Hydraulics (3330603) MCQs

MCQs of Hydro kinematics & Hydrodynamics

Showing 1 to 10 out of 52 Questions
1.

In which type of flow the density of fluid remains constant for the fluid flow?

પ્રવાહીના કયા પ્રકારનાં પ્રવાહમાં પ્રવાહીની ઘનતા અચળ રહે છે?

(a)

Steady

સ્થિર

(b)

Compressible

દબનીય

(c)

Incompressible

અદબનીય

(d)

Turbulent

ટર્બ્યુલન્ટ

Answer:

Option (c)

2.

In one dimensional flow, the flow

એક પરિમાણીય પ્રવાહમા, પ્રવાહ

(a)

is steady and uniform

સ્થિર અને યુનિફોર્મ છે.

(b)

takes place in straight line

સીધી લીટી માં થાય છે.

(c)

takes place in curve

વળાંકમાં થાય છે.

(d)

takes place in one direction

એક દિશામાં થાય છે.

Answer:

Option (b)

3.

According to equation of continuity,

સાતત્ય સમીકરણ પ્રમાણે,

(a)

w1a1 = w2a2

(b)

w1V1 = w2V2

(c)

a1V1 = a2V2

(d)

a1/V1 = a2/V2

Answer:

Option (c)

4.

Which of the following is an example of laminar flow?

નીચેનામાંથી ક્યા લમિનાર પ્રવાહનું ઉદાહરણ છે?

(a)

Under ground flow

જમીનની અંદરનો પ્રવાહ

(b)

Flow past tiny bodies

નાની વસ્તુમાંથી પસાર થતો પ્રવાહ

(c)

Flow of oil in measuring instruments

માપવાના સાધનોમાં ઓઇલનો પ્રવાહ

(d)

All of these

આ બધા જ

Answer:

Option (d)

5.

Which of the following is an example of Steady Flow?

સ્થિર પ્રવાહનું નીચેનામાંથી કયું ઉદાહરણ છે?

(a)

Flow through a constant cross sectional area pipe at constant rate.

અચળ આડછેદવાળા પાઈપમાં અચળ દરે થતો પ્રવાહ

(b)

Flow through pipe whose valve is being opened or closed gradually.

પાઇપમાંથી થતો પ્રવાહ જનો વાલ્વ ખુલ્લો છે અથવા ધીમે ધીમે બંધ થઈ રહ્યો છે.

(c)

Flow through a straight pipe having constant cross sectional area.

અચળ આડછેદવાળા સીધા પાઈપમાં થતો પ્રવાહ

(d)

Flow through a pipe of constant cross sectional area at an increasing rate.

અચળ આડછેદવાળા સીધા પાઈપમાં વધતા જતા દરે થતો પ્રવાહ

Answer:

Option (a)

6.

The continuity equation is based on

સાતત્યનું સમીકરણ શેના પર આધારિત છે?

(a)

The principle of conservation of force

બળ સંરક્ષણનો સિદ્ધાંત

(b)

The principle of conservation of energy

ઉર્જાના સંરક્ષણનો સિદ્ધાંત

(c)

The principle of conservation of mass

દળ સંરક્ષણનો સિદ્ધાંત

(d)

The principle of conservation of fluid

પ્રવાહીના સંરક્ષણનો સિદ્ધાંત

Answer:

Option (c)

7.

"The net force acting on a mass of fluid is equal to the change in momentum of flow per unit time along the direction of flow" is________.

"પ્રવાહીના દળ પર કાર્યરત કુલ બળ એ એકમ સમયમાં પ્રવાહની દિશામાં પ્રવાહના મોમેન્ટમમાં ફેરફાર સમાન હોય છે" એ ‌‌‌‌‌‌‌___________ છે.

(a)

Energy Equation

ઉર્જા સમીકરણ

(b)

Steady Flow Equation

સ્થિર પ્રવાહનું સમીકરણ

(c)

Bernoulli Equation

બર્નોલી સમીકરણ

(d)

Momentum Equation

મોમેન્ટમ સમીકરણ

Answer:

Option (d)

8.

The type of flow, in which the fluid characteristics like velocity, pressure, density etc. at any point remain constant with respect to time is called…..

જેમાં કોઈપણ સમયે વેગ, દબાણ, ઘનતા વગેરે જેવા પ્રવાહીના ગુણધર્મો સમયના સંદર્ભમાં અચળ રહે છે તેવા પ્રવાહના પ્રકારને _____ કહેવામાં આવે છે.

(a)

Steady Flow

સ્થિર પ્રવાહ

(b)

Unsteady Flow

અસ્થિર પ્રવાહ

(c)

Laminar Flow

લેમિનર પ્રવાહ

(d)

Turbulent Flow

ટર્બ્યુલંટ પ્રવાહ

Answer:

Option (a)

9.

Which of the following is an example of Unsteady Flow?

નીચેનામાંથી કયું અસ્થિર પ્રવાહનું ઉદાહરણ છે?

(a)

Flow through a constant cross sectional area pipe at constant rate.

અચળ આડછેદવાળા પાઈપમાં અચળ દરે થતો પ્રવાહ

(b)

Flow through pipe whose valve is being opened or closed gradually.

પાઇપમાંથી થતો પ્રવાહ જનો વાલ્વ ખુલ્લો છે અથવા ધીમે ધીમે બંધ થઈ રહ્યો છે.

(c)

Flow through a straight pipe having constant cross sectional area.

અચળ આડછેદવાળા સીધા પાઈપમાં થતો પ્રવાહ

(d)

Flow through a pipe of constant cross sectional area at an increasing rate.

અચળ આડછેદવાળા સીધા પાઈપમાં વધતા જતા દરે થતો પ્રવાહ

Answer:

Option (b)

10.

The type of flow, in which the flow parameter such as velocity variation occurs only along the flow direction is called…

એવો પ્રવાહ કે જેમાં પરિમાણો જેવા કે વેગનો ફેરફાર માત્ર પ્રવાહની દિશા સાથે થાય છે તેવા પ્રવાહનો પ્રકારને ______ કહેવામાં આવે છે.

(a)

Two Dimensional Flow

બે પરિમાણીય પ્રવાહ

(b)

Three Dimensional Flow

ત્રણ પરિમાણીય પ્રવાહ

(c)

One Dimensional Flow

એક પરિમાણીય પ્રવાહ

(d)

Dimensionless Flow

પરિમાણહીન પ્રવાહ

Answer:

Option (c)

Showing 1 to 10 out of 52 Questions