Metrology & Instrumentation (3341905) MCQs

MCQs of Linear and angular measurement

Showing 21 to 24 out of 24 Questions
21.
Which of the following is not used in making of sine bars?
નીચેના પૈકી કયું મટીરીયલ સાઈન બાર બનવવા માટે વપરાતું નથી?
(a) High carbon
હાઈ કાર્બન
(b) High chromium
હાઈ ક્રોમિયમ
(c) Corrosion resistant steel
કાટ પ્રતિરોધક સ્ટીલ
(d) Aluminum
એલ્યુમિનિયમ
Answer:

Option (d)

22.
Which of the following is incorrect regarding sine bars?
સાઈન બાર માટે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે?
(a) Sine bar is itself a complete measuring instrument
સાઈન બાર પોતે એક આખું માપન ઉપકરણ છે.
(b) Some holes are drilled in the body
તેની બોડીમાં અમુક છિદ્ર કરવામાં આવે છે.
(c) It can be used to locate any work to a given angle
તે આપેલા વર્કપીસને કોઈપણ ખૂણા પર લોકેટ કરી શકે છે.
(d) It is capable of self-generation
તે જાતે જનરેશન માટે સક્ષમ છે.
Answer:

Option (a)

23.
At which part spirit level is present in the clinometers?
ક્લીનોમીટરમાં સ્પીરીટ લેવલ ક્યાં સ્થિત હોય છે?
(a) On a rotary member
રોટરી ભાગ પર
(b) On the fixed member
ફિક્ષ ભાગ પર
(c) On the base
બેઝ પર
(d) On the circular scale
સરક્યુલર સ્કેલ પર
Answer:

Option (a)

24.
Which of the following is not true for autocollimators?
ઓટોકોલીમીટર માટે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી?
(a) Has an infinity telescope
તેમાં અનંત ટેલીસ્કોપ છે.
(b) Has an autocollimator
તેમાં ઓટોકોલીમીટર છે.
(c) For smaller angle it is not accurate
તે નાના ખૂણા માટે ચોક્કસ નથી.
(d) Very high sensitivity
ખુબ જ વધુ સંવેદનશીલ છે.
Answer:

Option (c)

Showing 21 to 24 out of 24 Questions