Fabrication Technology (3361905) MCQs

MCQs of Installation, Erection and Commissioning

Showing 11 to 20 out of 22 Questions
11.
The thickness of raft is taken for hard soil is
હાર્ડ સોઇલ માટે રાફ્ટ ની જડાય કટલી રાખવાની હોય છે?
(a) 10 to 50 cm
૧૦ થી ૫૦ cm
(b) 50 to 90 cm
૫૦ થી ૯૦ cm
(c) 90 to 120 cm
૯૦ થી ૧૨૦ cm
(d) 120 to 150 cm
૧૨૦ થી ૧૫૦ cm
Answer:

Option (c)

12.
The foundation bolt which is most popular for the small and light machine is
નાના અને હળવા મશીનો માટે ક્યાં પ્રકાર નું ફાઉન્ડેશન બોલ્ટ વાપરવામાં આવે છે?
(a) Hook bolt
હુક બોલ્ટ
(b) L Type bolt
L- ટાઈપ બોલ્ટ
(c) Ragged foundation bolt
રેગડ ફાઉન્ડેશન
(d) Square-headed foundation bolt
સ્ક્વેર હેડેડ ફાઉન્ડેશન
Answer:

Option (c)

13.
The boiler is heavy but vibration then which type of concrete mixture is their
બોઈલર ફાઉન્ડેશન માટે બોઈલરનું વધુ વજન છે પણ વાયબ્રેશન વિનાનું હોવાથી ક્યાં પ્રકારનું મિશ્રણ વાપરવામાં આવે છે?
(a) Lean
ઓછુ
(b) Medium
મીડીયમ
(c) Stronger
વધારે
Answer:

Option (b)

14.
The work of placing the machine on a foundation and then clamping it by the foundation bolts with the foundation is called
ફાઉન્ડેશન ઉપર મશીનને ગોઠવીને ટાઈપ ફીટ પકડાવવાની પ્રક્રિયાને શું કહેવાઈ છે?
(a) Installation
ઇન્સ્ટોલેશન
(b) Commissioning
કમિશનિગ
(c) Erection
સ્થાપન
(d) Fitting
ફીટીંગ
Answer:

Option (c)

15.
Which works are involved in erection
ક્યાં પ્રકાર નું કાર્ય ઇરેકશન સકલાયેલું છે.
(a) Fixing and bringing in their position and to align their centres and angles
શાફ્ટ બેરીંગોની પોઝીશન ગોઠવી, તેના સેન્ટર એલાઈનમેન્ટ અને ખૂણો મેળવવા
(b) To carry out the machine adjustments
મશીન અજ્સ્ટમેન્ટ કરવું
(c) To carry out the leveling of the machine
મશીન નું લેવલીંગ કરવું
(d) All of them
ઉપરોક્ત બધીજ
Answer:

Option (d)

16.
The equipments used for erection work are
આમાંની કઈ સાધનસામગ્રીઓ ઇરેકશન માટે વપરાય છે?
(a) Chain pulley block
ચેન પુલી બ્લોક
(b) Rope and chain
રોપ અને ચેન
(c) Rollers
રોલર્સ
(d) All of them
ઉપરોક્ત બધીજ
Answer:

Option (d)

17.
Which is not the main activities for erecting an equipment
આમાં ની ક્યાં પદ્ધતિ સાધનને સ્થાપન કરવા માટે નથી.
(a) Designing
ડીઝાઈંગ
(b) Measurement
મેઝરમેન્ટ
(c) Alignment
એલાઈનમેન્ટ
(d) Loading and unloading
લોડીંગ અને અનલોડીંગ
Answer:

Option (a)

18.
The filling of cement slurry in the space between the machine bed plate and foundation top for the purpose of gripping or holding the machine firmly with the foundation is known as
મશીન બેડ પ્લેટના બેઇઝ અને ફાઉન્ડેશન વચ્ચેની ખાલી જગ્યામાં પ્રવાહી સિમેન્ટ ભરી, મશીનને ફાઉન્ડેશન સાથે મજબૂતાઈથી પકડવવાની પ્રક્રિયા ને શું કેવા માં આવે છે?
(a) Erection
સ્થાપન
(b) Grouting
ગ્રાઉટીંગ
(c) Installing
ઇન્સ્ટોલેશન
(d) Alignment
એલાઈનમેન્ટ
Answer:

Option (b)

19.
Alignment of the equipment is necessarily done in which plane
સાધનની એલાઈનમેન્ટ ક્યાં પ્લેનમાં કરવામાં આવે છે.
(a) Longitudinal only
લંબાઈમાં
(b) Transverse only
આડુ
(c) A & B both
A & B બંને
(d) None of them
ઉપરોક્ત એકભી નહિ
Answer:

Option (c)

20.
Which of the factors are not considered for deciding the alignment
એલાઈનમેન્ટ નક્કી કરવા માટે અમથી કયું મુદાઓ પર આધાર રાખતું નથી.
(a) Designing the machine
મશીનની ડીઝાઇન
(b) The type and application of the machine
મશીનનો પ્રકાર અને તેની ઉપયોગિતા
(c) The grade of accuracy is demanded
ગ્રેડ ઓફ એક્યુરસીની ડીમાન્ડ
(d) The condition of the machine
મશીન કન્ડીશન
Answer:

Option (a)

Showing 11 to 20 out of 22 Questions