Strength of Material (3331904) MCQs

MCQs of BENDING STRESSES IN BEAM

Showing 11 to 14 out of 14 Questions
11.

Find out maximum bending moment simply supported beam with U.D.L on entire span ?

સિમ્પલી સપોર્ટેડ બીમ પર પૂરી લંબાઈમાં U.D.L લોડ લાગતો હોય તો મહતમ બેન્ડિંગ મોમેન્ટ થાય ?

(a)

M=wl28

(b)

M=wl26

(c)

M=wl24

(d)

M=wl22

Answer:

Option (a)

12.

Find out maximum bending moment cantiliever beam with point load at free end?

 કેન્ટીલીવર બીમના ફ્રી એન્ડ પર પોઈન્ટ લોડ લાગતો હોય તો મહતમ બેન્ડિંગ મોમેન્ટ થાય ?

(a)

M= W.l

(b)

M= W.2l

(c)

M= W.3l

(d)

M= W.4l

Answer:

Option (a)

13.

The material of beam is of the same kind throughout is known as ____

બીમનુ મટીરીયલ સમાન પ્રકારનુ  હોય તો તેને  _____ તરીકે ઓળખવામાં આવે છે ?

(a)

Homogeneous

હોમોજિનિયસ

(b)

Isotropic

આઇસોટ્રોપિક

(c)

Orthotropic

ઓર્થોટ્રોપિક

(d)

Plastic

પ્લાસ્ટિક

Answer:

Option (a)

14.

The moment which resists the external bending is called ______

એવી મોમેન્ટ કે બાહ્ય બેન્ડિંગ ને પ્રતિકાર કરે તેને ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌........... કહેવાય.

(a)

Moment of shear

શિયર મોમેન્ટ

(b)

Tolerating moment

ટોલરેટિંગ મોમેન્ટ

(c)

Moment of resistance

પ્રતિકાર મોમેન્ટ

(d)

Maximum bending moment

મહત્તમ બેંડિગ મોમેન્ટ

Answer:

Option (c)

Showing 11 to 14 out of 14 Questions