Manufacturing Engineering - III (3351903) MCQs

MCQs of Thread production methods

Showing 11 to 16 out of 16 Questions
11.

Which of the following advantages of thread milling ?

થ્રેડ મીલિંગના નીચેનામાંથી કયા ફાયદા છે?

(a)

Speedy method

ઝડપી પદ્ધતિ

(b)

More suitable for large thread cutting

મોટા થ્રેડ કાપવા માટે વધુ યોગ્ય

(c)

Threads cut upto a shoulder

થ્રેડ ના શોલ્ડર સુધી કટ મારી શકાય છે 

(d)

All of the mentioned

તમામ 

Answer:

Option (d)

12.

In thread rolling, all thread forms can be produced in a single pass.

થ્રેડ રોલિંગ પ્રોસેસમાં થ્રેડ ફોર્મ એકજ પાસ માં બની જાય છે ?

(a)

True

સાચું 

(b)

False

ખોટું 

Answer:

Option (a)

13.

In general, thread rolling process is very slow and uneconomical process.

થ્રેડ રોલિંગ પ્રોસેસ એકદમ ધીમી અને અનઈકોનોમીકલ છે?

(a)

True

સાચું 

(b)

False

ખોટું 

Answer:

Option (a)

14.

Can we find out the blank diameter with this equation Db=0.5dmajor2+dminor2

આ સમીકરણ ની મદદ થી  Db=0.5dmajor2+dminor2 બ્લેન્ક ડાયામીટર શોધી શકાય છે ?

(a)

Yes

હા 

(b)

No

ના 

Answer:

Option (a)

15.

Which of the following advantages thread rolling ?

થ્રેડ રોલિંગના નીચેનામાંથી કયા ફાયદા છે?

(a)

The chip is not produced

ચિપ ઉત્પન્ન થતી નથી

(b)

There is a no loss of material

સામગ્રીનું કોઈ નુકસાન નથી

(c)

Free from cutter marks

કટર પર માર્ક થતા નથી 

(d)

All of the mentioned

તમામ 

Answer:

Option (d)

16.

Which of the following is disadvantage for thread rolling ?

થ્રેડ રોલિંગનો નીચેનામાંથી કયો ગેરલાભ છે?

(a)

Chip is not produced

ચિપ ઉત્પન્ન થતી નથી

(b)

No loss of material

સામગ્રીનું નુકસાન નહીં

(c)

Free from cutter marks

કટર પર માર્ક થતા નથી 

(d)

Force requirement is more

બળની આવશ્યકતા વધુ છે

Answer:

Option (d)

Showing 11 to 16 out of 16 Questions