31. |
For no sliding in the retaining wall or dam
અનુરક્ષણ દિવાલ અને ડેમ માટે, નો સ્લાઈડિંગ
|
||||||||
Answer:
Option (c) |
32. |
For no crushing at base in the retaining wall or dam
અનુરક્ષણ દિવાલ અને ડેમ માટે, પાયામાં નો ક્રસીંગ
|
||||||||
Answer:
Option (b) |
33. |
A rectangular column of size 300 mm x 400 mm is subjected by an eccentric load of 2000 kN at an eccentricity of 100 mm on the axis bisecting 300 mm side from the centre. Find the maximum and minimum stress in the section.
એક લંબચોરસ આડછેદ વાળા કોલમનુ માપ 300 mm x 400 mm છે. તો તેની 300 mm બાજુને દુભાગતી અક્ષ પર કેંદ્રથી 100 mm દુર 2000 kN નો ઉત્કેન્દ્રિત ભાર લાગે છે. આડછેદમા ઉત્પન્ન થતા મહતમ અને ન્યુનતમ પ્રતિબળ શોધો.
|
||||||||
Answer:
Option (d) |
34. |
A column of 300 mm diameter is subjected by an eccentric load of 1000 kN at an eccentricity of 50 mm. Find the maximum and minimum stress in section. એક 300 mm વ્યાસ ના કોલમને 50 mm ની ઉત્કેન્દ્રિયતા થી 1000 kN નો ઉત્કેન્દ્રિત ભાર લાગે છે. આડછેદમાં મહતમ અને ન્યુનતમ પ્રતિબળ શોધો.
|
||||||||
Answer:
Option (b) |
35. |
A cast iron column having 150mm diameter carries an eccentric load of 50 kN. If maximum tensile stress is not to exceed 7.5
. Find permissible eccentricity of load on column.
એક ઘડતર પોલાદનો 150mm વ્યાસ ધરાવતો કોલમ 50 kN નો ઉત્કેન્દ્રિય ભાર વહન કરે છે. જો પદાર્થમાં ઉત્પન્ન થતું તાણ પ્રતીબળ 7.5 થી વધતું ન હોય તો ભાર ની ઉત્કેન્દ્રિયતા શોધો.
|
||||||||
Answer:
Option (c) |