Manufacturing Engineering - ii (3341901) MCQs

MCQs of Basic machine tools-I

Showing 1 to 10 out of 62 Questions
1.
What is the necessary condition for turning?
ટરનિંગ કરવા માટેની જરૂરિયાત સરત ?
(a) The material of workpiece should be harder than the cutting too
મટિરિયલ ટૂલ કરતાં હાર્ડ હોવું જોઈએ
(b) Cutting tool should be harder than the material of the workpiece
ટૂલ મટિરિયલ કરતાં હાર્ડ હોવું જોઈએ
(c) The hardness of the cutting tool and material of piece should be the same
ટૂલ અને મટિરિયલ બને સરખા હાર્ડ હોવા જોઈએ
(d) None of the mentioned
ઉપરોક્તમાંથી કોઇ પણ નહીં
Answer:

Option (b)

2.
Traversing of tool parallel to the axis of the job is termed as_____
ટૂલ ની ગતિ જોબની અક્ષિક્ષ પર થતી હોય તો તેને કહેવાય _____ .
(a) Crossfeed
ક્રોસ ફીડ
(b) Longitudinal feed
લોંજીટુડીનલ ફીડ
(c) Both cross feed and traversing feed
ઉપરોક્ત બને
(d) none of the mentioned
ઉપરોક્તમાંથી કોઇ પણ નહીં
Answer:

Option (b)

3.
Which type of feed is needed in facing operation?
ફેસિંગ ઓપરેશન જરૂરિયાત ફીડ ?
(a) Longitudinal
લોંજીટુડીનલ ફીડ
(b) Cross
ક્રોસ ફીડ
(c) Both cross and longitudinal
ઉપરોક્ત બને
(d) none of the mentioned
ઉપરોક્તમાંથી કોઇ પણ નહીં
Answer:

Option (b)

4.
Which type of surface is produced in facing operation?
ફેસિંગ ઓપરેસનમાં કેવી સરફેસ બને છે ?
(a) Cylindrical
સિલિડ્રિકલ
(b) Taper
ટેપર
(c) Flat
ફ્લેટ
(d) none of the mentioned
ઉપરોક્તમાંથી કોઇ પણ નહીં
Answer:

Option (c)

5.
Which type of feed is needed in turning operation?
ટર્નિંગ ઓપરેશન જરૂરિયાત ફીડ ?
(a) Longitudinal
લોંજીટુડીનલ ફીડ
(b) Cross
ક્રોસ ફીડ
(c) both (A) and (B)
ઉપરોક્ત બને
(d) None of the above
ઉપરોક્તમાંથી કોઇ પણ નહીં
Answer:

Option (a)

6.
Which type of surface can be produced by lathe?
લેથ મશીન પર કેવી સરફેસ બનવી સકે છે ?
(a) Flat
ફ્લેટ
(b) Cylindrical
સિલિડ્રિકલ
(c) Curvilinear
ટેપર
(d) all of the mentioned
ઉપરોકત તમામ
Answer:

Option (d)

7.
Which type of lathe is also known as a centre lathe?
સેંટર લેથ નો ટાઈપ ક્યો છે ?
(a) Engine lathe
એંજિન લેથ
(b) Bench lathe
બેન્ચ લેથ
(c) Room lathe
રુમ લેથ
(d) Capstan lathe
કેપ્સ્ટન લેથ
Answer:

Option (a)

8.
Woodworking lathe is the type of ____
વૂડ વર્કિંગ લેથ નો પ્રકાર ____
(a) Engine lathe
એંજિન લેથ
(b) Centre lathe
બેન્ચ લેથ
(c) Speed lathe
સ્પીડ લેથ
(d) Special purpose lathe
સ્પેસિયલ લેથ
Answer:

Option (c)

9.
Geared lathe is the type of____
ગિયર લેથ ના પ્રકાર _____
(a) Engine lathe
એંજિન લેથ
(b) Centre lathe
સેન્ટર લેથ
(c) Speed lathe
સ્પીડ લેથ
(d) Special purpose lathe
સ્પેસિયલ લેથ
Answer:

Option (a)

10.
Belt driven lathe is the type of____
બેલ્ટ ડ્રાઈવ ના લેથ પ્રકાર ______
(a) Engine lathe
એંજિન લેથ
(b) Centre lathe
સેન્ટર લેથ
(c) Speed lathe
સ્પીડ લેથ
(d) Special purpose lathe
સ્પેસિયલ લેથ
Answer:

Option (b)

Showing 1 to 10 out of 62 Questions