Surveying (3330605) MCQs

MCQs of Plane Table Survey

Showing 11 to 20 out of 28 Questions
11.

Which of the below is not an advantage of plane table survey?

નીચેનામાંથી કયો ફાયદો સમપાટ સર્વેક્ષણનો નથી?

(a)

Used for accurate works

સચોટ કાર્યો માટે વપરાય છે

(b)

Less costly

ઓછા ખર્ચાળ

(c)

Field book is not required

ફીલ્ડ બુક જરૂરી નથી

(d)

Rapid method

ઝડપી પદ્ધતિ

Answer:

Option (a)

12.

Which of the following is not a type of alidade?

નીચેનામાંથી કયો એલીડેડ નો પ્રકાર નથી?

(a)

Transits

ટ્રાન્ઝીટ

(b)

Simple

સાદી

(c)

Telescopic

ટેલીસ્કોપિક

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નઈ

Answer:

Option (a)

13.

Which type of alidade is used when it is when it is required to take inclined sights?

જયારે દ્રષ્ટિરેખાને ત્રાસી રાખવાનું જરૂરી હોય ત્યારે ક્યાં પ્રકારની એલીડેડ વપરાય છે?

(a)

Transits

ટ્રાન્ઝીટ

(b)

Simple

સાદી

(c)

Telescopic

ટેલીસ્કોપિક

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નઈ

Answer:

Option (c)

14.

What is the edge of the alidade used for drawing?

એલીડેડની જે ધાર આલેખન માટે વપરાય છે તેને શું કહેવાય છે?

(a)

Fiducial edge

આલેખન ધાર

(b)

Line of sight

દ્રષ્ટિ રેખા

(c)

Survey line

સર્વે રેખા

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નઈ

Answer:

Option (a)

15.

Plane table survey is used for____.

____ માટે સમપાટ સર્વેક્ષણ ઉપયોગી છે.

(a)

Small to medium scale work

નાનાથી મધ્યમ સ્કેલ ના કામ

(b)

Plotting topographical maps

ટોપોગ્રાફિકલ નકશા પ્લોટ કરવા

(c)

Filling in interior details of traverse

ટ્રાવર્સની અંદરની વિગતો ભરવી

(d)

All of the above

ઉપરના તમામ

Answer:

Option (d)

16.

If accurate orientation of plane table is to be done in area prone to local attraction, it is done by____.

જો પ્લેન ટેબલનું સચોટ દીક્સ્થાપન સ્થાનિક આકર્ષણોના ક્ષેત્રમાં કરવું હોય તો, તે ____ દ્વારા કરવામાં આવે છે.

(a)

By magnetic needle

ચુંબકીય સોય

(b)

By back sighting

પશ્વાવલોકનથી

(c)

Both A and B

A અને B બંને

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નઈ

Answer:

Option (b)

17.

Plane table survey carries a lot of accessories with it which are likely to be lost.

સમપાટ સર્વેક્ષણમાં તેની સાથે ઘણા બધા ઉપસાધન સાથે પરિવહન કરે છે જે ખોવાઈ જાય તેવી સંભાવના છે.

(a)

True

સાચું

(b)

False

ખોટું

(c)

Cannot say

કહી શકાતું નથી

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નઈ

Answer:

Option (a)

18.

Which of the following disadvantages of plane table survey?

નીચેનામાંથી કયો ગેરફાયદો સમપાટ સર્વેનો છે?

(a)

It is not suitable in monsoon

તે ચોમાસામાં યોગ્ય નથી

(b)

It is essentially a tropical instrument

તે આવશ્યકરૂપે ઉષ્ણકટિબંધીય સાધન છે.

(c)

It is inconvenient to transport

તે પરિવહન કરવામાં અસુવિધાજનક છે.

(d)

All of the above

ઉપરના તમામ

Answer:

Option (d)

19.

How many methods of plane table surveying are there?

સમપાટ સર્વેક્ષણની કેટલી પદ્ધતિઓ છે?

(a)

1

(b)

2

(c)

3

(d)

4

Answer:

Option (d)

20.

Which of the below is not a method of doing resection?

નીચેનામાંથી કઈ પરીચ્છેદનની પદ્ધતિ નથી?

(a)

Back sighting

પશ્વાવલોકનથી

(b)

Two-point problem

ટુ- પોઈન્ટ પ્રોબ્લમ

(c)

Three-point problem

થ્રી- પોઈન્ટ પ્રોબ્લમ

(d)

Four-point problem

ફોર- પોઈન્ટ પ્રોબ્લમ

Answer:

Option (d)

Showing 11 to 20 out of 28 Questions