Tool Engineering (3361902) MCQs

MCQs of Press tools

Showing 1 to 10 out of 23 Questions
1.
It is a cutting operation for producing desired shape and size hole in the product is known as a punching ?
સીટ મેટલ માંથી છૂટો પડેલો ભાગ જો વપરાશમાં લેવાનું ન હોય ત્યારે આ ભાગને અલગ અથવા સ્ક્રેપ કહે છે ને અને આ ક્રિયાને પંચિંગ કહે છે ?
(a) True
સાચું
(b) False
ખોટું
Answer:

Option (a)

2.

This is an operation in which the material is cut straight or in the shape of the product into into different pieces is known as a cutting off ?

વર્કપીસ મટિરિયલ ને સીધી અથવા કાપી તેના બે અલગ ભાગ પાડવાની ક્રિયાને cutoff કહે છે ?

(a)

True

સાચું

(b)

False

ખોટું

Answer:

Option (a)

3.
Trimming is a finishing operation in in which flash for additional metal from the product is removed ?
ટ્રિમિંગ એ ફિનિશિંગ પ્રક્રિયા છે જેમાં ફ્લેશ તથા વધારાની ધાતુ દૂર કરવામાં આવે છે ?
(a) True
સાચું
(b) False
ખોટું
Answer:

Option (a)

4.

Bending is the operation of permanently bending the flat strip of sheet by straightening them uniformly around a linear axis is which lies in the natural plane and perpendicular to the lengthwise direction of sheet or strip?

Neutral પ્લેનમાં માં સમાવિષ્ટ સિદ્ધિ ધરીની સાપેક્ષ સમાન સીધી સીટ અથવા સ્ટ્રીપ ને પરમેનેન્ટલી વાળવાની ક્રિયાને બેન્ડિંગ કહે છે

(a)

True

સાચું

(b)

False

ખોટું

Answer:

Option (a)

5.

________ is the operation in which follow shape is form from of flat workpiece by mean of a point which cause the blank to flow into die cavity.

_______ક્રિયામાં પંચ ફ્લેટ ધાતુને કેવીંટીમાં એવી રીતે ખેંચે છે જેથી સાંધા વગર નો પોલો ભાગ મળે.

(a)

Drawing

ડ્રોઈંગ

(b)

Punching

પંચિંગ

(c)

Blanking

બ્લેંકિંગ

(d)

None of the above

એક પણ નહિ

Answer:

Option (a)

6.

Methods to find centre of pressure ?

સેન્ટર ઓફ પ્રેશર શોધવાની રીતો જણાવો ?

(a)

Analytical method

ગાણિતીય અથવા એનાલીટીકલ

(b)

Graphical method

ગ્રાફિકલ

(c)

Wire method

વાયર મેથડ

(d)

All of the above

ઉપરની તમામ

Answer:

Option (d)

7.

The scrap layout is decided by considering the following factors?

સ્ક્રેપ લે આઉટ ગોઠવણી ધ્યાનમાં રાખવામાં આવતા પરિબળો જણાવો?

(a)

Kind of material type and thickness of scrap strip

સ્ટ્રીપ ના માલની જાત પ્રકાર અને જાડાઈ પર આધારિત છે

(b)

Minimum clearance need on the blanking

ધાર પરના ઓછામાં ઓછા ક્લિયરન્સ ની જરૂરિયાત

(c)

Effect of unbalanced force parallel to the press working force

સમાંતર બળના રિએક્શન માં આવતા અસંતુલિત બળો નો પ્રભાવ

(d)

All of the above

ઉપર ના તમામ

Answer:

Option (d)

8.

Types of strip layout?

સ્ટ્રીપ લેઆઉટ ના પ્રકાર જણાવો ?

(a)

Straight layout

સ્ટ્રેટ લેઆઉટ

(b)

Angular layout

એન્ગ્યુલર લેઆઉટ

(c)

Staggered layout

સ્ટેગર્ડ લેઆઉટ

(d)

All of the above

ઉપરના તમામ

Answer:

Option (d)

9.

List the different types of stop?

સ્ટોપ ના જુદા જુદા પ્રકારના નામ આપો ?

(a)

Finger stop

ફિંગર સ્ટોપ

(b)

Pawl stop

પાઉંલ સ્ટોપ

(c)

Trigger stop

ટ્રીગર સ્ટોપ

(d)

All of the above

ઉપરના તમામ

Answer:

Option (d)

10.
List the functions of pilot?
પાઈલોટના કાર્ય જણાવો ?
(a) To control overfeeding and locate the material accurately
મેન્યુઅલ ફીટીંગ વખતે ઓવર ફીડીંગ કન્ટ્રોલ કરી સ્ટોક મટીરીયલ ને પંચની રજીસ્ટ્રી પોઝિશનમાં ગોઠવવાનું
(b) To prevent buckling of strip caused by the stop
બકલિંગ અટકાવવા માટે
(c) To prevent under feeding of material in case of mechanical feeding
મિકેનિકલ ફિડિંગમાં અન્ડરફિડિંગ નાથવાનું
(d) All of the above
ઉપર ના તમામ
Answer:

Option (d)

Showing 1 to 10 out of 23 Questions