Electrification Of Building Complexes (3360908) MCQs

MCQs of Electrical Safety and IE Rules

Showing 21 to 25 out of 25 Questions
21.
H.R.C. fuse, as compared to a re-wirable fuse, has
એક રીવાયરેબલ ફ્યુઝની તુલનામાં,એચ.આર.સી. ફ્યુઝ માં શું હોય છે?
(a) No ageing effect
સમયની કોઈ અસર નહીં
(b) High speed of operation
તીવ્ર ગતિ ની કામગીરી
(c) High rupturing capacity
ઉચ્ચ રપ્ચરીંગ ક્ષમતા
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

22.
ELCB is an abbreviation of
ELCB નું પૂરું નામ શું છે?
(a) Electrolytic circuit breaker
ઇલેક્ટ્રોલાઇટિક સર્કિટ બ્રેકર
(b) Earth locking circuit breaker
અર્થ લોકીંગ સર્કિટ બ્રેકર
(c) Earth leakage circuit breaker
અર્થ લિકેજ સર્કિટ બ્રેકર
(d) Electric leakage circuit breaker
ઇલેક્ટ્રિક લિકેજ સર્કિટ બ્રેકર
Answer:

Option (c)

23.
Use of ELCB is advisable for
ELCB નો ઉપયોગ શાના માટે સલાહભર્યો છે?
(a) Human safety
માનવ સલામતી
(b) Ease to reset when trips
ટ્રિપ્સ વખતે ફરીથી સેટ કરવાની સહેલી
(c) Protecting from short-circuit
શોર્ટ સર્કિટથી સુરક્ષા
(d) None
આપેલ એક પણ નહિ
Answer:

Option (a)

24.
The circuit breaker which does not contain any serviceable part is known as:
ક્યાં સર્કિટ બ્રેકરમાં કોઈ સર્વીસેબલ ભાગ નથી હોતો?
(a) Oil circuit breaker (OCB)
ઓઇલ સર્કિટ બ્રેકર (OCB)
(b) Miniature circuit breaker (MCB)
મીનીએચર સર્કિટ બ્રેકર (MCB)
(c) Air circuit breaker (ACB)
એર સર્કિટ બ્રેકર (ACB)
(d) Air blast circuit breaker (ABCB)
એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર (ABCB)
Answer:

Option (b)

25.
What is the range of current rating of single pole MCBs commercially available?
સિંગલ પોલ એમસીબી વ્યવસાયિક ધોરણે ક્યાં રેટિંગની શ્રેણીમાં ઉપલબ્ધ હોય છે?`
(a) 2 to 6 A
2 થી 6 A
(b) 0.5 to 60 A
0.5 થી 60 A
(c) 1.0 to 62 A
1 થી 62 A
(d) 6.0 to 32 A
6 થી 32 A
Answer:

Option (b)

Showing 21 to 25 out of 25 Questions