Electrification Of Building Complexes (3360908) MCQs

MCQs of Elements of Electrification

Showing 1 to 10 out of 22 Questions
1.
What is the maximum load that can be connected in a circuit connecting only lighting points?
માત્ર લાઇટિંગ પોઇન્ટને જોડતી સર્કિટમાં મહત્તમ કેટલો ભાર જોડી શકાય છે?
(a) 500 Watts
(b) 750 Watts
(c) 800 Watts
(d) 1000 Watts
Answer:

Option (c)

2.
Which material is used for wiring continuous bus bar?
વાયરીંગમાં બસ બાર માટે કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે?
(a) Aluminium
એલ્યુમિનીયમ
(b) Copper
તાંબુ
(c) Both (A) and (B)
A અને B બન્ને
(d) None of these
આપેલા કોઈ પણ નહિ
Answer:

Option (c)

3.
What is the maximum number of lighting points that can be connected in a circuit?
સર્કિટમાં મહત્તમ કેટલા લાઇટિંગ પોઇન્ટ જોડી શકાય છે?
(a) 5
(b) 10
(c) 12
8
(d) 8
12
Answer:

Option (b)

4.
Which among these is a method of wiring?
આમાંથી કઈ પદ્ધતિ વાયરિંગની છે?
(a) Joint box
જોઇન્ટ બોક્ષ
(b) Tee system
ટ્રી સિસ્ટમ
(c) Loop in system
લૂપ ઇન સીસ્ટમ
(d) All of these
આપેલ બધી જ
Answer:

Option (d)

5.
A stair case point is operated with:
સીડી ના લાઈટ પોઇન્ટ કઈ રીતે સંચાલિત થાય છે?
(a) Two two-way switches
બે ટુ-વે સ્વીચથી
(b) Two one-way switches
બે વન-વે સ્વીચથી
(c) Two intermediate switches
બે ઇન્ટરમીડીએટ સ્વીચથી
(d) None of these
આપેલ એક પણ નહિ
Answer:

Option (a)

6.
Outlets above 15 A rating should be connected through a:
15A રેટિંગથી ઉપરના આઉટલેટ્સને શાના દ્વારા કનેક્ટ કરવું જોઈએ?
(a) Two-way switch
ટુ-વે સ્વીચ
(b) D.P. switch
D.P. સ્વીચ
(c) T.P. switch
T.P. સ્વીચ
(d) D.P.S.T. switch
D.P.S.T. સ્વીચ
Answer:

Option (b)

7.
The only wiring which has to be planned well before starting of a house construction work and executed along with construction is:
મકાન બાંધકામની કામગીરી શરૂ કરતા પહેલા અને બાંધકામની સાથે ચલાવવા પહેલાં ક્યાં એકમાત્ર વાયરિંગ ને સારી રીતે પ્લાનિંગ કરવાની જરૂર રહેશે?
(a) Cleat wiring
ક્લીટ વાયરિંગ
(b) Batten wiring
બેટન વાયરિંગ
(c) Conduit surface wiring
સરફેસ કોન્ડ્યુંટ વાયરિંગ
(d) Conduit concealed wiring
કન્સીલ કોન્ડ્યુંટ વાયરિંગ
Answer:

Option (d)

8.
According to NE code, the color code for the neutral is:
NE કોડ મુજબ, ન્યુટ્રલ માટેનો કલર કોડ શું છે?
(a) Red
લાલ
(b) Blue
બ્લુ
(c) Black
કાળો
(d) Green
પીળો
Answer:

Option (c)

9.
As compared to rewire-able fuses, HRS fuses have:
રીવાયિએબલ ફ્યુઝની તુલનામાં, એચઆરએસ ફ્યુઝ શું હશે?
(a) High rupturing capacity
હાઈ રપ્ચરીંગ કેપેસીટી
(b) High speed of operation
કાર્ય કરવાની ઉચ્ચ ઝડપ
(c) No ageing effect
સમય ની ઓછી અસર
(d) Low rupturing effect
લો રપ્ચરીંગ કેપેસીટી
Answer:

Option (a)

10.
During continuity test in an installation, the megger indicated reading is:
ઇન્સ્ટોલેશનમાં કન્ટીન્યુઅસ ટેસ્ટ દરમિયાન, મેગર સૂચવેલ વાંચન શુ હસે?
(a) 0 Mega ohm
૦ મેગાઓહ્મ
(b) 1 Mega ohm
1 મેગાઓહ્મ
(c) 500 Mega ohm
500 મેગાઓહ્મ
(d) Infinity Mega ohm
અનંત મેગાઓહ્મ
Answer:

Option (a)

Showing 1 to 10 out of 22 Questions