Self Employement and Entrepreneurship Development (3351906) MCQs

MCQs of Enterprise and risk management.

Showing 11 to 15 out of 15 Questions
11.

In SWOT Analysis which factor are uncontrollable in nature

SWOT અનાલીસીસમાં કયું ફેક્ટર નેચર માં અનકંટ્રોલએબલ હોય

(a)

Strengths

સ્ટેન્થ

(b)

Weaknesses

વિકનેસ

(c)

All of the above

ઉપરોક્ત બધાજ

(d)

None of the above

ઉપરોક્ત એકપણ નહિ

Answer:

Option (d)

12.

It is based on the past data, some intelligent guesswork is carried out and projected details are developed in the form of operating and financial budgets are in

તે પાછલા ડેટા પર આધારિત છે, કેટલાક ઇન્તેલેગેન્ટ કાર્ય કરવામાં આવે છે અને અંદાજિત વિગતો ઓપરેટિંગના રૂપમાં વિકસિત કરવામાં આવે છે અને નાણાકીય બજેટ આમાં છે.   

(a)

To forecast the variable on scientific basis

સાઈતેફિક બેઝીસના વેરીએબલ પર કોરકાસ્ટ

(b)

To plan for the shortest foreseeable future

ટૂંક સમયમાં નજીકના ભવિષ્ય માટે યોજના બનાવવી

(c)

To balance the counter cyclical behavior of events 

ઘટનાઓના કાઉન્ટર ચક્રીય વર્તનને સંતુલિત કરવા માટે

(d)

All of them

ઉપરોકત બધાજ

Answer:

Option (a)

13.

Simulation Method is the Method of

સિમ્યુલેશન પદ્ધતિ શેની છે.

(a)

Risk Reduction Techniques

જોખમ ઘટાડવાની તકનીકીઓ

(b)

Strategies Adopted for managing the enterprise risk

એન્ટરપ્રાઇઝ જોખમનું સંચાલન કરવા માટેની વ્યૂહરચનાઓ

(c)

Risk Management Techniques

જોખમ વ્યવસ્થાપન તકનીકીઓ

(d)

None of them

ઉપરોક્ત એકપણ નહિ

Answer:

Option (b)

14.

External Sources of Risk is controllable

જોખમના બાહ્ય સ્ત્રોતો નિયંત્રિત છે

(a)

True

સાચો

(b)

False

ખોટો

Answer:

Option (b)

15.

Venture capital is concerned with:

સાહસ મૂડી સાથે સંબંધિત છે

(a)

New project having potential for higher profit

વધારે પ્રોફિટની સંભાવના ધરાવતો નવો પ્રોજેક્ટ

(b)

New project of high technology

ઉચ્ચ તકનીકીનો નવો પ્રોજેક્ટ

(c)

New project having high risk

નવો પ્રોજેક્ટ માં વધારે જોખમ હોય

(d)

All of them

ઉપરોક્ત બધાજ

Answer:

Option (a)

Showing 11 to 15 out of 15 Questions