Strength of Material (3331904) MCQs

MCQs of TORSION

Showing 11 to 18 out of 18 Questions
11.

The hollow shaft will transmit greater _______ then the solid shaft of the same weight.

 સરખા વજનનો હોલો  શાફ્ટ એ સોલીડ શાફ્ટ કરતા વધારે ટ્રાન્સમીટ ____ કરે છે ?

(a)

Bending moment

બેન્ડિંગ મોમેન્ટ 

(b)

Shear stress

શીયર સ્ટ્રેસ 

(c)

Torque

ટોર્ક 

(d)

Sectional Modulus

સેક્સન મોડયુલસ

Answer:

Option (c)

12.

What are the units of Polar modulus?

પોલાર મોડ્યુલસ નો એકમ શું છે ?

(a)

mm3

(b)

mm2

(c)

mm

(d)

mm4

Answer:

Option (a)

13.

What is the polar modulus for solid shaft?

નક્કર શાફ્ટ માટે ધ્રુવીય(પોલાર)મોડ્યુલસ શું છે?

(a)

π16×d3

(b)

π12×d3

(c)

π16×d2

(d)

π12×d2

Answer:

Option (a)

14.

Calculate the polar moment of inertia for a solid circular shaft of 30 mm diameter.

30 મીમી વ્યાસના ઘન શાફ્ટ માટે પોલાર મોમેન્ટ ઇનરસીયા ( ધ્રુવિર્જડ્તા ધુર્ણ ) ગણતરી કરો.

(a)

76m4

(b)

79.5m4

(c)

70m4

(d)

60m4

Answer:

Option (b)

15.

A hollow shaft outside diameter 120 mm and thickness 20 mm. Find polar moment of inertia.

હોલો શાફ્ટ નો બહારની ત્રિજ્યા 120 mm અને જાડાઈ 20 mm છે તો ધ્રુવિજડતા ધુર્ણ  શોધો ?

(a)

16.36 × 106 mm4

(b)

10 × 106 mm4

(c)

5 × 106 mm4

(d)

30 × 106 mm4

Answer:

Option (a)

16.

 A circular shaft of diameter 30 mm is tested under torsion the gauge length of test specimen is 300 mm. A torque of 2kNm produces an angle twist of 1°. Calculate C(Modulus of rigidity of shaft)

 30 મીમી વ્યાસ ના ગોળાકાર શાફ્ટનું પરીક્ષણ નમૂનાના ગેજ લંબાઈમાં 300 મીમી છે. 2kNm નો ટોર્ક 1 ° નો એન્ગલ ટ્વિસ્ટ ઉત્પન્ન કરે છે તો C ની  (Modulus of rigidity of shaft) ગણતરી કરો.

(a)

0.432 × 106 N/mm2

(b)

4.32 × 106 N/mm2

(c)

3.032 × 106 N/mm2

(d)

30.32 × 106 N/mm2

Answer:

Option (a)

17.

Calculate the power transmitted in the shaft at 150 rpm. Take torque as 9000Nm.

150 આરપીએમ પર શાફ્ટમાં પ્રસારિત પાવરની ગણતરી કરો જયારે 9000Nm તરીકે ટોર્ક લો.

(a)

140 kW

(b)

150 kW

(c)

160 kW

(d)

180 kW

Answer:

Option (a)

18.

Calculate that torque, if the diameter of the shaft is 50 mm and revolutions @ 130 rpm. The maximum shear stress is 62.5 N/mm2.

ટોર્કની ગણતરી કરો, જો શાફ્ટનો વ્યાસ 50 મીમી અને રિવોલ્યુશન @ 130 આરપીએમ છે. મહત્તમ શીયર તણાવ 62.5 N/mm2 છે.

(a)

1564 Nm

(b)

1478 Nm

(c)

1534 Nm

(d)

1494 Nm

Answer:

Option (c)

Showing 11 to 18 out of 18 Questions