Engineering Physics (Group - 1) (3300004) MCQs

MCQs of Heat Transfer

Showing 11 to 17 out of 17 Questions
11.
When heat is given to the boiling water, the temperature of the water _____.
ઉકળતા પાણીને ગરમ કરવામાં આવે તો પાણીનું તાપમાન _____.
(a) increases
વધે છે
(b) decreases
ઘટે છે
(c) remains constant
ફેરફાર થતો નથી
(d) none of the above
આમાંથી એક પણ નહી
Answer:

Option (a)

12.
Heat transfer in solid medium takes place due to _____.
ઘન પદાર્થમાં ઉષ્માનું વહન _____ વડે થાય છે.
(a) conduction
ઉષ્માવહન
(b) convection
ઉષ્માનયન
(c) radiation
ઉષ્માવિકિરણ
(d) none
એક પણ નહિ
Answer:

Option (a)

13.
SI unit of heat capacity is _____.
ઉશ્માંધારીતાના SI એકમ _____ છે.
(a) JK
(b) NK
(c) J/K
(d) N/K
Answer:

Option (c)

14.
All radiation incident on a black body get _____.
કાળા પદાર્થ પર આપત થતા બધા જ વિકિરણો _____ થાય છે.
(a) refracted
વક્રીભુત
(b) reflected
પરાવર્તિત
(c) absorbed
શોસિત
(d) none
એક પણ નહિ
Answer:

Option (c)

15.
Heat energy produced by sun reaches to earth due to _____.
સુર્યમાંથી ઉત્પન્ન થતી ઉષ્મા પૃથ્વી સુધી _____ ના કારણે પહોંચે છે.
(a) conduction
ઉશ્માંવહન
(b) convection
ઉષ્માનયન
(c) radiation
ઉષ્માંવિકીરણ
(d) none
એક પણ નહિ
Answer:

Option (c)

16.
A good absorber of radiation is _____ of radiation.
વિકિરણના સારા શોસક _____ હોય છે.
(a) poor emitter
નિર્બળ ઉત્સર્જક
(b) good emitter
સારા ઉત્સર્જક
(c) good reflector
સારા પરાવર્તક
(d) poor reflector
નિર્બળ પરાવર્તક
Answer:

Option (b)

17.
How much heat energy will be required to increase temperature of 10 g water by 1K?
10 g પાણીનું તાપમાન 1 K વધારવા માટે કેટલી ઉષ્માની જરૂર પડશે?
(a) 1 cal
(b) 100 cal
(c) 0.1 cal
(d) 10 cal
Answer:

Option (a)

Showing 11 to 17 out of 17 Questions