Computer Aided Design (3341904) MCQs

MCQs of Geometric modeling

Showing 1 to 10 out of 11 Questions
1.
From following, which modeller defines model without mass properties?
કઈ માસ પ્રોપર્ટી વગર મોડેલરને વ્યાખ્યાઈત કરી શકાય ?
(a) wireframe
વાયર ફ્રેમ
(b) primitive
પ્રીમીટીવ્સ
(c) B-rep
(d) CSG
Answer:

Option (b)

2.
The model which is created by using basic entities of two dimensioning is called
ક્યાં મોડેલ કે જેને ટુ ડાઈમેન્સનલની બેઈઝીક એન્ટીટીનો ઉપાયોગ કરીને બનાવવામાંઅવે છે.
(a) Surface model
સરફેસ મોડેલ
(b) Wire frame model
વાયર ફ્રેમ મોડેલ
(c) Solid model
સોલીડ મોડેલ
(d) Isometric model
આઈસોમેટ્રિક મોડેલ
Answer:

Option (b)

3.
When every entity of a geometric model remains parallel to its initial position, the transformation is called as
જ્યારે જીયોમેટ્રીક મોડેલની દરેક એન્ટિટી તેની પ્રારંભિક સ્થિતિને સમાંતર રહે છે, તો તે ટ્રાન્સફોર્મસનને ______ કહેવામાં આવે છે.
(a) Scaling
સ્કેલીંગ
(b) Translation
ટ્રાન્સલેસન
(c) Rotation
રોટેસન
(d) Mirror
મિરર
Answer:

Option (b)

4.
The number of line required to represent a cube in a wire frame model is
વાયર ફ્રેમ મોડેલમાં સમઘનનું પ્રતિનિધિત્વ કરવા માટે કેટલી લાઇન જરૂરી છે?
(a) 8
(b) 6
(c) 12
(d) 16
Answer:

Option (c)

5.
Which of the following are ways of representing 3D objects?
નીચેનામાંથી 3D ઓબ્જેક્ટને રજૂ કરવાની રીત કઈ છે?
(a) Wire models
વાયર મોડેલ
(b) Surface models
સરફેસ મોડેલ
(c) Solid models
સોલીડ મોડેલ
(d) All of the above
ઉપરના બધા જ
Answer:

Option (d)

6.
How many workspaces are available in AutoCAD?
AutoCADમાં કેટલા વર્કસ્પેસ ઉપલબ્ધ છે?
(a) 2
(b) 4
(c) 3
(d) 5
Answer:

Option (c)

7.

In the following geometric modeling techniques which is not three dimensional modeling?

નીચેનામાંથી કઈ જીયોમેટ્રીક મોડેલીંગ ટેકનીક્સ એ થ્રી ડાયમેન્સનલ મોડેલીંગ નથી?

(a)

Wire frame modeling

વાયર ફ્રેમ મોડેલીંગ

(b)

Drafting

ડ્રાફટીંગ

(c)

Surface modeling

સરફેસ મોડેલીંગ

(d)

Solid modeling

સોલીડ મોડેલીંગ

Answer:

Option (b)

8.
In the following three-dimensional modeling techniques, which do not require much computer time and memory?
નીચેનામાંથી કઈ જીયોમેંટ્રીક મોડેલિંગ ટેકનીક ત્રિ-પરિમાણીય મોડેલિંગ નથી?
(a) Wire frame modeling
વાયર ફ્રેમ મોડેલિંગ
(b) Drafting
ડ્રાફ્ટટીંગ
(c) Surface modeling
સરફેસ મોડેલિંગ
(d) All of the above
સોલીડ મોડેલીંગ
Answer:

Option (a)

9.
The software that is used to provide the users with various functions to perform geometric modelling and construction is known as
સોલિડ મોડેલિંગ, વાયર ફ્રેમ મોડેલિંગ અને ડ્રાફ્ટિંગ જેવા જીયોમેંટ્રીક મોડેલિંગ માટે ______ નો ઉપયોગ થાય છે.
(a) operating software
સોફ્ટવેર પેકેજ
(b) graphics software
ઓપરેટીંગ સોફ્ટવેર
(c) application software
એપ્લીકેસન સોફ્ટવેર
(d) programming software
ઉપનામાંથી એક પણ નહી
Answer:

Option (b)

10.

In the following geometric primitives, which is not a solid entity of CSG modelling.

નીચેનામાંથી કઈ જીયોમેટ્રી પ્રીમીટીવ્સમાં CSG મોડેલિંગની સોલીડ એન્ટિટી નથી?

(a)

box

બોક્ષ

(b)

cone

કોન

(c)

cylinder

સીલીન્ડર

(d)

circle

સર્કલ

Answer:

Option (d)

Showing 1 to 10 out of 11 Questions