Microprocessor and Controller Applications (3350904) MCQs

MCQs of Basic of Microprocessor

Showing 11 to 20 out of 21 Questions
11.

Flag register of 8085 microprocessor has five flags namely.

માઇક્રોપ્રોસેસરના ફ્લેગ રજિસ્ટરના ફ્લેગનાં નામ.

(a)

S, Z, AC, P, CY

(b)

S, OV, AC, P, CY

(c)

S, Z, OV, P, CY

(d)

S, Z, AC, P, OV

Answer:

Option (a)

12.

The cycle required to fetch and execute an instruction in 8085 microprocessor is which one of the following?

કઈ સાયકલમાં ઈન્સ્ટ્રકશનનું ફેચ અને એકઝીક્યુશન થાય છે?

(a)

Clock cycle

કલોક સાયકલ

(b)

Memory cycle

મેમરી સાયકલ

(c)

Machine cycle

મશીન સાયકલ

(d)

Instruction cycle

ઈન્સ્ટ્રકશન સાયકલ

Answer:

Option (d)

13.

Consider the following 1) Sign flag 2) Trap flag 3) Parity flag 4) Auxiliary carry flag. Which one of the above flags is/are present in 8085 microprocessor?

1) સાઇન ફ્લેગ 2) ટ્રેપ ફ્લેગ 3) પેરીટી ફ્લેગ 4) ઓક્ઝીલરી ફ્લેગ. 8085 માઇક્રોપ્રોસેસરમાં ઉપરનામાંથી કયા ફ્લેગ હાજર છે?

(a)

1

(b)

1 & 2

(c)

2 & 4

(d)

1, 3 & 4

Answer:

Option (d)

14.

Number of Hex digits needed to represent the 20-bit address of a memory location are______.

મેમરી લોકેશનમાં 20-બીટ અડ્રેસને રજૂ કરવા માટે જરૂરી હેક્સ અંકોની સંખ્યા ______ છે.

(a)

20

(b)

16

(c)

5

(d)

4

Answer:

Option (c)

15.

8085 has 16-bit address bus which makes _____bytes of total memory accessible.

8085 માં 16-બીટ એડ્રેસ બસ છે જે _____ બાયટ્સની કુલ મેમરીને એક્સેસિબલ બનાવે છે.

(a)

216

(b)

64Kb

(c)

Both

(d)

None

Answer:

Option (c)

16.

________is the only non-maskable interrupt in 8085 microprocessor.

8085 માઇક્રોપ્રોસેસરમાં ________ માત્ર એક માત્ર નોન માંસકેબલ ઇન્ટરપટ છે.

(a)

TRAP

(b)

RST 6.5

(c)

INTR

(d)

RST 7

Answer:

Option (a)

17.

The data bus of any microprocessor is always____.

કોઈપણ માઇક્રોપ્રોસેસરની ડેટા બસ હંમેશાં ____હોય છે.

(a)

Unidirectional

યુનીડીરેક્શન

(b)

Bi-directional

બાયડીરેક્શન

(c)

Either of one

બંને માંથી એક

(d)

None

એકે નહિ

Answer:

Option (b)

18.

The word size of 8085 microprocessor is_____.

8085 માઇક્રોપ્રોસેસરના વર્ડની સાઈઝ _____છે.

(a)

4-bit

(b)

8-bit

(c)

16-bit

(d)

20-bit

Answer:

Option (b)

19.

How many 16-bit special purpose registers are present in 8085 microprocessor?

8085 માઇક્રોપ્રોસેસરમાં કેટલા 16-બીટ વિશેષ હેતુ રજિસ્ટર છે?

(a)

16

(b)

2

(c)

8

(d)

6

Answer:

Option (b)

20.

Register pair used to indicate memory_____.

મેમરી સૂચવવા માટે વપરાયેલ રજિસ્ટર _____.

(a)

B and C

(b)

D and E

(c)

H and L

(d)

W and Z

Answer:

Option (c)

Showing 11 to 20 out of 21 Questions