Hydraulics (3330603) MCQs

MCQs of Hydro kinematics & Hydrodynamics

Showing 11 to 20 out of 52 Questions
11.

The Flow in which the fluid particles rotate about their own axis while moving along a stream is called….

પ્રવાહના કણો જ્યારે તેમની પોતાની ધરી પર પ્રવાહની સાથે ફરતા હોય ત્યારે તે ફ્લોને ______  કહે છે.

(a)

Rotational Flow

રોટેશનલ ફ્લો

(b)

Irrotational Flow

ઇરરોટેશનલ ફ્લો

(c)

Unsteady Flow

અસ્થિર પ્રવાહ

(d)

Turbulent Flow

ટર્બ્યુલંટ પ્રવાહ

Answer:

Option (a)

12.

Which of the following is an example of Laminar Flow?

નીચેનામાંથી કયું લમિનાર પ્રવાહનું ઉદાહરણ છે?

(a)

Gas flow in Turbines

ટર્બાઇન્સમાં ગેસનો પ્રવાહ

(b)

Flood in Rivers

નદીઓમાં પૂર

(c)

High Velocity flow in a large size of conduit

બહુ મોટી પાઈપમાં વધારે વેગનો પ્રવાહ

(d)

Flow Through Pipe of Constant Cross Section Area at Steady Rate

સ્થિર દરે અચળ આડછેદવાળા પાઈપનો પ્રવાહ

Answer:

Option (d)

13.

In a Compressible Flow,

દાબનીય પ્રવાહમાં,

(a)

The density changes from point to point due to change in pressure and temperature.

દબાણ અને તાપમાનમાં ફેરફારને કારણે ઘનતા બિંદુથી બિંદુ બદલાય છે.

(b)

The density does not change from point to point due to change in pressure and temperature.

દબાણ અને તાપમાનમાં ફેરફારને કારણે ઘનતા બિંદુથી બિંદુ બદલાતી નથી.

(c)

The pressure changes from point to point due to change in velocity and temperature.

વેગ અને તાપમાનમાં ફેરફારને કારણે દબાણ બિંદુથી બિંદુ બદલાય છે.

(d)

The pressure does not change from point to point due to change in velocity and temperature.

વેગ અને તાપમાનમાં ફેરફારને કારણે દબાણ બિંદુથી બિંદુ બદલાતી નથી.

Answer:

Option (a)

14.

A Stream Line may be defined as….

સ્ટ્રીમ લાઇનને ______ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે.

(a)

The path followed by a fluid particle in motion.

ગતિમાં હોય ત્યારે પ્રવાહીના સૂક્ષ્મ કણોનો માર્ગ.

(b)

An Imaginary line drawn through the flow field such that the tangent at any point on it indicate the velocity at that point.

પ્રવાહના ક્ષેત્રમાં ખેંચેલી એક કાલ્પનિક લાઇન કે જેના પર કોઈપણ બિંદુએ સ્પર્શક તે સમયે તેનો વેગ સૂચવે છે.

(c)

The fluid mass bounded by a group of stream lines.

પ્રવાહીની સ્ટ્રીમ લાઇન્સના જૂથ દ્વારા બંધાયેલ પ્રવાહીનું દળ

(d)

A line which gives instantaneous picture of the position of the fluid particles that have passed through out a fixed point in the flow field.

એક લાઇન જે પ્રવાહના કણોની સ્થિતિનું ત્વરિત ચિત્ર આપે છે જે ક્ષેત્રના  નિશ્ચિત બિંદુથી પસાર થયા છે.

Answer:

Option (b)

15.

Which of the following is an example of Uniform Flow?

નીચેનામાંથી યુનિફોર્મ પ્રવાહનું ઉદાહરણ કયું છે?

(a)

Flow through a constant cross sectional area pipe at constant rate.

અચળ આડછેદવાળા પાઈપમાં અચળ દરે થતો પ્રવાહ

(b)

Flow through pipe whose valve is being opened or closed gradually.

પાઇપમાંથી થતો પ્રવાહ જનો વાલ્વ ખુલ્લો છે અથવા ધીમે ધીમે બંધ થઈ રહ્યો છે.

(c)

Flow through a straight pipe having constant cross sectional area.

અચળ આડછેદવાળા સીધા પાઈપમાં થતો પ્રવાહ

(d)

Flow through a pipe of constant cross sectional area at an increasing rate.

અચળ આડછેદવાળા સીધા પાઈપમાં વધતા જતા દરે થતો પ્રવાહ

Answer:

Option (c)

16.

Which of the following is an example of Non - Uniform Flow?

નીચેનામાંથી કયું નોન યુનિફોર્મ પ્રવાહનું ઉદાહરણ છે?

(a)

Flow through a constant cross sectional area pipe at constant rate.

અચળ આડછેદવાળા પાઈપમાં અચળ દરે થતો પ્રવાહ

(b)

Flow through pipe whose valve is being opened or closed gradually.

પાઇપમાંથી થતો પ્રવાહ જનો વાલ્વ ખુલ્લો છે અથવા ધીમે ધીમે બંધ થઈ રહ્યો છે.

(c)

Flow through a straight pipe having constant cross sectional area.

અચળ આડછેદવાળા સીધા પાઈપમાં થતો પ્રવાહ

(d)

Flow through a pipe of constant cross sectional area at an increasing rate.

અચળ આડછેદવાળા સીધા પાઈપમાં વધતા જતા દરે થતો પ્રવાહ

Answer:

Option (d)

17.

Which of the following is not an example of Turbulent Flow?

નીચેનામાંથી કયું ટર્બ્યુલંટ પ્રવાહનું ઉદાહરણ નથી?

(a)

Flood in Rivers

નદીઓમાં પૂર

(b)

The discharge of smoke in to atmosphere from chimney

ચીમનીથી વાતાવરણમાં ધૂમાડાનુ પ્રસરવુ થવું

(c)

High Velocity flow in a large size of conduit

બહુ મોટી પાઈપમાં વધારે વેગનો પ્રવાહ

(d)

Flow of gas through nozzle and orifice

નોઝલ અને ઓરિફિસ માંથી ગેસનો પ્રવાહ

Answer:

Option (d)

18.

What type of flow can be taken for granted in a pipe of a uniform cross-section?

એક સમાન આડછેદની પાઇપમાં કયા પ્રકારનો પ્રવાહ થાય છે?

(a)

Steady

સ્થિર

(b)

Unsteady

અસ્થિર

(c)

Uniform

યુનિફોર્મ

(d)

Non-uniform

નોન-યુનિફોર્મ

Answer:

Option (c)

19.

Can the flow inside a nozzle be steady and uniform?

શું નોઝલની અંદરનો પ્રવાહ સ્થિર અને સમાન હોઈ શકે?

(a)

Yes

હા

(b)

Never

ક્યારેય નહિ.

(c)

It can be steady but never uniform

તે સ્થિર હોઈ શકે પરંતુ ક્યારેય સમાન હોઇ શકે

(d)

It can be uniform but never steady

તે સમાન હોઈ શકે છે પરંતુ ક્યારેય સ્થિર નથી હોતો

Answer:

Option (c)

20.

Which of the following statements is true regarding one and two-dimensional flows?

નીચેનામાંથી કયું વિધાન એક અને બે-પરિમાણીય પ્રવાહ માટે સાચું છે?

(a)

Flow in a pipe is always taken as one-dimensional flow

પાઇપનો પ્રવાહ હંમેશાં એક પરિમાણીય પ્રવાહ તરીકે લેવામાં આવે છે

(b)

Flow in a pipe is always taken as two-dimensional flow

પાઇપનો પ્રવાહ હંમેશાં બે-પરિમાણીય પ્રવાહ તરીકે લેવામાં આવે છે

(c)

Flow in a pipe is taken as one-dimensional flow when average flow parameters are considered

જ્યારે સરેરાશ ફ્લો પરિમાણોને ધ્યાનમાં લેવામાં આવે છે ત્યારે પાઇપનો પ્રવાહ એક પરિમાણીય પ્રવાહ તરીકે લેવામાં આવે છે.

(d)

Flow in a pipe is taken as two-dimensional flow when average flow parameters are considered

જ્યારે સરેરાશ ફ્લો પરિમાણો ધ્યાનમાં લેવામાં આવે છે ત્યારે પાઇપનો પ્રવાહ બે-પરિમાણીય પ્રવાહ તરીકે લેવામાં આવે છે.

Answer:

Option (c)

Showing 11 to 20 out of 52 Questions