Metrology & Instrumentation (3341905) MCQs

MCQs of Measurement of surface roughness

Showing 1 to 10 out of 20 Questions
1.
What is the importance of the valley in any irregular surface?
કોઈપણ અનિયમિત સપાટીમાં વેલીનું શું મહત્વ છે?
(a) Reduce metal to metal contact
ધાતુ ધાતુ વચ્ચેનો સંપર્ક ઘટાડે છે
(b) Retain film of lubricating oil
લ્યુબ્રિકેટિંગ ઓઈલની ફિલ્મ જાળવી રાખે છે
(c) Reduce stress concentration
સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન ઘટાડે છે
(d) Improve surface texture
સપાટીનું ટેક્ષ્ચર સુધારે છે
Answer:

Option (b)

2.
Which of the following is not true about first order irregularities?
પ્રથમ ઓર્ડરની અનિયમિતતાઓ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
(a) Arising due to irregularities in machine tool itself
મશીન ટૂલમાં જ અનિયમિતતાને કારણે ઉદભવે છે
(b) Arising due to weight of material itself
મટીરીયલના વજનને લીધે જ ઉદભવે છે
(c) Arise due to vibrations
વાઇબ્રેશનને લીધે ઉદભવે છે
(d) May arises due to deformation of work under action
ક્રિયા હેઠળ વર્કપીસના ડીફોરમેશનને લીધે પણ થઈ શકે છે
Answer:

Option (c)

3.
Under which group, does waviness in surface falls?
કયા જૂથ અંતર્ગત, વેવીનેસનો સમાવેશ થાય છે?
(a) Primary texture
પ્રાથમિક ટેક્ષ્ચર
(b) Secondary texture
દ્વિતીય ટેક્ષ્ચર
(c) Tertiary texture
તૃતીય ટેક્ષ્ચર
(d) Quaternary texture
ચતુર્થ ટેક્ષ્ચર
Answer:

Option (b)

4.
In how many categories, geometrical irregularities can be classified?
ભૌમિતિક અનિયમિતતાને કેટલા જૂથમાં વર્ણવી શકાય?
(a) 3
(b) 2
(c) 4
(d) 5
Answer:

Option (c)

5.
What is meant by roughness?
રફ્નેસ એટલે શું?
(a) Minute succession of hills of different height
અનુક્રમે આવતી અલગ અલગ ટેકરીઓની ઉંચાઈ
(b) Minute succession of valleys and hills of different height and varied spacing
અનુક્રમે આવતી અલગ અલગ ટેકરીઓની ઉંચાઈ અને ખાડાઓની ઊંડાઈ અને તેમની વચ્ચેની જગ્યા
(c) Minute succession of valleys and hills of same height and same gap
અનુક્રમે આવતી અલગ અલગ ટેકરીઓ અને ખાડાઓની સરખી ઉંચાઈ અને તેમની વચ્ચેની સરખી જગ્યા
(d) Minute succession of valleys of different depth
અનુક્રમે આવતા ખાડાઓની અલગ અલગ ઊંડાઈ
Answer:

Option (b)

6.
Surfaces produced by straight and cylindrical grinding tools tend to create which type of roughness?
સીધા અને નળાકાર ગ્રાઇન્ડીંગ ટૂલ્સ દ્વારા ઉત્પન્ન થતી સપાટીઓ કયા પ્રકારની રફ્નેસનું નિર્માણ કરે છે?
(a) Regularly spaced but directional roughness
નિયમિતપણે અંતરવાળી પરંતુ દિશાત્મક રફનેસ
(b) Regularly spaced but non-directional roughness
નિયમિત રૂપે અંતરવાળી પરંતુ દિશાહીન રફનેસ
(c) Irregularly spaced but directional roughness
અનિયમિત અંતરવાળી પરંતુ દિશાત્મક રફનેસ
(d) Irregularly spaced but non-directional roughness
અનિયમિત અંતરવાળી પરંતુ દિશાહીન રફનેસ
Answer:

Option (c)

7.
Which of the following is true for the measurement of surface roughness?
સપાટીની રફ્નેસના માપન માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે?
(a) 3-dimensional geometry can be easily measured
ત્રીપરીમાણીય ભૂમિતિ સરળતાથી તૈયાર કરી શકાય છે
(b) The direction of measurement is perpendicular to the lay
માપનની દિશા એ લેય ને લંબ સ્વરૂપે હોય છે
(c) The direction of measurement is parallel to the lay
માપનની દિશા એ લેય ને સમાંતર હોય છે
(d) The direction of measurement is parallel to the direction of the predominant surface marking
માપનની દિશા મુખ્ય સપાટીના માર્કિંગની દિશા સાથે સમાંતર છે
Answer:

Option (b)

8.
Which of the following is true about Tomlinson surface meter?
ટોમલીનસન સરફેસ મીટર માટે નીચેના પૈકી કયું સાચું છે?
(a) It is a mechanical instrument
તે એક યાંત્રિક સાધન છે
(b) It is an electrical instrument
તે એક ઇલેક્ટ્રિક સાધન છે
(c) It is a mechanical cum optical instrument
તે યાંત્રિક અને ઓપ્ટીકલ સાધન છે
(d) It is an optical instrument
તે એક ઓપ્ટીકલ સાધન છે
Answer:

Option (c)

9.
What do you mean by Geometrical Surface?
ભૌમિતિક સપાટી એટલે શું?
(a) Surface prescribed by design without any errors of form or surface roughness
ફોર્મ અથવા સપાટીની રફનેસની કોઈપણ ભૂલો વિના ડિઝાઇન દ્વારા સૂચવવામાં આવેલી સપાટી
(b) Surface limiting the body and separating it from surrounding
સપાટી બોડીને મર્યાદિત કરે છે અને તેને આસપાસથી અલગ કરે છે
(c) Close representation of real surface
વાસ્તવિક સપાટીનું નજીકની પ્રતિબિંબ
(d) Outer surface of the body
બોડીની બહારની સપાટી
Answer:

Option (a)

10.
Under which category, does the scratches falls?
સ્ક્રેચ કયા વર્ગ હેઠળ આવે છે?
(a) Lay
લે
(b) Effective surface
અસરકારક સપાટી
(c) Flaws
ખામીઓ
(d) Geometrical surface
ભૌમિતિક સપાટી
Answer:

Option (c)

Showing 1 to 10 out of 20 Questions