Surveying (3330605) MCQs

MCQs of Introduction

Showing 1 to 10 out of 15 Questions
1.

Determining the relative height of  points on, above or beneath the surface of the earth called to

પુથ્વીની સપાટી પર ઉપર કે નીચે સાપેક્ષ ઊચાઇ નક્કી કરવાની રીત ને ____ કહે છે.

(a)

Levelling

તલેક્ષણ

(b)

Surveying

સર્વેક્ષણ

(c)

Both A and B

A અને B બંને

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નઈ

Answer:

Option (a)

2.

Which of the following purpose for surveying?

નીચેનામાંથી કયો સર્વેક્ષણ ના હેતુ છે ?

(a)

To prepare a topography map

ટોપોગ્રાફી મેપ બનાવવા

(b)

To determine areas and volume

ક્ષેત્રફળ અને ઘનફળ ની ગણતરી કરવા

(c)

To layout the positions of structures

સ્ટ્રક્ચર્સની સ્થિતિને પ્રસ્થાપિત કરવા માટે

(d)

All of the above

ઉપરના બધાજ

Answer:

Option (d)

3.

Which of the following terms correct for plan?

નીચેનામાંથી કઈ શરતો પ્લાન માટે યોગ્ય છે?

(a)

Large scale

મોટો સ્કેલ

(b)

Map of Gujarat

ગુજરાત નો નકશો

(c)

Both A & B

A અને B બંને

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નઈ

Answer:

Option (d)

4.

The principles of surveying is ____

___ સર્વેક્ષણ નો સિદ્ધાંત છે.

(a)

To work from whole to part

આખામાંથી ભાગની માપની

(b)

Location of a point by measurement from two point’s reference.

ફિલ્ડ પર નવા બિંદુનું સ્થાન કોઈ બે જાણીતા બિંદુની મદદથી કરવું.

(c)

Both A and B

A અને B બંને

(d)

None of the above

ઉપરના એક પણ નઈ

Answer:

Option (c)

5.

Primary divisions of surveying are____

_____સર્વેક્ષણના પ્રાથમિક ભાગો છે.

(a)

To work from whole to part

આખામાંથી ભાગની માપની

(b)

Geodetic surveying

ભુમાન સર્વેક્ષણ

(c)

Plane surveying

સમતલ સર્વેક્ષણ

(d)

Both B and C

B અને C બંને

Answer:

Option (d)

6.

Chain survey is classification of ____

ચેઈન સર્વેક્ષણ ____ આધારેનું વર્ગીકરણ છે.

(a)

Based on instrument used

વપરાતા સાધનના આધારે

(b)

Based on object of survey

હેતુ ના આધારે

(c)

Based upon the nature of the field

ફિલ્ડ સર્વેક્ષણના નેચરના આધારે

(d)

None of the above

ઉપરમાંથી એકપણ નઈ

Answer:

Option (a)

7.

Land survey is classification of ____

લેન્ડ સર્વે ____ આધારેનું વર્ગીકરણ છે.

(a)

Based on instrument used

વપરાતા સાધનના આધારે

(b)

Based on object of survey

હેતુ ના આધારે

(c)

Based upon the nature of the field

ફિલ્ડ સર્વેક્ષણના નેચરના આધારે

(d)

None of the above

ઉપરમાંથી એકપણ નઈ

Answer:

Option (c)

8.

Cadastral survey is classification of ____

કેડેસ્ટલ સર્વેક્ષણ ____ આધારેનું વર્ગીકરણ છે.

(a)

Based on instrument used

વપરાતા સાધનના આધારે

(b)

Based on object of survey

હેતુ ના આધારે

(c)

Based upon the nature of the field

ફિલ્ડ સર્વેક્ષણના નેચરના આધારે

(d)

None of the above

ઉપરમાંથી એકપણનઈ

Answer:

Option (b)

9.

Which of the following survey is used to determine the details of boundaries of field, houses and other public properties?

ક્ષેત્ર, મકાનો અને અન્ય જાહેર મિલકતોની સીમાઓની વિગતો નક્કી કરવા માટે નીચેનામાંથી કયા સર્વેક્ષણનો ઉપયોગ કરવામાં આવે છે?

(a)

Cadastral Survey

કેડેસ્ટ્રરલ સર્વે

(b)

Route Survey

રૂટ સર્વે

(c)

Construction Survey

કન્સ્ટ્રકશન સર્વે

(d)

Engineering Survey

ઇજનેર સર્વે

Answer:

Option (a)

10.

Which of the following survey is conducted for unearthing relics of antiquity?

પુરાતન ચીજવસ્તુઓં અને અવશેષો શોધવા માટે નીચેનામાંથી કયા સર્વેક્ષણનો ઉપયોગ થાય છે?

(a)

Astronomical Survey

એસ્ટ્રોનોમીકલ સર્વે

(b)

Geological Survey

જીયોલોજીકલ સર્વે

(c)

Archaeological Survey

આર્કેલોજીકલ સર્વે

(d)

Engineering Survey

ઇજનેર સર્વે

Answer:

Option (a)

Showing 1 to 10 out of 15 Questions