THERMAL ENGINEERING-I (3341902) MCQs

MCQs of Steam prime movers

Showing 1 to 10 out of 20 Questions
1.
A steam nozzle converts
સ્ટીમ નોઝલમાં શું રૂપાંતર થાય
(a) Heat energy of steam into kinetic energy
સ્ટીમની હીર એનર્જી માંથી કાઈનેટીક એનર્જી
(b) Kinetic energy into heat energy of steam
સ્ટીમની કાઈનેટીક એનર્જી માંથી હીર એનર્જી
(c) Heat energy of steam into potential energy
સ્ટીમની હીર એનર્જી માંથી સ્થિતિશક્તિ
(d) Potential energy into heat energy of steam
સ્ટીમની સ્થિતિશક્તિ માંથી હીટ એનર્જી
Answer:

Option (a)

2.
In a reaction turbine, when steam flows through the fixed blades
રીએક્શન ટર્બાઈનમાં, સ્થાઈ બ્લેડસ માંથી સ્ટીમ ફ્લો થાય ત્યારે?
(a) Pressure increases while velocity decreases
પ્રેસર વધે અને વેલોસીટી ઘટે
(b) Pressure decreases while velocity increases
પ્રેસર ઘટે અને વેલોસીટી વધે
(c) Pressure and velocity both decreases
પ્રેસર અને વેલોસીટી બને ઘટે
(d) Pressure and velocity both increases
પ્રેસર અને વેલોસીટી બને વધે
Answer:

Option (b)

3.
When the cross-section of a nozzle increases continuously from entrance to exit, it is called a
જે નોઝલનો આડછેદ વિસ્તાર તેના ઇનલેટથી આઉટલેટ તરફ વધતો જાય તેને
(a) Divergent nozzle
ડાયવર્જન્ટ નોઝલ કહે
(b) Convergent nozzle
કોનવર્જન્ટ નોઝલ કહે
(c) Convergent-divergent nozzle
કોનવર્જન્ટ- ડાયવર્જન્ટ નોઝલ કહે
(d) None of the above
ઉપરોક્તમાંથી કોઈ પણ નહિ
Answer:

Option (a)

4.
A nozzle is said to be a convergent nozzle
કોનવર્જન્ટ નોઝલની વ્યાખ્યા પ્રમાણે
(a) When the cross-section of the nozzle increases continuously from the entrance to exit
જે નોઝલનો આડછેદ વિસ્તાર તેના ઇનલેટથી આઉટલેટ તરફ વધતો જાય
(b) When the cross-section of the nozzle decreases continuously from the entrance to exit
જે નોઝલનો આડછેદ વિસ્તાર તેના ઇનલેટથી આઉટલેટ તરફ ઘટતો જાય
(c) When the cross-section of the nozzle first decreases from the entrance to the throat and then increases from its throat to exit
જે નોઝલનો આડછેદ વિસ્તાર તેના ઇનલેટથી પહેલા ઘટે તેના થ્રોટ સુધી અને આઉટલેટ તરફ વધતો જાય
(d) None of the above
ઉપરોક્તમાંથી કોઈ પણ નહિ
Answer:

Option (b)

5.
In a throttling process
થ્રોટલિંગ પ્રક્રિયા માં
(a) Steam temperature remains constant
સ્ટીમ નું તાપમાન અચળ રહે.
(b) Steam pressure remains constant
સ્ટીમ નું દબાણ અચળ રહે.
(c) Steam enthalpy remains constant
સ્ટીમ ની એન્થાલ્પી અચળ રહે.
(d) Steam entropy remains constant
સ્ટીમ ની એન્ટ્રોપી અચળ રહે.
Answer:

Option (c)

6.
The steam enters the nozzle at a
સ્ટીમ નોઝલમાં દાખેલ થાય ત્યારે
(a) High pressure and a low velocity
હાઈ પ્રેસર અને લો વેલોસીટી
(b) High pressure and a high velocity
હાઈ પ્રેસર અને હાઈ વેલોસીટી
(c) Low pressure and a low velocity
લો પ્રેસર અને લો વેલોસીટી
(d) Low pressure and a high velocity
લો પ્રેસર અને હાઈ વેલોસીટી
Answer:

Option (a)

7.
In a velocity compounded impulse turbine, when steam flows through the second row of moving blades,
બીજી રો માં મોવિંગ બ્લેડ માંથી સ્ટીમ ફ્લો થાય ત્યારે વેલોસીટી કમ્પાઉન્ડીગ ઈમ્પલ્સ ટર્બાઈનમાં
(a) Velocity increases
વેલોસીટી વધે
(b) Velocity decreases
વેલોસીટી ઘટે
(c) Pressure Increase
પ્રેસર વધે
(d) Pressure Decreases
પ્રેસર ઘટે
Answer:

Option (b)

8.
The efficiency of a pressure-velocity compounded impulse turbine is __________ as compared to pressure compounded impulse turbine.
પ્રેસર-વેલોસીટી કમ્પાઉન્ડીગ ઈમ્પલ્સ ટર્બાઈનની દક્ષતા સરખામણીમાં પ્રેસર કમ્પાઉન્ડીગ ઈમ્પલ્સ ટર્બાઈન ____ હોય.
(a) Same
સરખી
(b) Less
ઓછી
(c) More
વધારે
(d) None of the above
ઉપરોક્તમાંથી કોઈ પણ નહિ
Answer:

Option (b)

9.
When the cross-section of a nozzle __________ continuously from the entrance to exit, it is called a convergent nozzle.
જે નોઝલનો આડછેદ વિસ્તાર તેના ઇનલેટથી આઉટલેટ તરફ ___ તેને કોનવર્જન્ટ નોઝલ કહેવાય
(a) Increases
વધે
(b) Decreases
ઘટે
(c) Remain Same
સરખો રહે
(d) None of the above
ઉપરોક્તમાંથી કોઈ પણ નહિ
Answer:

Option (b)

10.
A nozzle is said to be a divergent nozzle
ડાયવર્જન્ટ નોઝલની વ્યાખ્યા પ્રમાણે
(a) When the cross-section of the nozzle increases continuously from the entrance to exit
જે નોઝલનો આડછેદ વિસ્તાર તેના ઇનલેટથી આઉટલેટ તરફ વધતો જાય
(b) When the cross-section of the nozzle decreases continuously from the entrance to exit
જે નોઝલનો આડછેદ વિસ્તાર તેના ઇનલેટથી આઉટલેટ તરફ ઘટતો જાય
(c) When the cross-section of the nozzle first decreases from the entrance to the throat and then increases from its throat to exit
જે નોઝલનો આડછેદ વિસ્તાર તેના ઇનલેટથી પહેલા ઘટે તેના થ્રોટ સુધી અને આઉટલેટ તરફ વધતો જાય
(d) None of the above
ઉપરોક્તમાંથી કોઈ પણ નહિ
Answer:

Option (a)

Showing 1 to 10 out of 20 Questions