Fluid Mechanics and Hydraulic Machines (3331903) MCQs

MCQs of Fluid Statics

Showing 1 to 10 out of 19 Questions
1.

According to the equation of continuity,

સાતત્યના સમીકરણ મુજબ,

(a)

w1a1 = w2a2

(b)

w1V1 = w2V2

(c)

a1v1 = a2v2

(d)

a1/v1 = a2/v2

Answer:

Option (c)

2.

A manometer is used to measure

મેનોમીટરનો ઉપયોગ શેના માપન માટે થાય છે?

(a)

low pressure

ઓછું દબાણ

(b)

moderate pressure

મધ્યમ દબાણ

(c)

high pressure

ઉચ્ચ દબાણ

(d)

atmospheric pressure

વાતાવરણીય દબાણ

Answer:

Option (c)

3.

The atmospheric pressure at sea level is

સમુદ્ર સ્તરે વાતાવરણીય દબાણ કેટલું હોય છે?

(a)

103 kN/m2

(b)

10.31 m of water

10.31 m પાણીનું શીર્ષ

(c)

760 mm of mercury

760 mm પારાનું શીર્ષ

(d)

all of these

ઉપરોક્ત બધા જ

Answer:

Option (d)

4.

When the pressure intensity at a point is less than the local atmospheric pressure, then the difference of these two pressures is called vacuum pressure

જ્યારે એક બિંદુએ દબાણની તીવ્રતા સ્થાનિક વાતાવરણીય દબાણ કરતા ઓછી હોય છે, તો આ બંને દબાણના તફાવતને નિર્વાત દબાણ કહેવામાં આવે છે.

(a)

Agree

સહમત

(b)

Disagree

અસહમત

Answer:

Option (a)

5.

A manometer can be used to measure vacuum pressures.

નિર્વાત દબાણને માપવા માટે મેનોમીટરનો ઉપયોગ કરી શકાય છે.

(a)

Agree

સંમત છો

(b)

Disagree

અસંમત છો

Answer:

Option (a)

6.

What is the pressure in Pascals at a depth of 1m below the water surface?

પાણીની સપાટીની નીચે 1m ની ઊંડાઈ પર પાસ્કલમાં દબાણ શું હશે?

(a)

98100 Pa

(b)

980 Pa

(c)

98 Pa

(d)

1 Pa

Answer:

Option (a)

7.

The pressure at any given point of a non-moving fluid is called the ____________

ગતિ ન કરતા પ્રવાહીના કોઈપણ આપેલા બિંદુ પરના દબાણને ____________ કહેવામાં આવે છે

(a)

Gauge Pressure

ગેજ દબાણ

(b)

Atmospheric Pressure

વાતાવરણનુ દબાણ

(c)

Differential Pressure

ડિફરન્શીયલ દબાણ

(d)

Hydrostatic Pressure

હાઇડ્રોસ્ટેટિક દબાણ

Answer:

Option (d)

8.

The device used to measure the fluid pressure is _____________

પ્રવાહીના દબાણને માપવા માટે વપરાતું ઉપકરણ _____________ છે.

(a)

Hygrometer

હાઇગ્રોમીટર

(b)

Calorimeter

કેલરીમીટર

(c)

Manometer

મેનોમીટર

(d)

Thermometer

થર્મોમીટર

Answer:

Option (c)

9.

What type of liquids are measured using a manometer?

મેનોમીટરનો ઉપયોગ કરીને કયા પ્રકારનાં પ્રવાહી માપવામાં આવે છે?

(a)

Heavy liquids

ભારે પ્રવાહી

(b)

Medium Liquids

મધ્યમ પ્રવાહી

(c)

Light Liquids

હલકા પ્રવાહી

(d)

Heavy and light liquids

ભારે અને હલકા પ્રવાહી

Answer:

Option (c)

10.

Define Viscosity.

વિસ્કોસિટી વ્યાખ્યાયિત કરો.

(a)

Resistance to flow of an object

પદાર્થના પ્રવાહનો પ્રતિકાર

(b)

Resistance to flow of air

હવાના પ્રવાહનો પ્રતિકાર

(c)

Resistance to flow of fluid

તરલના પ્રવાહનો પ્રતિકાર

(d)

Resistance to flow of heat

ગરમીના પ્રવાહ સામે પ્રતિકાર

Answer:

Option (c)

Showing 1 to 10 out of 19 Questions