Hydraulics (3330603) MCQs

MCQs of Hydro kinematics & Hydrodynamics

Showing 51 to 52 out of 52 Questions
51.

In diverging cone of venturimeter,

વેન્ચ્યુરીમીટરના અપસારી શંકુમાં,

(a)

Area increases and velocity decreases

ક્ષેત્રફળ વધે અને વેગ ઘટે છે.

(b)

Area decreases and velocity increases

ક્ષેત્રફળ ઘટે અને વેગ વધે છે.

(c)

Area and velocity both increases

ક્ષેત્રફળ અને વેગ બન્ને વધે છે.

(d)

Area and velocity both decreases

ક્ષેત્રફળ અને વેગ બન્ને ઘટે છે.

Answer:

Option (a)

52.

Which is the cheapest device for measuring flow / discharge rate.?

ફ્લો / ડિસ્ચાર્જ રેટને માપવા માટેનું સસ્તું ઉપકરણ કયું છે?

(a)

Venturimeter

વેંચ્યુરીમીટર

(b)

Orificemeter

ઓરિફીસમીટર

(c)

Pitot Tube

પિટોટ ટ્યુબ

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (b)

Showing 51 to 52 out of 52 Questions