Tool Engineering (3361902) MCQs

MCQs of Jigs and fixtures

Showing 1 to 10 out of 30 Questions
1.

Jigs and Fixtures are used for?

જીગ ફીક્સચર ના ઉપયોગ જણાવો

(a)

Mass production

માસ પ્રોડકશન

(b)

Identical parts production

સમાન પાર્ટ્સના ઉત્પાદન માટે

(c)

Both ‘A’ and ‘B’

ઉપરના બંને

(d)

None of the above

ઉપર માંથી એક પણ નહીં

Answer:

Option (c)

2.

The use of jigs and fixtures?

જીગ ફીક્સચર ના ઉપયોગ જણાવો?

(a)

Facilitates deployment of less skilled labour for production

ઓછા સ્કીલ વર્કર ની જરૂર પડે છે

(b)

Eliminates pre-machining operations like marking, measuring, laying out etc.

માર્કિંગ, મેઝરીંગ અને લે આઉટ જેવા પ્રી મશીનીગ ઓપરેશન કરવની જરૂર પડતી નથી

(c)

Reduced manual handling operations

મેન્યુઅલ હેન્ડલિંગ ઓપરેશનમાં ઘટાડો થાય છે

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

3.
The following is(are) the function(s) of a jig?
જિગના કાર્યો જણાવો
(a) Holding
હોલ્ડિંગ
(b) Guiding
ગાઈડીંગ
(c) Locating
લોકેટીંગ
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

4.
fixture does not ?
ફિકસચર કરી શકતું નથી ?
(a) Holds the workpiece
વર્ક પીસ પકડવું
(b) Locate the workpiece
વર્કપીસને લોકેટ કરવું
(c) Guide the tool
ટૂલને ગાઈડ કરવું
(d) All of the above
ઉપર માંથી એક પણ નહીં
Answer:

Option (c)

5.
Jigs are not used in?
જીગ નીચેનામાંથી સેમા ઉપયોગમાં નથી લેવાતું ?
(a) Drilling
ડ્રીલીંગ
(b) Reaming
રીમીગ
(c) Tapping
ટેપિંગ
(d) Milling
મિલિંગ
Answer:

Option (d)

6.
Fixtures are used in?
ફિક્સ્ચર સેમા ઉપયોગમાં લેવાય છે ?
(a) Milling
મિલિંગ
(b) Shaping
સેપિંગ
(c) Turning
ટર્નિંગ
(d) All of the above
ઉપરના તમામ
Answer:

Option (d)

7.

Principle of ______ states that “In order to achieve the maximum accuracy in location the locating points should, therefore, be placed as far apart from one another as it is possible”.

______ ના સિદ્ધાંતમાં જણાવાયું છે કે "સ્થાનની મહત્તમ ચોકસાઈ મેળવવા માટે, લોકેટીંગ પોઇન્ટ્સ શક્ય હોય ત્યાં સુધી એક બીજાથી દૂર મુકવા જોઈએ."

(a)

Six point location

છ પોઇન્ટ લોકેશન

(b)

Least points

લીસ્ટ પોઈન્ટ

(c)

Extreme positions

એક્સ્ટ્રીમ પોઝીશન

(d)

None of the above

ઉપર માંથી એક પણ નહીં

Answer:

Option (c)

8.
The following holds the workpiece securely in a jig or fixture against the cutting forces?
જીગ અને ફિક્સચર વર્ક પીસ ને પકડવા માટે ક્યુ સાધન વપરાય છે ?
(a) Locating device
લોકેટ ડિવાઇસ
(b) Clamping device
કેમ્પિંગ ડિવાઇસ
(c) Guiding device
ગાઈડ ડિવાઇસ
(d) Indexing device
ઇન્ડેકશીંગ ડિવાઇસ
Answer:

Option (b)

9.
The following material is commonly used for making locating and clamping devices
લોકેટિંગ અને ક્લેમપિંગ ડિવાઇસ બનાવવા માટે કયું મટીરીયલ વપરાય છે?
(a) High carbon steel
હાઈ કાર્બન સ્ટીલ
(b) Low carbon steel
લો કાર્બન સ્ટીલ
(c) High speed steel
હાઇ સ્પીડ સ્ટીલ
(d) Die steel
ઉપરના તમામ
Answer:

Option (a)

10.

The following type of jig is used for machining in more than one plane?

એક કરતાં વધારે સરફેસ ઉપર કામ કરવા માટે કયું જીગ વપરાય છે?

(a)

Template jig

ટેમ્પ્લેટ જીગ

(b)

Plate type jig

પ્લેટ જીગ

(c)

Open type jig

ઓપન જીગ

(d)

Box type jig

બોકસ જીગ

Answer:

Option (d)

Showing 1 to 10 out of 30 Questions