Surveying (3330605) MCQs

MCQs of Plane Table Survey

Showing 21 to 28 out of 28 Questions
21.

Which of the following plane table survey method is useful only when the whole traverse can be commanded from a single station?

નીચેનામાંથી કઈ સમપાટ સર્વેક્ષણની પદ્ધતિ ફક્ત ત્યારે જ ઉપયોગી છે જ્યારે એક જ સ્ટેશનથી આખા ટ્રાવર્સને આદેશ આપી શકાય?

(a)

Radiation

વિકિરણ

(b)

Intersection

છેદન

(c)

Traversing

માલારેખણ

(d)

Resection

પશ્વપરીચ્છેદન

Answer:

Option (a)

22.

Which of the following plane table survey method is useful where it is not possible to measure the distances on ground.

નીચેનામાંથી કઈ સમપાટ સર્વેક્ષણની પદ્ધતિ જયારે જમીન પર અંતર માપવાનું શક્ય ના હોય ત્યારે ઉપયોગી છે?

(a)

Radiation

વિકિરણ

(b)

Intersection

છેદન

(c)

Traversing

માલારેખણ

(d)

Resection

પશ્વપરીચ્છેદન

Answer:

Option (b)

23.

Which type of errors in plane table surveying?

સમપાટ સર્વેક્ષણમાં ક્યાં પ્રકારની ત્રુટીઓ આવે છે?

(a)

Instrumental errors

સાધનની ત્રુટીઓ

(b)

Errors in manipulation and sighting

હસ્તવિધાન અને અવલોકનની ત્રુટીઓ

(c)

Errors in plotting

આલેખનની ત્રુટીઓ

(d)

All of the above

ઉપરના તમામ

Answer:

Option (d)

24.

In plane table survey, an incorrect scale used by mistake is an example of _____.

સમપાટ સર્વેક્ષણમાં, ભૂલ થી લીધેલો ખોટો સ્કેલ એ _____ નું ઉદાહરણ છે.

(a)

Errors in plotting

આલેખનની ત્રુટીઓ

(b)

Instrumental errors

સાધનની ત્રુટીઓ

(c)

Errors in manipulation and sighting

હસ્તવિધાન અને અવલોકનની ત્રુટીઓ

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નઈ

Answer:

Option (a)

25.

While executing survey with plane table, if alidade was not pivoted on the same side of station throughout the work, then it will be regarded as ______.

પ્લેન ટેબલ સાથે મોજણી કરતી વખતે, જો કામ દરમિયાન એલીડેડની ધરી સ્ટેશન બાજુ ના હતી, તો તે ______ તરીકે ગણવામાં આવશે.

(a)

Errors in plotting

આલેખનની ત્રુટીઓ

(b)

Instrumental errors

સાધનની ત્રુટીઓ

(c)

Errors in manipulation and sighting

હસ્તવિધાન અને અવલોકનની ત્રુટીઓ

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નઈ

Answer:

Option (c)

26.

Which of the instrument errors in plane table surveying?

નીચેનામાંથી સમપાટ સર્વેક્ષણમાં આવતી સાધનની ખામી કઈ છે?

(a)

The edge of alidade is not straight

એલીડેડની ધાર સીધી ન હોવી

(b)

Defective levelling

સમતલીકરણ બરાબર ન કરવું

(c)

Defective scale of map

નકશા માટે ખોટો સ્કેલ વાપરવો

(d)

All of the above

ઉપરના તમામ

Answer:

Option (a)

27.

Which of the personal errors in plane table surveying?

નીચેનામાંથી કઈ ત્રુટી સમપાટ સર્વેક્ષણમાં આવતી વ્યક્તિગત ભૂલ ને કારણે આવે છે?

(a)

The edge of alidade is not straight

એલીડેડની ધાર સીધી ન હોવી

(b)

Defective orientation

દીક્સ્થાપન બરાબર ન કરવું

(c)

Defective scale of map

નકશા માટે ખોટો સ્કેલ વાપરવો

(d)

All of the above

ઉપરના તમામ

Answer:

Option (b)

28.

Which of the following plane table survey has plotting errors?

નીચેનામાંથી કઈ પ્લેન ટેબલ સર્વેક્ષણમાં આલેખનની ત્રુટીઓ છે?

(a)

The edge of alidade is not straight

એલીડેડની ધાર સીધી ન હોવી

(b)

Defective orientation

દીક્સ્થાપન બરાબર ન કરવું

(c)

Defective scale of map

નકશા માટે ખોટો સ્કેલ વાપરવો

(d)

All of the above

ઉપરના તમામ

Answer:

Option (c)

Showing 21 to 28 out of 28 Questions