Industrial Management (3361903) MCQs

MCQs of Value Analysis (VA) and Cost Control

Showing 1 to 10 out of 19 Questions
1.
Which of the following statement is false about value analysis?
મૂલ્ય વિશ્લેષણ સંબંધી નીચેના પૈકી કયું વિધાન ખોટું છે?
(a) Value analysis results in cost reduction without sacrificing the functional attributes of a product.
મૂલ્ય વિશ્લેષણ દ્વારા વસ્તુ ની ઉપયોગીતા ઘટાડયા વિના તેની પડતર માં વધારો થાય છે.
(b) Value analysis reduces cost and increases the quality of a product first providing maximum satisfaction to customers.
મૂલ્ય વિશ્લેષણ દ્વારા પડતર ઘટાડા અને ગુણવત્તા વધારા દ્વારા ગ્રાહકને મહત્તમ સંતોષ પૂરું પડાય છે
(c) Value analysis involves an innovative exercise.
મૂલ્ય વિશ્લેષણ એ બગાડ અને ઘટાડો અટકાવવાની પર અંકુશ પદ્ધતિ છે.
(d) Value analysis reduces the cost through research in alternative materials, simplifying the process and effective services.
મૂલ્ય વિશ્લેષણમાં સંશોધન દ્વારા માલસામગ્રી, પ્રક્રિયા ખર્ચ, વિવિધ સેવાઓ ના પડતર ઘટાડા સંબંધી ઉકેલ શોધવામાં આવે છે
Answer:

Option (c)

2.
Among the seven letters of DARSIRI, the alphabet D refers to Which of the following?
દરસિરી(DARSIRI) પદ્ધતિનો D મૂળાક્ષર નીચેના પૈકી કઈ ઘટનાને રજૂ કરે છે?
(a) Data
ડેટા
(b) Decision
ડિસિઝન
(c) Debate
ડિબેટ
(d) Development
ડેવલપમેન્ટ
Answer:

Option (a)

3.
Value analysis does not refer to which of the following value?
મૂલ્ય વિશ્લેષણમાં નીચેના પૈકીના કયા મૂલ્ય નો સમાવેશ થતો નથી?
(a) Functional value
કાર્યકારી મૂલ્ય
(b) Spiritual value
આધ્યાત્મિક મૂલ્ય
(c) Esteem value
પ્રતિષ્ઠા મૂલ્ય
(d) Exchange value
વિનિમય મૂલ્ય
Answer:

Option (b)

4.
Which of the following is not included in the flow diagram?
મૂલ્ય વિશ્લેષણના ફ્લો ડાયાગ્રામમાં નીચેના પૈકી કયા એકમોનો સમાવેશ થતો નથી?
(a) Definition stage
વ્યાખ્યાનો તબક્કો
(b) Characteristics stage
લક્ષણોનો તબક્કો
(c) Analysis and selection stage
વિચારની રજૂઆત
(d) Presentation stage
વિચારોનું વિશ્લેષણ અને પસંદગી
Answer:

Option (b)

5.
The odor arising from the chemical processing falls into which of the following categories of waste?
ઉત્પાદન પ્રક્રિયામાં કેમિકલ્સની દુર્ગંધ દ્વારા ઉદ્ભવતો બગાડ નીચેના પૈકી કયા પ્રકારનો બગાડ છે?
(a) Solid
ઘન
(b) Liquid
પ્રવાહી
(c) Gaseous
વાયુ
(d) Solid and gaseous
ઘન અને વાયુ
Answer:

Option (c)

6.
The wastage is results into which of the following situation is regards to various stakeholders?
બગાડને કારણે વિવિધ હિતકારકો વચ્ચે નીચે પૈકીની કોઈ એક પરિસ્થિતિનું નિર્માણ થાય છે?
(a) Win-Win
વિન-વિન
(b) Win-lose
વિન- લુઝ
(c) Lose-win
લુઝ – વિન
(d) Lose-lose
લુઝ – લુઝ
Answer:

Option (d)

7.
Which of the following is not a method of waste control?
નીચેના પૈકી ની કઈ એક માલસામગ્રી બગાડ અંકુશની પદ્ધતિ નથી?
(a) Waste prevention
બગાડ અટકાવવો
(b) Waste reduction
બગાડ ઘટાડવો
(c) To cut the salary from the salary of an operator responsible for waste.
બગાડ જેટલો કાર્યકરનો પગાર કાપી લેવો
(d) Reuse or recycling of waste
બગાડનો પુનઃ ઉપયોગ અથવા રિસાયક્લિંગ કરવું
Answer:

Option (c)

8.
Which of the following is not a popular classification of waste?
નીચે પૈકીનું કયું એક બગાડનું પ્રચલિત વર્ગીકરણ નથી?
(a) Direct and indirect Waste
પ્રત્યક્ષ અને પરોક્ષ બગાડ
(b) Normal and abnormal waste
સામાન્ય અને અસામાન્ય બગાડ
(c) Natural waste and artificial waste
કુદરતી અને કૃત્રિમ બગાડ
(d) Reusable waste and disposable waste
પુનઃ ઉપયોગ કરવા યોઉક્ર બગાડ અને કાઢી નાખવા યુક્ત બગાડ
Answer:

Option (c)

9.
Which of the following is false about the waste?
બગાડ સંબંધી નીચે પૈકીનું કયું વિધાન ખોટું છે?
(a) Normal waste is included in the production cost.
સામાન્ય બગાડનો એકમદીઠ પડતરમાં સમાવેશ કરવામાં આવે છે.
(b) Production planning and control is a popular managerial method of waste control
ઉત્પાદન આયોજન અને અંકુશ એ બગાડ અંકુશની સંચાલનીય પદ્ધતિ છે.
(c) Recycling and reuse of waste is a desirable method of waste control
બગાડનું રીસાયકલીંગ અને પુનઃ ઉપયોગ એ બગાડ અંકુશની ઇચ્છનીય પદ્ધતિ છે.
(d) Destruction of materials by fire during the production processing is a normal wastage which is included in the unit cost of production.
પ્રક્રિયા દરમિયાન માળનું બળી જવું એ અસામાન્ય પ્રકારનો બગાડ છે, જેનો એકમદીઠ પડતરની ગણતરીમાં સમાવેશ થતો નથી.
Answer:

Option (d)

10.
Which of the following is not included in the calculation of unit cost of production?
નીચે પૈકીના કયા એકનો એકમદીઠ પડતરની ગણતરીમાં સમાવેશ થતો નથી?
(a) Normal wastage
માલસામગ્રીનો બગાડ
(b) Theft of materials
માલની ચોરી
(c) Depreciation on machines
યંત્રનો ઘસારો
(d) Salary to indirect labor
પરોક્ષ કારીગરોનો પગાર
Answer:

Option (b)

Showing 1 to 10 out of 19 Questions