Manufacturing Engineering - ii (3341901) MCQs

MCQs of Basic machine tools- II

Showing 11 to 20 out of 26 Questions
11.
More depth of cut can be used in ______milling process.
મોટી ડેપ્થ ઓફ કટ માટે મિલિંગ પ્રક્રિયા વપરાય છે ?
(a) Upmilling
અપ મિલિંગ
(b) Downmilling
ડાઉન મિલિંગ
(c) can’t say anything
(d) none of the mentioned
Answer:

Option (b)

12.
In downmilling, clamping difficulty is not high.
ડાઉન મિલિંગ માં ક્લેમપિંગ કરવું અઘરું નથી ?
(a) True
સાચું
(b) False
ખોટું
Answer:

Option (a)

13.
The work is pulled by cutter teeth and hence the job may get spoiled or breakaway. This is the disadvantage of _____ process
વર્કપીશ ને કટર દ્વારા ખેચાતાં વર્કપીશની સપાટીને નુકસાન થવું એ કેનો ગેરફાયદો છે ?
(a) Upmilling
અપ મિલિંગ
(b) Downmilling
ડાઉન મિલિંગ
(c) can’t say anything
(d) none of the mentioned
Answer:

Option (b)

14.
Upmilling is the process of removing metal by a cutter which is rotated _______ direction of the travel of the workpiece.
અપ મિલિંગ પ્રક્રિયાંમાં કટર ને વર્કપીશ ની કે દિશામાં ફેરવામાં આવે છે ?
(a) in the same
એક સમાન દિશા માં
(b) against the
વિરુદ્ધ દિશામાં
(c) can’t say anything
(d) none of the mentioned
Answer:

Option (b)

15.
Downmilling is the process of removing metal by a cutter which is rotated _______ direction of the travel of the workpiece.
ડાઉન મિલિંગ પ્રક્રિયાંમાં કટર ને વર્કપીશ ની કે દિશામાં ફેરવામાં આવે છે ?
(a) in the same
એક સમાન દિશા માં
(b) against the
વિરુદ્ધ દિશામાં
(c) can’t say anything
(d) none of the mentioned
Answer:

Option (a)

16.
The cutting edges are spaced ______ on the circumference of the cutter.
મિલિંગ કટર માં કટિંગ એજ કેવી હોય છે ?
(a) Equally
એકસરખી
(b) Unequally
જુદી-જુદી
Answer:

Option (a)

17.
The cutters having a bore at center are mounted and keyed on a short shaft called_____
મિલિંગ મશીન માં મિલિંગ કટર શેના પર ફિક્સ કરેલું હોય છે ?
(a) Arbor
આર્બર
(b) Shank
શાફ્ટ
(c) can’t say anything
(d) none of the mentioned
Answer:

Option (a)

18.
Slab mill cutter is an example of ______ milling cutter
સ્લેબ મિલિંગ કટર એ ક્યાં મિલિંગ નું પ્રકાર છે ?
(a) arbor type
આર્બર
(b) shank type
શેંક
(c) special type
વિશિસ્ઠ
(d) none of the mentioned
ઉપરોક્ત્માથી એક પણ નહીં
Answer:

Option (a)

19.
In cutting spur gear, the equal spacing of teeth on the gear blank can’t be performed by indexing
સ્પર ગિયર માં એક સરખા દાતા પાડવા માટે ઇંડેક્સિંગ વપરાતું નથી ?
(a) True
સાચું
(b) False
ખોટું
Answer:

Option (b)

20.
Indexing is accomplished by using a special attachment known as__________
ઇંડેક્સિંગ માટે સ્પેશિયલ એટેચમેટ ક્યાં નામે ઓડખાય છે _________
(a) dividing head
ડીવાઈડીગ હેડ
(b) index head
ઇંડેક્સ હેડ
(c) both dividing head and index head
ડીવાઈડીગ હેડ અને ઇંડેક્સ હેડ
(d) none of the mentioned
ઉપરોક્ત માથી એક પણ નહીં
Answer:

Option (c)

Showing 11 to 20 out of 26 Questions