Self Employement and Entrepreneurship Development (3351906) MCQs

MCQs of Project set up planning.

Showing 41 to 45 out of 45 Questions
41.

Which are the objective of good plant layout

આમાં થી સારા પ્લાન્ટ લેઆઉટનો ઉદ્દેશ કયો છે.

(a)

Effective utilization of cubic space of the factory area

ફેક્ટરી વિસ્તારની ઘન જગ્યાના અસરકારક ઉપયોગ

(b)

Avoidance of industrial accidents

ઇન્ડટ્રીઅલ અકસ્માતોથી બચવું

(c)

Decency and orderliness inside the  plant area

પ્લાંટ વિસ્તારમાં ડેસેન્ડેસી અને સુવ્યવસ્થિતતા

(d)

All of the above

ઉપરોક્ત બધાજ

Answer:

Option (d)

42.

Which of them is the type of Plant layout

આમાંથી કયું પ્લાન્ટ લેઆઉટ નો પ્રકાર છે.

(a)

Process layout

પ્રોસેસ લેઆઉટ

(b)

Combined layout

સંયુક્ત લેઆઉટ

(c)

Static Product layout

સ્થિર ઉત્પાદન લેઆઉટ

(d)

All of them

ઉપરોક્ત બધાજ

Answer:

Option (d)

43.

Functional layout is also known as

ફન્શનલ લેઆઉટ બીજી કઈ રીતે ઓળખાય છે

(a)

Process layout

પ્રોસેસ લેઆઉટ

(b)

Combined layout

સંયુક્ત લેઆઉટ

(c)

Static Product layout

સ્થિર ઉત્પાદન લેઆઉટ

(d)

Product layout

પ્રોડક્ટ લેઆઉટ

Answer:

Option (a)

44.

Product layout is also known as

પ્રોડક્ટ લેઆઉટ બીજી કઈ રીતે ઓળખાય છે

(a)

Mixed layout

મિશ્ર લેઆઉટ

(b)

Functional layout

ફન્શનલ લેઆઉટ

(c)

Line layout

લાઈન લેઆઉટ

(d)

Circle layout

સર્કલ લેઆઉટ

Answer:

Option (c)

45.

Which are the factor affect plant layout

પ્લાંટ લેઆઉટને અસર કરે છે તે ક્યાં પરિબળ છે

(a)

Types of production and production system

ઉત્પાદન અને ઉત્પાદન સિસ્ટમના પ્રકાર

(b)

Scale of operation and Type of machines

ઓપરેશનનો સ્કેલ અને મશીનોનો પ્રકાર

(c)

Availability of total floor area and possibility of future expansion  

કુલ ફ્લોર એરિયાની ઉપલબ્ધતા અને ભાવિ વિસ્તરણની સંભાવના

(d)

All of them

ઉપરોક્ત બધાજ

Answer:

Option (d)

Showing 41 to 45 out of 45 Questions