Theory Of Machines (3341903) MCQs

MCQs of Introduction

Showing 21 to 30 out of 42 Questions
21.
In a four bar chain or quadric cycle chain
ફોર બાર ચેઈન અથવા quadric cycle chainમાં
(a) each of the four pairs is a turning pair
દરેક પેર ટર્નીંગ પેર હોય છે
(b) one is a turning pair and three are sliding pairs
ત્રણ ટર્નીંગ પેર અને એક સ્લાઇડિંગ પેર હોય છે
(c) two are turning pairs and two are sliding pairs
બે ટર્નીંગ પેર અને બે સ્લાઇડિંગ પેર હોય છે
(d) three are turning pairs and one is a sliding pair
એક ટર્નીંગ પેર અને ત્રણ સ્લાઇડિંગ પેર હોય છે
Answer:

Option (a)

22.
The relation between number of pairs (p) forming a kinematic chain and the number of links (l) is
કાઇનેમેટિક ચેઇન બનાવતી પેરની સંખ્યા(p) અને લિંકની સંખ્યા(l) વચ્ચેનો સંબંધ ______ છે
(a) l = 2p - 2
(b) l = 2p - 3
(c) l = 2p - 4
(d) l = 2p - 5
Answer:

Option (c)

23.
The example of completely constrained motion is a
Completely constrained motionનું ઉદાહરણ _______ છે.
(a) motion of a piston in the cylinder of a steam engine
સ્ટીમ એન્જિનના સિલિન્ડરમાં પિસ્ટન ગતિ
(b) motion of a square bar in a square hole
ચોરસ બારમાં ચોરસ હોલ સ્લીડીંગ પેર બનાવે છે.
(c) motion of a shaft with collars at each end in a circular hole
સર્કુલર હોલમાં કોલાર સાથેના સાફટની ગતિ
(d) all of the above
ઉપરના બધા
Answer:

Option (d)

24.
A combination of kinematic pairs, joined in such a way that the relative motion between the links is completely constrained, is called a
કાઇનેમેટિક પેરનું સંયોજન એવી રીતે જોડાયેલું હોય કે લીંક વચ્ચેની સંબંધિત ગતિ completely constrained હોય તો તેને ________ કહેવામાં આવે છે
(a) structure
સ્ટ્રકચર
(b) mechanism
મીકેનીઝમ
(c) kinematic chain
કાઇનેમેટિક ચેઈન
(d) inversion
ઇન્વર્ઝન
Answer:

Option (c)

25.
The mechanism in which two are turning pairs and two are sliding pairs, is called a
જે મીકેનીઝમમાં બે ટર્નીંગ પેર અને બે સ્લાઈડીંગ પેર હોય તેને _____ કહે છે.
(a) A double slider crank chain
ડબલ સ્લાઈડર ક્રેંક ચેઈન
(b) elliptical trammel
ઇલીપ્ટીકલ ટ્રામેલ
(c) Scotch yoke mechanism
સ્કોચ યોક મિકેનીઝમ
(d) all of these
ઉપરના બધા
Answer:

Option (d)

26.
Which of the following is an inversion of a double slider crank chain?
નીચેનામાંથી કયું ડબલ સ્લાઈડર ક્રેંક ચેઈનનું ઇન્વર્ઝન છે?
(a) Oldham's coupling
ઓધામ કપલિંગ
(b) Elliptical trammel
ઇલીપ્ટીકલ ટ્રામેલ
(c) Scotch yoke mechanism
સ્કોચ યોક મિકેનીઝમ
(d) all of these
ઉપરના બધા
Answer:

Option (d)

27.
Which of the following is an inversion of a single slider crank chain?
નીચેનામાંથી કયું સિંગલ સ્લાઈડર ક્રેંક ચેઈનનું ઇન્વર્ઝન છે?
(a) Pendulum pump
પેન્ડુલમ પંપ
(b) Oscillating cylinder engine
ઓસીલેટીંગ સીલીન્ડર એન્જિન
(c) Rotary internal combustion engine
રોટરી ઇન્ટરનલ કમ્બશન એન્જિન
(d) all of these
ઉપરના બધા જ
Answer:

Option (d)

28.
The two elements of a pair are said to form a higher pair, when they
પેરના બે એલિમેન્ટને હાયર પેર તરીકે ઓળખવામાં આવે જયારે
(a) have a surface contact when in motion
જ્યારે ગતિમાં હોય ત્યારે સપાટીનો સંપર્ક હોય
(b) have a line or point contact when in motion
જ્યારે ગતિમાં હોય ત્યારે લાઈન અથવા પોઈન્ટ સંપર્કમાં હોય
(c) are kept in contact by the action of external forces, when in motion
જ્યારે ગતિમાં હોય ત્યારે બાહ્ય બળો દ્વારા સંપર્કમાં રાખવામાં આવે છે
(d) permit relative motion
Answer:

Option (b)

29.
Which of the following is an example of a higher pair ?
નીચેનામાંથી કયું હાયર પેરનું ઉદાહરણ છે?
(a) Toothed gearing
ટુથેડ ગીયરીંગ
(b) Belt and rope drive
બેલ્ટ અને રોપ ડ્રાઈવ
(c) Ball and roller bearing
બોલ અને રોલર બેરીંગ
(d) all of these
ઉપરના બધા જ
Answer:

Option (d)

30.
A kinematic chain is known as a mechanism when
કાઇનેમેટિક ચેઈનને જ્યારે મિકેનિઝમ તરીકે ઓળખવામાં આવે છે જયારે
(a) none of the links is fixed
લિંકમાંથી કોઈ પણ ફિક્ષડ નથી
(b) one of the links is fixed
લિંકમાંની એક લીંક ફિક્ષડ છે
(c) two of the links are fixed
લિંકમાંની બે લીંક ફિક્ષડ છે
(d) none of these
ઉપરનામાંથી એક પણ નહી
Answer:

Option (b)

Showing 21 to 30 out of 42 Questions