Thermal Engineering - II (3351901) MCQs

MCQs of Refrigeration

Showing 41 to 40 out of 50 Questions
41.

At lower temperatures and pressures, the latent heat of vaporisation of a refrigerant

નીચા તાપમાન અને દબાણને કારણે, રેફ્રિજરેન્ટના બાષ્પીભવનની લેટંટ હીટ

(a)

 decreases

 ઘટે છે

(b)

increases

 વઘે છે

(c)

remains same

સમાન રહે છે

(d)

depends on other factors

અન્ય પરિબળો પર આધાર રાખે છે

Answer:

Option (b)

42.

The advantage of dry compression is that

સૂકા સંકોચનનો ફાયદો એ છે કે

(a)

it permits higher speeds to be used

તે ઊંચી ઝડપનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે

(b)

it permits complete evaporation in the evaporator

તે બાષ્પીભવનમાં સંપૂર્ણ બાષ્પીભવનની મંજૂરી આપે છે

(c)

it results in high volumetric and mechanical efficiency

તે ઉચ્ચ વોલ્યુમટ્રિક અને મિકેનિકલ કાર્યક્ષમતામાં પરિણમે છે

(d)

all of the above

ઉપરનાં બધા

Answer:

Option (d)

43.

The C.O.P. of a refrigeration cycle with lowering of condenser temperature, keeping the evaporator temperature constant, will

કન્ડેન્સર નું તાપમાન ઘટાડવાથી, બાષ્પીભવનનું તાપમાન સ્થિર રાખવા સાથે ફ્રિજ નો સી.ઓ.પી.

(a)

increase

વધશે

(b)

decrease

ધટશે

(c)

may increase or decrease depending on the type of refrigerant used

ઉપયોગમાં લેવાતા રેફ્રિજરેન્ટના પ્રકારને આધારે વધારી શકે છે અથવા ઘટાડી શકે છે

(d)

remain unaffected

બિનઅસરગ્રસ્ત રહે છે

Answer:

Option (a)

44.

In vapour compression refrigeration system, the condition of refrigerant is saturated liquid

બાષ્પ સંકોચન રેફ્રિજરેશન સિસ્ટમમાં, રેફ્રિજરેન્ટની સ્થિતિ સેચ્યુરેટેડ લિક્વિડ ક્યા છે

(a)

after passing through the condenser

કન્ડેન્સરમાંથી પસાર થયા પછી

(b)

before passing through the condenser

કન્ડેન્સરમાંથી પસાર થતા પહેલા

(c)

before entering the compressor

કોમ્પ્રેસર દાખલ કરતા પહેલા

(d)

after passing through the expansion valve

વિસ્તરણ વાલ્વમાંથી પસાર થયા પછી

Answer:

Option (a)

45.

The higher temperature in  vapour compression cycle occurs at

બાષ્પ સંકોચન સાયકલ માં ઊંચું તાપમાન ક્યા હોય છે

(a)

expansion valve

વિસ્તરણ વાલ્વ

(b)

condenser discharge

કન્ડેન્સર ડિસ્ચાર્જ

(c)

compressor discharge

કોમ્પ્રેસર ડિસ્ચાર્જ

(d)

evaporator

ઇવેપોરેટર

Answer:

Option (c)

46.

Ammonia-absorption refrigeration cycle requires

એમોનિયા-શોષણ ફ્રિજ સાયકલમા શુ જરૂરી છે

(a)

very little work input

બહુ ઓછું  ઇનપુટ

(b)

maximum work input

મહત્તમ કાર્ય ઇનપુટ

(c)

nearly same work input as for vapour compression cycle

બાષ્પ સંકોચન સાયકલ જેટલુ જ કાર્ય ઇનપુટ

(d)

zero work input

શૂન્ય કાર્ય ઇનપુટ

Answer:

Option (a)

47.

Absoption system normally uses the following refrigerant

એબ્સસોર્પ્શન સિસ્ટમ સામાન્ય રીતે નીચેના રેફ્રિજરન્ટનો ઉપયોગ કરે છે 

(a)

CO2

(b)

SO2

(c)

NH3

(d)

R-11

Answer:

Option (c)

48.

Fittings in ammonia absorption refrigeration system are made of

એમોનિયા એબસોર્પશન રેફ્રિજરેશન સિસ્ટમમાં ફિટિંગ્સ શેના બનાવવામાં આવે છે 

(a)

cast steel or forgings

કાસ્ટ સ્ટીલ અથવા ફોર્જિંગ્સ 

(b)

copper

તાંબું

(c)

brass

પિત્તળ

(d)

aluminium

એલ્યુમિનિયમ

Answer:

Option (a)

49.

The refrigerator which does not require compressor is known as

જે રેફ્રિજરેટરને કોમ્પ્રેસરની જરૂર નથી તે  ક્યા ફ્રિજ તરીકે ઓળખાય છે 

(a)

vapour absorption refrigerator

બાષ્પ શોષણ રેફ્રિજરેટર

(b)

vapour compression refrigerator

બાષ્પ સંકોચન રેફ્રિજરેટર

(c)

electrolux refrigerator

ઇલેક્ટ્રોલક્સ રેફ્રિજરેટર

(d)

carnot refrigerator

કાર્નોટ રેફ્રિજરેટર

Answer:

Option (c)

50.

The COP of a vapour compression plant in comparison to vapour absorption plant is

વેપર કમ્પ્રેસન પ્લાન્ટ્ ની સરખામણીમાં વેપર એબ્સોર્બ પ્લાન્ટ્નો સીઓપી શુ  છે

(a)

more

વધારે

(b)

less

ઓછો

(c)

same

સમાન

(d)

depends on size of the plant

પ્લાન્ટ્ના કદ પર આધાર રાખે છે

Answer:

Option (a)

Showing 41 to 40 out of 50 Questions