Computer Aided Design (3341904) MCQs

MCQs of CAD Hardware

Showing 11 to 20 out of 22 Questions
11.
Which of the following printers are known to press characters or dots against an inked ribbon onto a paper by means of a mechanical head of retracting pins?
નીચેનામાંથી ક્યાં પ્રીન્ટરમાં પ્રિન્ટ હેડનો ઉપયોગ કરે છે જે પેઇઝ પર આગળ અને પાછળ અથવા ઉપર નીચે થાય છે અને પ્રિન્ટ કરે છે.
(a) Dot-matrix
ડોટ મેટ્રીક્ષ
(b) Ink-Jet
ઇન્ક જેટ
(c) Laser
લેઝર
(d) Thermal
થર્મલ
Answer:

Option (a)

12.
Which of the following types of mouse is a battery-powered device that transmits data using wireless technology such as radio waves or infrared light waves?
નીચેનામાંથી કયા પ્રકારનું માઉસ બેટરી સંચાલિત ઉપકરણ છે જે રેડિયો તરંગો અથવા ઇન્ફ્રારેડ લાઇટ વેવ્સ જેવી વાયરલેસ ટેકનીકનો ઉપયોગ કરીને ડેટાને પ્રસારિત કરે છે?
(a) Mechanical Mouse
મીકેનીકલ માઉસ
(b) Optical Mouse
ઓપ્ટીકલ માઉસ
(c) Cordless Mouse
કોર્ડલેસ માઉસ
(d) Trackball
ટ્રેકબોલ
Answer:

Option (b)

13.
Keyboard is a___________input device
કી બોર્ડ એ ___________પ્રકારનું ઇનપુટ ડીવાઇઝ છે.
(a) Graphical
ગ્રાફિકલ
(b) Text
ટેક્ષ
(c) Numericals
ન્યુમેરિકલ
(d) All of the above
ઉપરના બધા જ
Answer:

Option (b)

14.
Locating devices are classified as
લોકેટીંગ ડીવાઇઝને ______રીતે વર્ગીકૃત કરવામાં આવે છે
(a) Text input devices
ટેક્ષ ઈનપુટ ડીવાઇઝ
(b) Graphical input devices
ગ્રાફિકલ ઈનપુટ ડીવાઇઝને
(c) Both A and B
A અને B બંને
(d) None of the above
ઉપરનામાંથી એક પણ નહી
Answer:

Option (b)

15.
The colour on CRT screen is obtained by the combination of
CRT સ્ક્રીન પરનો રંગ કોના સંયોજન દ્વારા પ્રાપ્ત થાય છે
(a) Red, yellow, blue
લાલ, પીળો, બ્લુ
(b) Red, green, blue
લાલ, લીલો, બ્લુ
(c) Green, black, yellow
લીલો, કાળો, પીળો
(d) Red, black, yellow
લાલ, કાળો, પીળો
Answer:

Option (b)

16.
A kind of memory chip that stores data and instructions permanently is
એક પ્રકારની મેમરી ચિપ જે ડેટા અને સૂચનાઓને કાયમ માટે સંગ્રહિત કરે છે.
(a) ROM
(b) SRAM
(c) EEPROM
(d) RAM
Answer:

Option (a)

17.
Which of the following ROM is most convenient to rewrite?
નીચેનામાંથી કયું ROM ફરીથી લખવા માટે સૌથી વધુ અનુકૂળ છે?
(a) EPROM
(b) EEPROM
(c) EAPROM
(d) DRAM
Answer:

Option (c)

18.
Which of the following is not a magnetic storage medium?
નીચેનામાંથી કયું મેગ્નેટિક સ્ટોરેજ મીડીયમ નથી?
(a) Floppy Disk
ફ્લોપી ડિસ્ક
(b) Hard Disk
હાર્ડ ડિસ્ક
(c) Digital Versatile Disks
ડીજીટલ વર્સાટાઈલ ડિસ્ક
(d) Cassettes and Cartridges
કેસેટ્સ અને કાર્ટ્રેજ
Answer:

Option (c)

19.
Which device in microprocessor stores the data to be processed?
માઇક્રોપ્રોસેસરમાં કયું ઉપકરણ ડેટા પર પ્રક્રિયા કરવા માટે સ્ટોર કરે છે?
(a) ROM
(b) RAM
(c) Registers
(d) ALU
Answer:

Option (c)

20.
A standard CD ROM can hold data up to
એક સ્ટાન્ડર્ડ CD ROM _____ ડેટા રાખી શકે છે
(a) 1.44 MB
(b) 650 MB
(c) 2 GB
(d) 1 TB
Answer:

Option (b)

Showing 11 to 20 out of 22 Questions