Hydraulics (3330603) MCQs

MCQs of Hydro kinematics & Hydrodynamics

Showing 31 to 40 out of 52 Questions
31.

If the Reynold’s number is greater than 4000 then type of flow is_______.

જો રેનોલ્ડ નંબર 4000 કરતા વધુ હોય તો, પ્રવાહનો પ્રકાર ______ છે.

(a)

Turbulent

ટર્બ્યુલન્ટ

(b)

laminar

લેમીનાર

(c)

transition

ટ્રાંઝીશન

(d)

Uniform

યુનિફોર્મ

Answer:

Option (a)

32.

If the discharge through pipe of dia 5 cm is 98.125 cm3/s, what will be velocity in pipe in cm/s?

એક 5 cm વ્યાસવાળી પાઇપમાથી 98.125 cm3/s જેટલો ડીસ્ચાર્જ વહે છે. પ્રવાહનો વેગ cm/sમા શોધો.

(a)

10

(b)

5

(c)

15

(d)

1

Answer:

Option (b)

33.

Water is flowing with velocity 0.3 m/s through a pipe of 25 mm diameter. If kinematic viscocity is 1.31 X 10-6 m2/s, what will the type of flow?

25 mm વ્યાસવાળી એક પાઇપમાથી પાણી 0.3 m/s ના વેગથી વહે છે. જો પાણીની વેગીય સ્નિગ્ધતા 1.31 X 10-6 m2/s, હોય તો પ્રવાહનો પ્રકાર શુ હશે?

(a)

Turbulent

ટર્બ્યુલન્ટ

(b)

laminar

લેમીનાર

(c)

transition

ટ્રાંઝીશન

(d)

Uniform

યુનિફોર્મ

Answer:

Option (a)

34.

What is the diameter of pipe to carry 3200 litre per min of water with maximum velocity of 6 m/s?

જો મહત્તમ પ્રવાહની ગતિ 6 m/s હોય તો 3200 litre/min પાણીનુ વહન કરતી પાઇપનો વ્યાસ શોધો.

(a)

1

(b)

0.106

(c)

0.21

(d)

0.5

Answer:

Option (b)

35.

Total Energy is equal to

કુલ ઉર્જા બરાબર

(a)

Kinetic Energy

ગતિઉર્જા

(b)

Kinetic Energy + Potential Energy

ગતિઉર્જા + સ્થિતિઉર્જા

(c)

Kinetic Energy + Potential Energy + Pressure Energy

ગતિઉર્જા + સ્થિતિઉર્જા + દબાણઉર્જા

(d)

None of above

ઉપોરક્ત એકપણ નહિ

Answer:

Option (c)

36.

The energy possessed by a liquid by virtue of its position is known as _______.

પ્રવાહીના સ્થાનને કારણે તેમા રહેલી ઉર્જાને ______ કહે છે.

(a)

Potential Energy

સ્થિતિજ ઉર્જા

(b)

Kinetic Energy

ગતિક ઉર્જા

(c)

Pressure Energy

દબાણ ઉર્જા

(d)

None of above

ઉપરનામાથી એક પણ નહિ.

Answer:

Option (a)

37.

The energy possessed by a liquid by virtue of its velocity is known as _______.

પ્રવાહીની ગતિને કારણે તેમા રહેલી ઉર્જાને ______ કહે છે.

(a)

Potential Energy

સ્થિતિજ ઉર્જા

(b)

Kinetic Energy

ગતિક ઉર્જા

(c)

Pressure Energy

દબાણ ઉર્જા

(d)

None of above

ઉપરનામાથી એક પણ નહિ.

Answer:

Option (b)

38.

The energy possessed by a liquid by virtue of its pressure is known as _______.

પ્રવાહીના દબાણને કારણે તેમા રહેલી ઉર્જાને ______ કહે છે.

(a)

Potential Energy

સ્થિતિજ ઉર્જા

(b)

Kinetic Energy

ગતિક ઉર્જા

(c)

Pressure Energy

દબાણ ઉર્જા

(d)

None of above

ઉપરનામાથી એક પણ નહિ.

Answer:

Option (c)

39.

"In a Steady, ideal flow of an incompressible fluid, the total energy at any point of the fluid is constant." this is called….

"સ્થિર, આદર્શ અને અદબનીય પ્રવાહમાં, પ્રવાહીના કોઈપણ બિંદુએ કુલ ઉર્જા અચળ રહે છે." તેને _____ કહેવામાં આવે છે.

(a)

Energy Equation

ઉર્જા સમીકરણ

(b)

Momentum Equation

મોમેન્ટમ સમીકરણ

(c)

Bernoulli's Equation

બર્નોલીનું સમીકરણ

(d)

Euler Equation

યુલરનું સમીકરણ

Answer:

Option (c)

40.

Bernoulli's Equation is used in which of the following device?

નીચેનામાંથી કયા ઉપકરણમાં બર્નોલીનું સમીકરણ વપરાય છે?

(a)

Venturimeter

વેંચ્યુરીમીટર

(b)

Orificemeter

ઓરિફીસમીટર

(c)

Pitot Tube

પિટોટ ટ્યુબ

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

Showing 31 to 40 out of 52 Questions