Strength of Material (3331904) MCQs

MCQs of MOMENT OF INERTIA

Showing 11 to 20 out of 21 Questions
11.

What is the moment of inertia of a triangular section about the base?

ત્રિકોણાકાર સેક્શન માટે પાયા પાસે મોમેન્ટ ઓફ ઇનર્શીયાનુ સુત્ર શુ છે?

(a)

b×h212

(b)

b×h312

(c)

b×h26

(d)

b×h36

Answer:

Option (b)

12.

What is the moment of inertia of a triangular section about an axis passing through C.G. and parallel to the base ?

ત્રિકોણાકાર સેક્શન માટે C.G. માથી પસાર થતી અને પાયાને સમાંતર અક્ષ પાસે મોમેન્ટ ઓફ ઇનર્શીયાનુ સુત્ર શુ છે?

(a)

b×h312

(b)

b×h324

(c)

b×h336

(d)

b×h38

Answer:

Option (c)

13.

What will be the moment of inertia of a circle in cm4 of diameter is 10 cm?

10cm વ્યાસવાળા વર્તુળ માટે મોમેન્ટ ઓફ ઇનર્શીયા cm4 મા કેટલુ હશે છે?

(a)

340

(b)

360

(c)

380

(d)

490

Answer:

Option (d)

14.

The strength of beams depend merely on________

 બીમની સ્ટ્રેન્થ ફક્ત ____ પર આધારિત છે"

(a)

Modulus section

મોડ્યુલસ સેક્શન"

(b)

Moment of inertia

મોમેન્ટ ઓફ ઇનર્શીયા"

(c)

Flexural rigidity

ફ્લેક્ષરલ રીજિડીટી"

(d)

Moment of resistance

મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ"

Answer:

Option (a)

15.

Calculate the modulus of section of rectangle beam of size 240 mm × 400 mm.

240 mm × 400 mm ના લંબચોરસ સેક્શનના બીમ માટે મોડ્યુલસ ઓફ સેક્શન ગણો.

(a)

 5.4 × 106 mm3

(b)

 6.2 × 106 mm3

(c)

 5.5 × 106 mm3

(d)

 6.4 × 106 mm3

Answer:

Option (d)

16.

Determine section modulus for beam of 100mm diameter.

100mm વ્યાસના બીમ માટે સેક્શન મોડ્યુલસ ગણો.

(a)

 785 × 103 mm3

(b)

 456 × 103 mm3

(c)

 87 × 103 mm3

(d)

 98 × 103 mm3

Answer:

Option (d)

17.

What is the section modulus (Z) for a rectangular section?

લંબચોરસ સેક્શન માટે  સેક્શન મોડ્યુલસ શુ છે?

(a)

 bd2/6

(b)

 a3/6

(c)

 BD3-bd3

(d)

 D4-d4

Answer:

Option (a)

18.

Ixx of circular section of 10 mm diameter is = _____________mm4

10 mm વ્યાસના ગોળ સેક્શન માટે Ixx= _____________mm4

(a)

49087.96

(b)

7853.98

(c)

490.87

(d)

78.539

Answer:

Option (c)

19.

M.I. about the base of triangle of 9 m base and 7 m height =  _____________m4

9 m નું તળિયુ અને 7 m ની ઉંચાઇ ધરાવતા ત્રિકોણના તળિયા પાસે જડત્વધૂર્ણ = _____________m4

(a)

85.75

(b)

257.25

(c)

425.25

(d)

141.75

Answer:

Option (b)

20.

The ratio of M.I. and distance of extreme fibre from neutral axis is called............

મોમેન્ટ ઓફ ઇનર્શિયા અને તટસ્થ અક્ષથી દુરમાં દૂરની ધારના અંતરના ગુણોત્તરને ........ કહે છે.

(a)

moment of inertia  

જડત્વધૂર્ણ

(b)

radius of gyration

રેડીયસ ઓફ ગાયરેશન

(c)

section modulus

સેક્શન મોડ્યુલસ

(d)

modular ratio

મોડ્યુલર રેશિયો

Answer:

Option (c)

Showing 11 to 20 out of 21 Questions