Environment Conservation & Hazard Management (3300003) MCQs

MCQs of Seismic Engineering and Disaster Management

Showing 1 to 10 out of 30 Questions
1.

The point below earth from where earthquake originates is____ .

ધરતીકંપના ઉદ્ભવતા જમીન નીચેનું સ્થાન ____ છે.

(a)

Epicentre

એપિસેન્ટર 

(b)

Centre point

સેન્ટર પોઇન્ટ 

(c)

Centre

સેન્ટર 

(d)

Focus

ફોકસ 

Answer:

Option (d)

2.

The study of earthquake and related effects is called___ .

ભુકંપ અને તેને લગતી બાબતોના અભ્યાસને ______ કહે છે.

(a)

Biology

બાયોલોજી 

(b)

Geology

જીઓલોજી 

(c)

Seismology

સિસ્મોલોજી 

(d)

Anatomy

એનાટોમી 

Answer:

Option (c)

3.

Powerful sea wave produce in ocean are called?

મહાસાગરમાં શક્તિશાળી સમુદ્ર તરંગ પેદા થાય તેને શું કહે છે ? 

(a)

cyclone

વાવાઝોડું 

(b)

earthquake

ભૂકંપ 

(c)

Tsunami

ત્સુનામી 

(d)

Sand storm

રેતી નું તોફાન

Answer:

Option (c)

4.

Earthquake is measured in ....

ભૂકંપ શેમાં મપાય છે ?

(a)

Decibel

ડેસીબલ

(b)

Time

સમય 

(c)

Frequency

ફ્રીક્વન્સી 

(d)

Richter scale

રિક્ટર સ્કેલ 

Answer:

Option (d)

5.

Example of natural disaster is ___ .

કુદરતી આપત્તિ ઉદાહરણ _______છે.

(a)

Hurricane

વંટોળ 

(b)

Riots

હુલ્લડ 

(c)

Curfew

કર્ફેયુ 

(d)

None of above

ઉપરના માંથી એકપણ નહિ

Answer:

Option (a)

6.

Tremors experienced after major earthquake are called as ___ .

મોટા ધરતીકંપ પછી અનુભવાતી ધ્રુજારીને _______ કહેવામાં આવે છે.

(a)

Foreshocks

ફૉરશૉક્સ 

(b)

Aftershocks

આફ્ટરશોક્સ 

(c)

P-waves

પી-તરંગો 

(d)

S-waves

એસ-તરંગો 

Answer:

Option (b)

7.

From the following which is not the method to control the fire....

નીચેનામાંથી કઈ રીત આગ ઓલવવા માટે નથી ?

(a)

Fire extinguisher

ફાયર એક્સ્ટિંગ્યુશર

(b)

Storage of Explosives

દારુગોળાનો સંગ્રહ 

(c)

Bucket filled with sand

રેતી ભરેલી બાલદી 

(d)

Water

પાણી 

Answer:

Option (b)

8.

An earthquake measuring more than 7 on Richter Scale is considered as:

રિક્ટર સ્કેલ પર 7 થી   ભૂકંપ ક્યાં પ્રકારનો ગણાય ?

(a)

Strong

ભારે 

(b)

Medium

મધ્યમ

(c)

Light to medium

સામાન્યથી હળવો 

(d)

Light

હળવો  

Answer:

Option (a)

9.

How man-made earthquake takes place ?

માનવ સર્જિત ભૂકંપ કેવી રીતે થાય છે ?

(a)

By plate tectonic movements

પ્લેટ ટેક્ટોનિક્સનું હલન ચલન

(b)

By Volcanic activity

વોલ્કેનિક એક્ટિવિટી 

(c)

By Atomic Test

એટોમિક ટેસ્ટ 

(d)

By Celestial Body

અવકાશીય પદાર્થ 

Answer:

Option (c)

10.

What are the reasons for producing tsunami waves in ocean ?

ત્સુનામી ના દરિયાઈ મોજાઓ ક્યાં કારણો થી ઉત્પન્ન થાય છે ?

(a)

High and Low tide

ભરતી-ઓટ 

(b)

Earthquake in Ocean

દરિયાઈ ભૂકંપ 

(c)

Hurricare

વાવાજોડા 

(d)

Tornado

ટોર્નેડો 

Answer:

Option (b)

Showing 1 to 10 out of 30 Questions