Fabrication Technology (3361905) MCQs

MCQs of Fabrication Processes and Safety

Showing 1 to 10 out of 23 Questions
1.
What does HAZ stand for?
HAZ નું ફૂલ ફોમ
(a) Helium Aerated Zone
હિલીયમ એરટેડ ઝોન
(b) Heated Area Zone
હીટ એરિયા ઝોન
(c) Heat Affected Zone
હીટ અફેકટેડ ઝોન
(d) Heat Allowed Zone
હીટ અલ્લોવ ઝોન
Answer:

Option (c)

2.
For cutting 5 to 30 mm thick low carbon steel plates, size of torch tip would be
૫ થી ૩૦ mm કટિંગ કરવામાં થીક લો કાર્બન સ્ટીલ પ્લેટ માં ટોર્ચ ટીપ ની સીઝ કેટલી હોય છે.
(a) 1 to 5
૧ થી ૫
(b) 3.5 to 5
૩.૫ થી ૫
(c) 6.5 to 7
૬.૫ થી ૭
(d) 7 to 10
૭ થી ૧૦
Answer:

Option (c)

3.
By which process cracking residual stresses reduces and defect free weld can obtained
ક્રેકિંગ રેસીડુઅલ સ્ટ્રેસ અને ડેફેક્ત ફ્રિ વેલ્ડ માટે કઈ પ્રક્રિયા કરવામાં આવે છે?
(a) Cleaning
ક્લિનીંગ
(b) Preheating
પ્રીહીટીંગ
(c) Post heating
પોસ્ટ હિટીંગ
(d) Edge Preparation
એજ પ્રિપરેશના
Answer:

Option (b)

4.
Temperature range used for preheating is
પ્રીહીટીંગ માટે તાપમાનની કઈ રેંજ રાખવાની હોય છે?
(a) 50º to 100º
૫૦º થી ૧૦૦º
(b) 100º to 150º
૧૦૦º થી ૧૫૦º
(c) 120º to 204º
૧૨૦º થી ૨૦૪º
(d) 200º to 500º
૨૦૦º થી ૫૦૦º
Answer:

Option (c)

5.
The preheating temperature of the cast iron is
કાસ્ટ આયન માટે પ્રીહીટીંગ માટે તાપમાન કેટલું હોઈ છે?
(a) 100º
૧૦૦º
(b) 50º
૫૦º
(c) 250º
૨૫૦º
(d) 316º
૩૧૬º
Answer:

Option (d)

6.
For welding of carbon steel and low alloy steel to reduce the hardness of weld metal which process is required
કાર્બન સ્ટીલ અને લો એલોય સ્ટીલ વેલ્ડીંગ માં તેની વેલ્ડ મેટલ ની હાર્ડનેશ ઓછી કરવા માટે ક્યાં પ્રકાર ની પ્રક્રિયા કરવી પડે છે?
(a) Cleaning
ક્લિનીંગ
(b) Preheating
પ્રીહીટીંગ
(c) Post heating
પોસ્ટ હિટીંગ
(d) Edge Preparation
એજ પ્રિપરેશના
Answer:

Option (b)

7.
To relieve internal stresses in weld parts, Which process is used
ઈન્ટરનલ ટ્રેસ ઓછી કરારવા માટે કઈ પ્રોસેસ કરવામાં આવે છે?
(a) Preheating
પ્રીહીટીંગ
(b) Post heating
પોસ્ટ હિટીંગ
(c) Edge preparation
એજ પ્રિપરેશના
(d) A & B both
A & B બંને
Answer:

Option (d)

8.
In which process the parts are heated at a temperature greater than the critical temperature
કઈ રપ્રોસેસમાં તેના પાર્ટ નું તાપમાન તેના ક્રીટીકલ તાપમાન કરતા વધારે રાખવામાં આવે છે?
(a) Preheating
પ્રીહીટીંગ
(b) Post heating
પોસ્ટ હિટીંગ
Answer:

Option (b)

9.
Which of them is not the method of post-heating
આમાં ની કઈ મેથડ પોસ્ટ હિટીંગની નથી.
(a) Heating in surface combustion
હિટીંગ ઇન સરફેસ કમ્બશન યુનિટ
(b) Furnace heating
ફરનેસ હિટીગ
(c) Temporary furnace of loose fir bricks
લુઝ ફાયર બ્રીક્સની ટેમ્પરરી ફર્નેસમાં
(d) Using coal gas burner and pipe
કોલ ગેસ બર્નર અને પાઈપ
Answer:

Option (d)

10.
The method to use to relieve thermal stresses are
સ્ટેસ રીલીવ કરવા માટે કઈ મેથડનો ઉપયોગ કરવામાં આવે છે?
(a) Peening
પીનીગ
(b) Vibratory stress relief
વાઈબ્રેટરી સ્ટ્રેસ રીલીફ
(c) Thermal heating
થર્મલ ટ્રીટમેન્ટ
(d) All of them
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

Showing 1 to 10 out of 23 Questions