Environment Conservation & Hazard Management (3300003) MCQs

MCQs of Seismic Engineering and Disaster Management

Showing 21 to 20 out of 30 Questions
21.

Creation of hill or formation of cracks in earth is the effect of ----.         

નવા પર્વતોનું નિર્માણ થવું કે જમીનમાં તિરાડ પડાવી તે ______ ની અસરો છે.

(a)

Flood

પૂર

(b)

Earthquake

ભૂકંપ

(c)

Cyclone

વાવાજોડું 

(d)

Fire

આગ 

Answer:

Option (b)

22.

Disaster management is for

ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાના માટે છે ? 

(a)

Response

રિસ્પોન્સ 

(b)

Mitigation

મિટિગેશન 

(c)

Prevention

પ્રિવેંશન 

(d)

All of these

આમાંના બધા જ

Answer:

Option (d)

23.

Sandy is the name of

સેંડી એ શેનું નામ છે ?

(a)

Hurricane

વંટોળ 

(b)

Tsunami

ત્સુનામી 

(c)

Epidemic

રોગચાળો 

(d)

Famine

દુષ્કાળ 

Answer:

Option (a)

24.

The Total Duration of system of Cyclone is considered to be ------- days.

વાવાઝોડાની પ્રક્રિયાનો કુલ સમયગાળો ______ દિવસનો ગણાય છે .

(a)

1/2

(b)

1

(c)

5

(d)

7

Answer:

Option (c)

25.

Cyclone formation takes place due to----------

_____ ને લીધે વાવાઝોડાની પ્રક્રિયા થાય છે.

(a)

Heavy Rainfall

ભારે વરસાદ 

(b)

Striking of two plates

બે પ્લેટ અથડાવા 

(c)

Earth’s revolution & Air Pressure difference due to evaporation.

પૃથ્વીના પરિભ્રમણ અને બાષ્પીભવન ને લીધે હવાના દબાણમાં તફાવત થવાથી 

(d)

Drought

દુષ્કાળ 

Answer:

Option (c)

26.

Tsunami is not taking place because of

ત્સુનામી નીચેના કારણસર આવતું નથી. 

(a)

Earth quake in ocean

દરિયામાં ભૂકંપ 

(b)

Eruption of volcano in ocean

દરિયામાં જ્વાળામુખી ફાટવું 

(c)

High Tide on Full Moon

પૂનમની ભરતી 

(d)

Occurrence of land slide in sea.

દરિયામાં ખડકોનું વિસ્ખલન

Answer:

Option (c)

27.

Which is the correct statement from below given choices?

નીચે આપેલ વિધાન પૈકી ક્યુ વિધાન સાચું છે ?

(a)

Tsunami Waves travels like wall.

ત્સુનામી ના મોજા દીવાલની માફક પ્રયાણ કરે છે.

(b)

Tsunami is not dangerous.

ત્સુનામી ખતરનાક નથી.

(c)

Tsunami takes place due to moon.

ચંદ્રને લીધે ત્સુનામી આવે છે.

(d)

Tsunami Waves travels slowly.

ત્સુનામીના મોજા ધીમી ગતિએ પ્રયાણ કરે છે.

Answer:

Option (a)

28.

The origin of the earthquake below the surface of earth is known as ....

પૃથ્વીના પેટાળ માં ભૂકંપનું ઉદ્ભવ સ્થાન આવે હોય તેને શું કહેવામા આવે છે ?

(a)

Epicentre

એપિસેન્ટર 

(b)

Focus

ફોકસ 

(c)

Focal

ફોકલ 

(d)

Magnitude

મેગ્નીટ્યૂડ 

Answer:

Option (b)

29.

The vertical distance between epicentre and focus is called ________ . 

એપિસેન્ટર અને ફોકસ વચ્ચેના ઉભા અંતર ને _________ કહે છે . 

(a)

Epicentral depth

એપિસેન્ટ્રલ ડેપ્થ 

(b)

Focal depth

ફોકલ ડેપ્થ 

(c)

Focus deoth

ફોકસ ડેપ્થ 

(d)

Wave depth

વેવ ડેપ્થ

Answer:

Option (b)

30.

An instrument which can measure the vibration of earth is called .....

ધરતીના હલનચલન ને નોંધતા સાધન ને ________ કહે છે.

(a)

Seismograph

સિસ્મોગ્રાફ

(b)

Seismology

સિસ્મોલોજી

(c)

Anemometer

એનેમોમિટર

(d)

Wind vane

વિંડ વેન

Answer:

Option (a)

Showing 21 to 20 out of 30 Questions