Hydraulics (3330603) MCQs

MCQs of Hydro kinematics & Hydrodynamics

Showing 41 to 50 out of 52 Questions
41.

Which of the following is not an assumption in Bernoulli's Equation?

નીચેનામાંથી કયું બર્નોલીના સમીકરણમાં ધારણા નથી?

(a)

Flow is ideal

પ્રવાહ આદર્શ છે.

(b)

Flow is rotational

પ્રવાહ રોટેશનલ છે.

(c)

Flow is incompressible

પ્રવાહ અદાબનીય છે.

(d)

Flow is continuous

પ્રવાહ સતત છે.

Answer:

Option (b)

42.

Which is not a part of Venturimeter?

નીચેના પૈકી કયો વેન્ચ્યુરીમીટરનો ભાગ નથી?

(a)

Converging Cone

અભિસારી શંકુ

(b)

Diverging Cone

અપસારી શંકુ

(c)

Converging - Diverging Cone

અભિસારી- અપસારી શંકુ

(d)

Both (A) and (B)

(A) અને (B) બન્ને

Answer:

Option (c)

43.

Pitot Tube is used to measure

પિટોટ ટ્યુબ શું માપવા માટે વપરાય છે?

(a)

Velocity of Fluid

પ્રવાહીનો વેગ

(b)

Pressure of Fluid

પ્રવાહીનું દબાણ

(c)

Discharge of Fluid

પ્રવાહીનો નિકાસ

(d)

Area of Jet

જેટનુ ક્ષેત્રફળ

Answer:

Option (a)

44.

The Bernoulli’s equation in fluid dynamics is valid for _________

ફ્લુઈડ ડાયનેમિકસમાં બર્નોલીનું સમીકરણ _________ માટે માન્ય છે.

(a)

Compressible flows

દાબનીય પ્રવાહ

(b)

Transient flows

ટ્રાન્ઝીશન પ્રવાહ

(c)

Continuous flows

સતત પ્રવાહ

(d)

Viscous flows

વિસ્કસ પ્રવાહ

Answer:

Option (c)

45.

Upon which principle does a pitot tube work?

પિટોટ ટ્યુબ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે?

(a)

Bernoulli’s principle

બર્નોલીનું સિદ્ધાંત

(b)

Euler’s equation

યુલરનું સમીકરણ

(c)

Energy Equation

ઉર્જા સમીકરણ

(d)

Momentum Equation

મોમેન્ટમ સમીકરણ

Answer:

Option (a)

46.

What is length of converging cone of Venturimeter, if the dia of pipe is d?

જો પાઇપનો વ્યાસ d હોય તો વેન્ચ્યુરીમીટરના અભિસારી શંકુની લંબાઈ કેટલી હોય છે?

(a)

1.5d

(b)

2.5d

(c)

6.5d

(d)

7.5d

Answer:

Option (b)

47.

What is length of diverging cone of venturimeter, if the dia of pipe is d?

જો પાઇપનો વ્યાસ d હોય તો વેન્ચ્યુરીમીટરના અપસારી શંકુની લંબાઈ કેટલી હોય છે?

(a)

1.5d

(b)

2.5d

(c)

6.5d

(d)

7.5d

Answer:

Option (d)

48.

What is angle of converging cone of venturimeter?

વેન્ચ્યુરીમીટરના અભિસારી શંકુનો ખૂણો કેટલો હોય છે?

(a)

20°

(b)

18°

(c)

(d)

Answer:

Option (a)

49.

What is angle of diverging cone of Venturimeter?

વેન્ચ્યુરીમીટરના અપસારી શંકુનો ખૂણો કેટલો હોય છે?

(a)

20°

(b)

18°

(c)

(d)

Answer:

Option (c)

50.

In converging cone of Venturimeter,

વેન્ચ્યુરીમીટરના અભિસારી શંકુમાં,

(a)

Area increases and velocity decreases

ક્ષેત્રફળ વધે અને વેગ ઘટે છે.

(b)

Area decreases and velocity increases

ક્ષેત્રફળ ઘટે અને વેગ વધે છે.

(c)

Area and velocity both increases

ક્ષેત્રફળ અને વેગ બન્ને વધે છે.

(d)

Area and velocity both decreases

ક્ષેત્રફળ અને વેગ બન્ને ઘટે છે.

Answer:

Option (b)

Showing 41 to 50 out of 52 Questions