Manufacturing Systems (3361904) MCQs

MCQs of Flexible Manufacturing System (FMS)

Showing 21 to 25 out of 25 Questions
21.
From which of the following is the type of Automatic Tool Changer(ATC).
નીચેનામાંથી ક્યો ઓટોમેટીક ટુલ ચેન્જર (ATC) નો પ્રકાર છે.
(a) Disc Magazine ATC
ડિસ્ક મેગેઝીન ATC
(b) Swing Arm ATC
સ્વિંગ આર્મ ATC
(c) Chain Type Magazine ATC
ચેઇન ટાઈપ મેગેઝિન ATC
(d) All of the above
ઉપરોક્ત બધા
Answer:

Option (d)

22.
From the following which is the function of material handling system used in FMS.
નીચેનામાંથી ક્યુ FMS માં મટિરિયલ હેન્ડલિંગ સિસ્ટમનું કાર્ય છે.
(a) Handling of parts with different variety
વિવિધ વેરાયટીના પાર્ટની હેરફેર
(b) Independent movement of part between stations
પાર્ટની સ્વતંત્ર હેરફેર
(c) Both (A) & (B)
બંને (A) & (B)
(d) None of the above
ઉપરોક્ત પૈકી એક પણ નહીં
Answer:

Option (c)

23.
____ is an independent and self operated vehicle which moves on defined guide ways.
____ એ સ્વતંત્ર અને સ્વયંસંચાલિત વ્હીકલ છે જે નક્કી કરેલા પાથ પર વહન કરી શકે છે.
(a) Automated Guarded Vehicles
ઓટોમેટેડ ગાર્ડેડ વ્હીક્લ
(b) Automated Storage and Retrieval System
ઓટોમેટેડ સ્ટોરેજ એન્ડ રીટ્રાઈવલ સિસ્ટમ
(c) Automated Guided Vehicles
ઓટોમેટેડ ગાઈડેડ વ્હીક્લ
(d) Automated Driving Vehicles
ઓટોમેટેડ ડ્રાઇવિંગ વ્હીકલ
Answer:

Option (c)

24.
From the following which material handling equipment is used in ladder layout of FMS.
નીચેનામાંથી ક્યુ મટીરીયલ હેન્ડલિંગ સાધન FMS ના લેડર લે-આઉટમા વપરાય છે.
(a) Conveyor systems
કન્વેયર સિસ્ટમ
(b) AGVS
(c) Both (A) & (B)
બંને (A) & (B)
(d) Both (A) & (B)
ઉપરોક્ત પૈકી એક પણ નહી
Answer:

Option (c)

25.
From the following which material handling equipment is used in Robot centered layout of FMS.
નીચેનામાંથી ક્યુ મટિરિયલ હેન્ડલિંગ સાધન FMS ના રોબોટ સેન્ટરડઁ લે-આઉટમાં વપરાય છે.
(a) Industrial Robot
ઇન્ડસ્ટ્રીયલ રોબોટ
(b) Conveyor systems
કન્વેયર સિસ્ટમ
(c) Rail guided vehicle system
રેઈલ ગાઈડેડ વ્હીકલ સિસ્ટમ
(d) None of the above
ઉપરોક્ત પૈકી એક પણ નહીં
Answer:

Option (a)

Showing 21 to 25 out of 25 Questions