Fabrication Technology (3361905) MCQs

MCQs of Inspection and Testing

Showing 1 to 10 out of 19 Questions
1.
A discontinuity produced either by the tearing or fracture of the metal then it is known as
જયારે ધાતુ પ્લાસ્ટિક કન્ડીશનમાં હોય ત્યારે ધાતુ ફાટવાથી અને જયારે ધાતુ ઠંડી હોય ત્યારે ધાતુનું ભંગાણ થવાથી જે અસાતત્યપણું આવે છે અથવા વેલ્ડ મેટલનું અવિરટપણું તૂટી જાય છે તેને
(a) Cracks
તિરાડો
(b) Distortion
વિકૃતિ
(c) Porosity
છીદ્રતા
(d) Blowhole
બ્લોહોલ
Answer:

Option (a)

2.
Following reason are responsible for the occurrence of the cracks
તિરાડો થવા માટે આમાં થી કઈ કારણ પર આધાર રાખે છે.
(a) The hardness of the joint
જોઈન્ટ નું હાર્ડનેસ
(b) Concave shape weld bed
અંતર્ગોળ આકારનો વેલ્ડ બેડ
(c) More travel speed during arc welding
આર્કની વેલ્ડિંગ દરમ્યાન વધુ ગતિ.
(d) All of them
ઉપરોક્ત બધાજ
Answer:

Option (d)

3.
Which of the defect is not of Distortion type
આમાં થી કઈ ડિફેક્ટ વિકૃતિનો પ્રકાર છે.
(a) Longitudinal shrinkage parallel to the weld line
લોન્જીટ્યુડીનલ સ્રીંકેજ જે વેલ્ડ રેખાને સમાંતર હોય
(b) Lateral shrinkage perpendicular to the weld line
લેટરલ સ્રીંકેજ જે વેલ્ડ રેખાને કાટખૂણે હોય
(c) Transverse shrinkage perpendicular to the weld line
ટ્રાર્વસ સ્રીંકેજ જે વેલ્ડ રેખાને કાટખૂણે હોય
(d) Angular changes caused around the weld line
કોણીય બદલાવ જે વેલ્ડ રેખાની ફરતે રચાય છે.
Answer:

Option (b)

4.
Following reason are not responsible for the occurrence of the cracks
તિરાડો થવા માટે આમાં થી કઈ કારણ પર આધાર રાખતુ નથી
(a) More sulpher content in metal
સલ્ફરનું વધારે પ્રમાણ ધરાવતી ધાતુ
(b) Defective electrode
ખામી યુક્ત ઇલેક્ટ્રોડસ
(c) Improper welding method
ઈમ્પ્રોપર વેલ્ડીંગ પદ્ધતિ
(d) Too much dilution
વધારે પડતું મંદન
Answer:

Option (c)

5.
If Electrode angle with the work surface is less than 70º to 80º then which type of defect occur
વેલ્ડીંગ દરમિયાન ઇલેક્ટ્રોડ અને દાગીનાની સપાટી વચ્ચે ૭૦º થી ૮૦º થી ઓછો ખૂણો હોય તો ક્યાં પ્રકારની ખામી હોય છે?
(a) Crack
તિરાડો
(b) Distortion
વિકૃતિ
(c) Incomplete penetration
અપૂરતું પેનીટ્રેશન
(d) Inclusions
અશુંદ્ધીઓ
Answer:

Option (c)

6.
The main reason for incomplete penetration is
અપૂરતું પેનીટ્રેશન માટે ક્યાં મુખ્ય કારણો છે?
(a) Insufficient heat
અપાતી અપૂરતી ઉષ્મા
(b) Slag is floating nearer to arc
આર્કની આગળ સ્લેગ તરતો હોય
(c) A & B both
A & B બંને
(d) None of them
ઉરોક્ત એકભી નહી
Answer:

Option (c)

7.
The defect caused due to the scale, corrosion, dust and dirt present on the surface of workpiece and electrode are
સુરફેસ વર્ક અને ઈલેક્ટ્રોડ ઉપર સ્લેગ, કાટ, કચરો અને અન્ય પદાર્થો વેલ્ડ મેટલ માં ભળી જવાથી કઈ પ્રકાર ની ખામી થઇ છે.
(a) Crack
તિરાડો
(b) Distortion
વિકૃતિ
(c) Incomplete penetration
અપૂરતું પેનીટ્રેશન
(d) Inclusions
અશુંદ્ધીઓ
Answer:

Option (d)

8.
Which defects are caused because of the wrong electrode, excessive current, longer arc, poor weldability of the base metal and improper welding technique
ઈલેટ્રોડની ખોટી પસંગી, વધારે કરંટ, લાંબી અર્ક, બેસ મેટલ પર નબળી વેલ્ડેબિલિટી અને ખોટી વેલ્ડીંગ પદ્ધતિ થી કઈ પ્રકાર નું ખામી થઇ છે?
(a) Distortion
વિકૃતિ
(b) Inclusions
અશુંદ્ધીઓ
(c) Porosity and blowholes
છીદ્રતા અને બ્લોહોલ
(d) Poor fusion
નબળું એકીકરણ
Answer:

Option (c)

9.
Which of the reason is not responsible for the poor fusion
નબળું એકીકરણ થવા માટે આમાં થી ક્યાર કારણ ઉપર આધાર રાખતું નથી.
(a) Use of improper electrode
ઈલેક્ટ્રોડ ની ખોટી પસંગી
(b) More arc speed
વધારે અર્ક સ્પીડ
(c) Less current
ઓછો કરંટ
(d) More sulpher content in metal
મેટલ માં વધારે પડતું સલ્ફર નું પ્રમાણ
Answer:

Option (d)

10.
Which of the type is not of thermal distortion
આમાં થી કયું પ્રકાર થર્મલ વિકૃતિ નું નથી.
(a) Lateral Distortion
લેટ્રલ વિકૃતિ
(b) Longitudinal Distortion
લંબાઈમાં થતી વિકૃતિ
(c) Transverse Distortion
પહોળાઈમાં થતી વિકૃતિ
(d) Angular Distortion
કોણીય ડીસ્ટોર્શન
Answer:

Option (a)

Showing 1 to 10 out of 19 Questions