Environment Conservation & Hazard Management (3300003) MCQs

MCQs of Wind Power

Showing 11 to 20 out of 35 Questions
11.

Blades of horizontal axis wind turbine have____design.

હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇનના બ્લેડ ડિઝાઈન____હોય છે.

(a)

Aerodynamic

એરોડાયનેમિક

(b)

Aerometer

એરોમીટર

(c)

Aerospace

એરોસ્પેસ

(d)

Any of the above

ઉપરના બધા

Answer:

Option (a)

12.

The wind mill having rotor shape of egg bitter is known as___

જે પવનચકકીની રોટરની બ્લેડનો આકાર એગ બીટર જેવો હોય તેને  ____કહે છે.

(a)

Darrieus

ડેરીયસ

(b)

savonious

સેવિયોનિયસ

(c)

Darrieus and savonious

ડેરીયસ અને સેવિયોનિયસ

(d)

None of the above

ઉપરના માથી એકપણ નહી

Answer:

Option (a)

13.

Wind mill should be set up at place where minimum annual average wind velocity is

 પવનચકકી સ્થાપવા પવનની ઓછામાંઓછી વાર્ષિક સરેરાશ ઝડપ  કેટલી હોવી જોઈએ?

(a)

15 km/hour

(b)

25 km/hour

(c)

35 km/hour

(d)

45 km/hour

Answer:

Option (a)

14.

Nacelle is provided into which type of turbine

નેસેલે કયા  પ્રકારના ટર્બાઇનમા આવેલું છે?

(a)

Darries wind turbine 

ડેરિઅસ વિંડ ટર્બાઇન

(b)

Savonious wind turbine

સેવોનિયસ ટર્બાઇન

(c)

Water pumpng wind mill

વોટર પંપીંગ વિંડ મીલ

(d)

Horizontal axis wind turbine

હોરીઝોંટલ વિંડ ટર્બાઇન

Answer:

Option (d)

15.

Which of the information from following is not collected to know the characteristics of wind ?

પવનની લાક્ષણિક્તાઓ જાણવા માટે નીચેના માથી કઇ માહીતી એકઠી કરવામા આવતી નથી ?

(a)

Average wind speed /second

પવનની સરેરાશ ગતિ પ્રતિ સેકન્ડ 

(b)

Average wind speed /hour

પવનની સરેરાશ ગતિ પ્રતિ કલાક

(c)

Average monthly wind speed 

પવનની માસિક સરેરાશ ગતિ

(d)

Average yearly wind speed

પવનની વાર્ષિક સરેરાશ ગતિ

Answer:

Option (a)

16.

Which of the following is not collected to know the wind potential?

પવન ઉર્જાનુ પોટેંશીયલ જાણવા માટે ક્યા વિકલ્પનો ઉપયોગ થતો નથી?

(a)

Wind map

વિંડ મેપ

(b)

Wind table

વિંડ ટેબલ

(c)

Wind map and wind table

વિંડ મેપ અને વિંડ ટેબલ

(d)

Contour map

કંટુર મેપ

Answer:

Option (d)

17.

The ideal site for windmill

પવન ચક્કી માટેના યોગ્ય સ્થળે

(a)

Low Wind

ઓછો પવન હોવો જોઇએ

(b)

Cyclone prone area

તોફાનો થતા હોવા જોઇએ

(c)

Near consuming area

વપરાશ નજીક સ્થળ હોવુ જોઇએ

(d)

Deep forest

જગંલ વિસ્તાર હોવો જોઇએ

Answer:

Option (c)

18.

The wind turbine which runs due to wind from_______ direction is known as upward wind turbine.

જે વિંડ ટર્બાઈન_______લાગતા પવનોના પ્રવાહ થી ચાલતા હોય તેને અપવિંડ ટાઈપ વિંડ ટર્બાઈન કહે છે.

(a)

Front

સામેથી

(b)

Back side

પાછળથી

(c)

Top

ઉપરથી

(d)

below

નીચેથી

Answer:

Option (a)

19.

Wind energy is

પવન ઉર્જા

(a)

Not dangerous

જોખમી નથી

(b)

Available day and night

દિવસ અને રાત્રે મળે છે

(c)

Not polluting atmosphere

થી વાતાવરણ પ્રદુશીત થતુ નથી

(d)

All of above

ઉપર ના તમામ

Answer:

Option (d)

20.

Rotor of big wind turbine rotates by

મોટા વિન્ડ ટર્બાઇનના રોટર કયા બળથી ફરે છે

(a)

Drag and lift force

ડ્રેગ અને લીફ્ટ બળ

(b)

Reactive force

રીએક્ટીિ બળ

(c)

Drag force

ડ્રેગ બળ

(d)

Lift force

લીફ્ટ બળ

Answer:

Option (d)

Showing 11 to 20 out of 35 Questions