન્સીટીવીટી

(c)

Pulses

પલ્સ

(d)

A and B

A અને B

Answer:

Option (d)

26.

Which is control system components?

કંટ્રોલ સિસ્ટમના ઘટકો કયા છે?

(a)

Sensors

સેન્સર

(b)

Amplifier

એમ્પ્લીફાયર

(c)

Actuator

એકચુંએટર

(d)

All

બધા

Answer:

Option (d)

27.

Rotor of synchro is _____.

સિંક્રોનો રોટર _____ છે.

(a)

Slip ring

સ્લીપ રીંગ

(b)

Squirrel cage

સ્ક્વીરલ કેજ

(c)

Dumbbell shape

ડમ્બેલ શેપ

(d)

None

એકે અહીં

Answer:

Option (c)

Showing 21 to 27 out of 27 Questions