Installation, Commissioning And Maintenance (3360902) MCQs

MCQs of Electrical Accidents and Safety

Showing 11 to 18 out of 18 Questions
11.
What type of fire extinguisher is used for steady equipment?
સ્થાયીપ્રકારના સાધનો માટે કઈ અગ્નિશામક પદ્ધતિ વપરાય છે?
(a) Inert gas
નિષ્ક્રિય વાયુંવાળી
(b) Mulsifyre method
મલ્સીફયાર પદ્ધતિ
(c) Foam method
ફોમ પદ્ધતિ
(d) Any of above
આપેલ કોઈ પણ
Answer:

Option (d)

12.
Which gas is used in inert gas fire extinguishing system?
નિષ્ક્રિય વાયુંવાળી અગ્નિશામક પદ્ધતિમાં કયો ગેસ વપરાય છે?
(a) Carbon dioxide
કાર્બન ડાયોકસાઈડ
(b) Methyl bromide
મીથાઈલ બ્રોમાઈડ
(c) Hydrogen peroxide
હાઇડ્રોજન પેરોકસાઇડ
(d) A or B
A અથવા B
Answer:

Option (d)

13.
How much heavier is carbon dioxide than air?
કાર્બન ડાયોકસાઈડ હવા કરતા કેટલો ભારે છે?
(a) 2 Times
2 ગણો
(b) 1.5 Times
1.5 ગણો
(c) 15 Times
15 ગણો
(d) 2.5 Times
2.5 ગણો
Answer:

Option (b)

14.
Where is the Mulsifyre method used?
મલ્સીફયાર પદ્ધતિ કઈ જગ્યા એ વપરાય છે?
(a) Oil Fire
ઓઈલ ફાયર
(b) Wood Fire
વુડ ફાયર
(c) Gas Fire
ગેસ ફાયર
(d) Paper Fire
પેપર ફાયર
Answer:

Option (a)

15.
Which method is used to generate form in foam type extinguisher method?
ફોમ પદ્ધતિમાં ફોર્મ ઉત્પન્ન કરવા કઈ મેથડ વપરાય છે?
(a) Chemical
રાસાયણિક
(b) Mechanical
મીકેનીકલ
(c) Electrical
ઈલેક્ટ્રીકલ
(d) A or B
A અથવા B
Answer:

Option (d)

16.
How is a form made in a form type fire extinguisher?
ફોર્મ પ્રકારના અગ્નિશામકમાં ફોર્મ કઈ રીતે બનાવાય છે?
(a) Soda-acid type
સોડા-એસીડ પ્રકાર
(b) Sodium bicarbonate and aluminum sulfate type
સોડીયમ બાય કાર્બોનેટ અને એલ્યુમિનીયમ સલ્ફેટ પ્રકાર
(c) Chemical powders and water types
રાસાયણિક પાઉડરઅને પાણીપ્રકાર
(d) Any given
આપેલ કોઈ પણ
Answer:

Option (d)

17.
Fire extinguishers with carbon tetra chloride are used to extinguish which type of fire?
કાર્બન ટેટ્રાક્લોરાઇડવાળા અગ્નીશામાંકનો ઉપયોગ સેનાથી લાગેલ આગ બુજાવવા થાય છે?
(a) Oil Fire
ઓઈલ ફાયર
(b) Electric fire
ઇલેક્ટ્રિક ફાયર
(c) Gas Fire
ગેસ ફાયર
(d) Paper Fire
પેપર ફાયર
Answer:

Option (b)

18.
What types of gases are carbon dioxide and carbon tetra chloride?
કાર્બન ડાયોકસાઈડ અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ ક્યાં પ્રકારના ગેસ છે?
(a) Inactive or Inert
નિષ્ક્રિય
(b) Active
સક્રિય
(c) Semi-active
અર્ધ સક્રિય
(d) Semi-inactive
અર્ધ નિષ્ક્રિય
Answer:

Option (a)

Showing 11 to 18 out of 18 Questions