Surveying (3330605) MCQs

MCQs of Plane Table Survey

Showing 1 to 10 out of 28 Questions
1.

Plane Tabling is _________________ method of surveying.

પ્લેન ટેબલિંગ એ સર્વેક્ષણની _________________ પદ્ધતિ છે.

(a)

Graphical

આલેખીય

(b)

Analytical

વિશ્લેષણાત્મક

(c)

Mathematical

ગણિતીય

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નઈ

Answer:

Option (a)

2.

The principle of plane table surveying is ______________________.

સમપાટ સર્વેક્ષણનો સિદ્ધાંત ______________________ છે.

(a)

Trigonometry

ત્રિકોણમિતિય

(b)

Similarity

સમાનતા

(c)

Contouring

સમોચ્ચ રેખાંકન

(d)

Parallelism

સમાંતર

Answer:

Option (d)

3.

______________ must be done when the plane table is set up at more than one station.

જ્યારે પ્લેન ટેબલ એક કરતા વધુ સ્ટેશનો પર સેટ કરેલું હોય ત્યારે ______________ કરવું આવશ્યક છે.

(a)

Marking the north line

ઉતરદિશા માર્ક કરવી

(b)

Orientation

દીક્સ્થાપન

(c)

Both A and B

A અને B બંને

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નઈ

Answer:

Option (b)

4.

Which of the following instruments is not used in a plane table survey?

નીચેનામાંથી કયું સાધન પ્લેન ટેબલ સર્વેક્ષણ માં વપરાતું નથી?

(a)

U-fork

U- ચીપીયો

(b)

Plane Table

પ્લેન ટેબલ 

(c)

Staff

સ્ટાફ

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નઈ

Answer:

Option (c)

5.

Which of the following types of accessories are used to plane table surveying?

નીચેનામાંથી ક્યાં પ્રકારના ઉપસાધન સમપાટ સર્વેક્ષણ કરવા માટે વપરાય છે?

(a)

Spirit level

સ્પિરિટ લેવલ

(b)

Drawing paper

ડ્રોઈંગ પેપર

(c)

Trough compass

પેટી કંપાસ

(d)

All of the above

ઉપરના તમામ

Answer:

Option (d)

6.

Plane table is made of_____

પ્લેનટેબલ ____ બનેલું હોય છે.

(a)

Metal

ધાતુ

(b)

Rubber

રબર

(c)

Wood

લાકડું

(d)

Plastic

પ્લાસ્ટિક

Answer:

Option (c)

7.

A plumbing fork is used to __________ the plane table.

પ્લેન ટેબલ માં__________ માટે પ્લમ્બિંગ ચીપિયાનો ઉપયોગ થાય છે.

(a)

Focus

દુભાગવા

(b)

Orient

દિશા

(c)

Center

કેન્દ્રિત

(d)

Level

સમતલ 

Answer:

Option (c)

8.

Which of the below instrument is used for levelling a plane table?

નીચેનામાંથી કયું સાધન પ્લેન ટેબલને સમતલ રાખવા માટે વપરાય છે?

(a)

Trough compass

પેટી કંપાસ

(b)

Spirit level

સ્પિરિટ લેવલ

(c)

U-fork with plumb bob

U-ચીપીયો અને ઓળભો

(d)

Alidade

એલીડેડ

Answer:

Option (b)

9.

__________ Instrument is used to sight to an object.

__________ સાધનનો ઉપયોગ પદાર્થને જોવા માટે થાય છે.

(a)

Trough compass

પેટી કંપાસ

(b)

Spirit level

સ્પિરિટ લેવલ

(c)

U-fork with plumb bob

U-ચીપીયો અને ઓળભો

(d)

Alidade

એલીડેડ

Answer:

Option (d)

10.

The size of a plane table is usually ____.

સામાન્ય રીતે પ્લેન ટેબલ ની સાઈઝ ____ હોય છે.

(a)

75 cm × 100 cm

(b)

75 cm × 60 cm

(c)

80 cm × 100 cm

(d)

90 cm × 100 cm

Answer:

Option (b)

Showing 1 to 10 out of 28 Questions