Design of Machine Elements (3351902) MCQs

MCQs of Introduction

Showing 21 to 30 out of 31 Questions
21.

Which one of the following is dynamic load?

નીચેનામાંથી કયો ડાયનામીક લોડ છે?

(a)

Inertia load

ઈનર્સ્યા લોડ

(b)

Impact load

ઈમ્પેક્ટ લોડ

(c)

Variable load

વેરીએબલ લોડ

(d)

all of the above

ઉપરના બધા જ

Answer:

Option (d)

22.

What is unit of stress?

સ્ટ્રેસનો એકમ શું છે?

(a)

N/mm2

(b)

N/m2

(c)

MPa

(d)

All of the above

Answer:

Option (d)

23.

When the external load is acting in the direction, parallel to the cross section and perpendicular to the axis of the part, the stress induced in the part is known as

જ્યારે બાહ્ય લોડ ક્રોસ સેક્શનની સમાંતર અને ભાગની અક્ષીસને કાટખૂણે લાગે, ત્યારે ભાગમાં ઉત્પન થતો સ્ટ્રેસ ________ તરીકે ઓળખાય છે.

(a)

Bearing stress

બેરીંગ સ્ટ્રેસ

(b)

Shear stress

કર્તન સ્ટ્રેસ

(c)

Tensile stress

ટેન્સાઈલ સ્ટ્રેસ

(d)

all of these

ઉપરના બધા જ

Answer:

Option (b)

24.

The ratio of maximum stress to factor of safety is known as

મહતમ સ્ટ્રેસ અને સલામતીના પરિબળના ગુણોતરને ________ કહે છે.

(a)

Allowable stress

એલાવેબલ સ્ટ્રેસ

(b)

Permissible stress

પરમીસિબલ સ્ટ્રેસ

(c)

Safe stress

સેફ સ્ટ્રેસ

(d)

all of these

આપેલ બધા જ

Answer:

Option (d)

25.

Which of the following is factors affecting the value of factor of safety?

નીચેનામાંથી કયા પરિબળો ફેકટર ઓફ સેફટીના મૂલ્યને અસર કરે છે ?

(a)

Loading condition

ભારની સ્થિતિ

(b)

Imperfection of workmanship

કાર્યદક્ષતાનો અભાવ 

(c)

Degree of accuracy

ચોકસાઈ

(d)

all of these

આપેલ બધા જ

Answer:

Option (d)

26.

1 MPa = _____ N/mm2

(a)

1

(b)

2

(c)

3

(d)

6

Answer:

Option (a)

27.

Which of the following is not advantage of standardization?

નીચેનામાંથી સ્ટાન્ડર્ડાઈઝેશનના ફાયદા નથી?

(a)

Interchangeability 

ઇન્ટરચેન્જીયેબીલીટી

(b)

Cost reduction

કોસ્ટ રીડક્સન

(c)

Easy and quick replacement

સરળતાથી અને જડપથી બદલી શકાય

(d)

None of the above

ઉપરનામાંથી કોઈ નહી

Answer:

Option (d)

28.

IS designation of material C 55 Mn 75 is

C 55 Mn 75 મટીરીયલનો IS ડેઝીગ્નેસન શું છે? 

(a)

C = 55% and Mn = 75%

(b)

C = 0.55% and Mn = 0.75%

(c)

C = 0.55% and Mn = 75%

(d)

C = 55% and Mn = 0.75%

Answer:

Option (b)

29.

Ductility of a material can be defined as

મટીરીયલની ડકટીલીટી એટલે

(a)

ability to undergo large permanent deformations in compression

કમ્પ્રેશનમાં કાયમી વિરુપણ થશે

(b)

ability to recover its original form

પોતાના મૂળ સ્વરૂપમાં આવી જાય

(c)

ability to undergo large permanent deformations in tension

ટેન્સાઈલમાં કાયમી વિરુપણ થશે

(d)

none of the above

ઉપરનામથી કોઈ નહી

Answer:

Option (c)

30.

The basic series of preferred numbers are

પ્રીફર્ડ નંબરની બેઈઝીક સીરીઝ કઈ છે?

(a)

R5, R10, R20, R40 and R80

(b)

R10, R20, R30, R40 and R50

(c)

R5, R10, R15, R20 and R25

(d)

None of the above

Answer:

Option (a)

Showing 21 to 30 out of 31 Questions