Surveying (3330605) MCQs

MCQs of Introduction

Showing 11 to 15 out of 15 Questions
11.

Determining the relative positions of points on, above or beneath the surface of the earth called to

પુથ્વીની સપાટી પર ઉપર કે નીચે આવેલા વિવિધ બિન્દુઓંના સાપેક્ષ સ્થાન નક્કી કરવાની રીત ને ____ કહે છે.

(a)

Levelling

તલેક્ષણ

(b)

Surveying

સર્વેક્ષણ

(c)

Both A and B

A અને B બંને

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નઈ

Answer:

Option (b)

12.

Which of the following terms correct for map?

નીચેનામાંથી કઈ શરતો નકશા માટે યોગ્ય છે?

(a)

Small scale

નાનો સ્કેલ

(b)

Map of Gujarat

ગુજરાત નો નકશો

(c)

Drawn for large area

મોટા વિસ્તાર દોરવા માટે

(d)

All of the above

ઉપરના બધાજ

Answer:

Option (d)

13.

In which type of surveying, we are considered earth surface as a plane.

કયા પ્રકારનાં સર્વેક્ષણમાં, આપણે પૃથ્વીની સપાટીને સમતલ તરીકે ગણવામાં આવે છે.

(a)

Geodetic surveying

ભુમાન સર્વેક્ષણ

(b)

Plane surveying

સમતલ સર્વેક્ષણ

(c)

Both A and B

A અને B બંને

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નઈ

Answer:

Option (b)

14.

In which type of surveying, we are considered earth surface as a spherical shape.

કયા પ્રકારનાં સર્વેક્ષણમાં, આપણે પૃથ્વીની સપાટીને ગોળાકાર તરીકે ગણવામાં આવે છે.

(a)

Geodetic surveying

ભુમાન સર્વેક્ષણ

(b)

Plane surveying

સમતલ સર્વેક્ષણ

(c)

Both A and B

A અને B બંને

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નઈ

Answer:

Option (a)

15.

Which type of surveying is preferred, when area is more than 250 km2 ?

250 km2 કરતા વધારે વિસ્તાર હોય તો ક્યાં પ્રકારનું સર્વેક્ષણ પસંદ કરવામાં આવે છે?

(a)

Geodetic surveying

ભુમાન સર્વેક્ષણ

(b)

Plane surveying

સમતલ સર્વેક્ષણ

(c)

Both A and B

A અને B બંને

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નઈ

Answer:

Option (a)

Showing 11 to 15 out of 15 Questions