Industrial Engineering (3351904) MCQs

MCQs of Work Study

Showing 31 to 40 out of 67 Questions
31.

Which of the following is not a type of Photographic and film technique?

નીચેનામાંથી કયો ફોટોગ્રાફી અને ફિલ્મ તકનીકનો પ્રકાર નથી?

(a)

SIMO Chart

સિમો ચાર્ટ

(b)

Cycle Graph

સાયકલ ગ્રાફ

(c)

Cronocycle Graph

ક્રોનોસાઇકલ ગ્રાફ

(d)

Memo Motion Photography

મેમો મોશન ફોટોગ્રાફી

Answer:

Option (a)

32.

What is the objective of work measurement?

કામના માપનનો ઉદ્દેશ શું છે?

(a)

It assists in finding the most efficient way of doing work

તે કામ કરવાની સૌથી અસરકારક રીત શોધવામાં મદદ કરે છે

(b)

To standardize the standard of performance.

કામગીરીના ધોરણને પ્રમાણિત બનાવવું

(c)

It helps in collection of motion time data for synthetic time standards.

તે કૃત્રિમ સમય ધોરણો માટે ગતિ સમય ડેટાના સંગ્રહમાં મદદ કરે છે

(d)

It is a permanent means of keeping record of method

તે પદ્ધતિનો રેકોર્ડ રાખવાનું કાયમી માધ્યમ છે

Answer:

Option (b)

33.

Which of the following is a technique of work measurement?

નીચેનામાંથી કઈ કાર્ય માપનની તકનીક છે?

(a)

Time Study

સમયનો અભ્યાસ

(b)

Synthesis from elemental time

પ્રારંભિક સમયથી સંશ્લેષણ

(c)

Predetermined Motion Time System

પૂર્વનિર્ધારિત ગતિ સમય સિસ્ટમ

(d)

All of the mentioned

ઉલ્લેખિત બધા

Answer:

Option (d)

34.

What is the basic procedure of work measurement?

કામના માપનની મૂળ પ્રક્રિયા શું છે?

(a)

 Select – Record – Examine – Measure – Compile – Define

પસંદગી- રેકોર્ડ - પરીક્ષા - માપન - સંકલન - વ્યાખ્યાયિત કરો

(b)

 Select – Record – Examine – Compile – Measure – Define

પસંદગી - રેકોર્ડ - પરીક્ષા - સંકલન - માપન - વ્યાખ્યાયિત કરો

(c)

Select – Define – Examine – Measure – Compile – Record

પસંદગી - વ્યાખ્યાયિત કરો - પરીક્ષા - માપન - સંકલન - રેકોર્ડ

(d)

Select – Measure – Examine – Record – Compile – Define

પસંદગી - માપન - પરીક્ષા - રેકોર્ડ - સંકલન - વ્યાખ્યાયિત કરો

Answer:

Option (a)

35.

Which equipment is not used for work measurement?

કામના માપન માટે કયા ઉપકરણોનો ઉપયોગ થતો નથી?

(a)

Stop Watch

સ્ટોપ વોચ

(b)

Marsto Chron

માર્સો ક્રોન

(c)

Time Study Table

સમય અભ્યાસ કોષ્ટક

(d)

Wink Counter

વિન્ક કાઉન્ટર

Answer:

Option (c)

36.

Which of the following is not a type of stop watch used in time study?

સમયનો અભ્યાસ કરવા માટે નીચેનામાંથી કયા પ્રકારની સ્ટોપ વોચ ઉપયોગમાં લેવાતી નથી?

(a)

Fly Back stop watch

ફ્લાય બેક સ્ટોપ વોચ

(b)

Non flyback stop watch

નોન ફ્લાયબેક સ્ટોપ વોચ

(c)

Split Second stop watch

સ્પ્લિટ સેકન્ડ સ્ટોપ વોચ

(d)

Split hand stop watch

સ્પ્લિટ હેન્ડ સ્ટોપ વોચ

Answer:

Option (c)

37.

The Work is broken up into its work elements due to,

શા માટે કાર્યને તેના કાર્ય તત્વોમાં તોડવામાં આવે છે?

(a)

Separating non productive work from productive work & to eliminate it.

બિન ઉત્પાદક કાર્યને ઉત્પાદક કાર્યથી અલગ કરવા અને તેને દૂર કરવા

(b)

make the work easy

કામ સરળ બનાવવા

(c)

make the process simple

પ્રક્રિયા સરળ બનાવવા

(d)

calculate the time

સમયની ગણતરી કરવા

Answer:

Option (a)

38.

Which of the following is not a type of work element?

નીચેનામાંથી કયો કાર્ય તત્વનો પ્રકાર નથી?

(a)

Repetitive Element

પુનરાવર્તિત થતું તત્વ

(b)

One Time Element

એક વખત ઉપયોગમાં લેવાય તેવું તત્વ

(c)

Occasional Element

પ્રસંગોપાત વપરાતું તત્વ

(d)

Constant Element

અચળ તત્વ

Answer:

Option (b)

39.

Which of the following situation requires time study?

નીચેનામાંથી કઈ પરિસ્થિતિ માટે સમય અભ્યાસની જરૂર છે?

(a)

Increased rejection of the product

ઉત્પાદનનો અસ્વીકાર વધ્યો

(b)

To find the standard time for the improved work method

સુધારેલ કાર્ય પદ્ધતિ માટે પ્રમાણભૂત સમય શોધવા માટે

(c)

All of the mentioned

ઉલ્લેખિત બધા

(d)

None of the mentioned

ઉલ્લેખિત કોઈ નહિ

Answer:

Option (c)

40.

Performance Rating =

પરફોર્મન્સ રેટિંગ =

(a)

(Observed Performance/ Normal Performance) X 100

(અવલોકન પરફોર્મન્સ / સામાન્ય પરફોર્મન્સ) X 100

(b)

(Observed Performance - Normal Performance) X 100

(અવલોકન પરફોર્મન્સ - સામાન્ય પરફોર્મન્સ) X 100

(c)

(Observed Performance + Normal Performance) X 100

(અવલોકન પરફોર્મન્સ + સામાન્ય પરફોર્મન્સ) X 100

(d)

(Observed Performance X Normal Performance) X 100

(અવલોકન પરફોર્મન્સ X નોર્મલ પરફોર્મન્સ) X 100

Answer:

Option (a)

Showing 31 to 40 out of 67 Questions