Manufacturing Engineering - ii (3341901) MCQs

MCQs of Basic machine tools-III

Showing 11 to 20 out of 33 Questions
11.
Travelling head type shaper is type of shaper according to_____
હેડ ની ગતિ પ્રકારનું શેપર એ કેના આધારે કહેવામા આવે છે ?
(a) design of the table
ટેબલ ની ડિજઇન પર થી
(b) position and travel of the ram
પોજિસન અને રેમની ટ્રાવેલ
(c) type of cutting stroke
કટિંગ સ્ટ્રોક ના પ્રકારા ના આધારે
(d) none of the mentioned
ઉપરોક્તમાથી એક પણ નહીં
Answer:

Option (d)

12.
Hydraulic type shaper is type of shaper according to______
હાઈડ્રોલિક પ્રકારનું શેપર એ કેના આધારે કહેવામા આવે છે ?
(a) design of the table
ટેબલ ની ડિજઇન પર થી
(b) position and travel of the ram
પોજિસન અને રેમની ટ્રાવેલ
(c) type of cutting stroke
કટિંગ સ્ટ્રોક ના પ્રકારા ના આધારે
(d) none of the mentioned
ઉપરોક્તમાથી એક પણ નહીં
Answer:

Option (d)

13.
In a shaper_____ movement of the drive is converted into _____ movement.
શેપર મશીનમાં _____ ગતિ ______ માં બદલાય છે ?
(a) rotary, reciprocating
રોટરી , રેસિપ્રોકેટિંગ
(b) reciprocating, rotary
રેસિપ્રોકેટિંગ , રોટરી
(c) rotary, rotary
રોટરી , રોટરી
(d) none of the mentioned
ઉપરોક્તમાથી એક પણ નહીં
Answer:

Option (a)

14.
The ram holding the tool gets _____ movement
રેમ ટૂલ ને કેવી ગતિ આપે છે ?
(a) Rotary
રોટરી
(b) Reciprocating
રેસિપ્રોકેટિંગ
(c) both rotary and reciprocating
રોટરી , રેસિપ્રોકેટિંગ
(d) none of the mentioned
ઉપરોક્તમાથી એક પણ નહીં
Answer:

Option (b)

15.
In a standard shaper, the metal is removed in_____ stroke.
શેપર મશીનમાં મેટલ ક્યા સ્ટ્રોક માં રીમુવ થાય છે?
(a) Forward
ફોરવર્ડ
(b) Return
રિટર્ન
(c) both forward and return
ઉપરોક્ત બને
(d) none of the mentioned
ઉપરોક્તમાથી એક પણ નહીં
Answer:

Option (a)

16.
To reduce the total cutting time, the standard shaper is designed to complete return stroke______
ટોટલ કટિંગ ટાઈમ ઘટાડવામાં આવે તો , રિટર્ન સ્ટ્રોક _____
(a) Slowly
ધીમો
(b) Faster
જડપી
(c) at moderate speed
મૉડરેટ સ્પીડ
(d) none of the mentioned
ઉપરોક્તમાથી એક પણ નહીં
Answer:

Option (b)

17.
To reduce the total cutting time, the standard shaper is designed to complete return stroke______
ટોટલ કટિંગ ટાઈમ ઘટાડવા માટે , શેપરની ડિજઇન કરવામાં છે?
(a) crank and slotted link mechanism
ક્રેંક અને સ્લોટેડ મિકેનિસમ
(b) Whitworth quick return mechanism
ક્વિક રિટર્ન મિકેનિસમ
(c) hydraulic shaper mechanism
હાઈડ્રોલિક શેપર
(d) all of the mentioned
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

18.
In crank and slotted link mechanism, an electric motor_____
ક્રેંક અને સ્લોટેડ મિકેનિસમમાં ઇલેક્ટ્રીક મોટર_____
(a) rotates at a constant speed
એકસરખી સ્પીડ
(b) rotates at variable speed
જુદી જુદી સ્પીડ
(c) doesn’t rotates
રોટેટ થતી નથી
(d) none of the mentioned
ઉપરોક્તમાથી એક પણ નહીં
Answer:

Option (a)

19.
Which type of cutting parameters are there in shaper?
શેપર મશીનમાં ક્યાં ક્યાં પેરામીટર હોય છે ?
(a) Feed
ફીડ
(b) depth of cut
ડેપ્થ ઓફ કટ
(c) machining time
મશીનિંગ ટાઈમ
(d) all of the mentioned
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

20.
In shaper, cutting speed is expressed only in ______ stroke.
શેપર મશીનમાં કટિંગ સ્પીડ ______ સ્ટ્રોક માં હોય છે?
(a) Forward
ફોરવર્ડ
(b) Return
રિટર્ન
(c) both forward and return
ઉપરોક્ત બને
(d) none of the mentioned
ઉપરોક્તમાથી એક પણ નહીં
Answer:

Option (a)

Showing 11 to 20 out of 33 Questions