STRUCTURAL MECHANICS-II (3340601) MCQs

MCQs of Combined Direct & Bending Stresses

Showing 11 to 20 out of 35 Questions
11.
If M is the bending moment, σb is bending stress and Z is section modulus, then relation between them is
જો બેન્‍ડિંગ મોમેન્‍ટ M, બેન્‍ડિંગ સ્ટ્રેસ σb અને સેક્સન મોડ્યુલસ Z હોય તો તેમની વચ્ચે નો સંબંધ શું છે.
(a) σb=M . Z
(b) σb=MZ
(c) σb=ZM
(d) Z=σbM
Answer:

Option (b)

12.
The maximum distance of load from the centre of cloumn, such that if load acts within this distance there is no tension in the column. This maximum distance is called ____________.
કોલમના સેન્‍ટરથી લોડનું એવું મહત્તમ અંતર કે જેની અંદર લોડ લાગે તો કોલમમાં ક્યાંય ટેન્‍શન પેદા થતું નથી. આ મહત્તમ અંતરને ‌‌‌__________ કહે છે.
(a) Axial distance
અક્ષીય અંતર
(b) Vertical distance
વર્ટીકલ અંતર
(c) Limit of Eccentricity
ઉત્કેન્‍દ્રતાની હદ
(d) Eccentricity
ઉત્કેન્‍દ્રતા
Answer:

Option (c)

13.
When load is acting within e limit, σmin will be ___________.
જો લોડ e limit ની અંદર લાગે તો, σmin નું મૂલ્ય ‌‌__________ હોય છે.
(a) Tensile
ટેન્‍સાઈલ
(b) Compressive
કમ્પ્રેસિવ
(c) Zero
ઝીરો
(d) None of these
કોઈપણ નહી
Answer:

Option (b)

14.
When load is acting at the point of e limit, σmin will be ___________.
જો લોડ e limit ના બિંદુએજ લાગે તો, σmin નું મૂલ્ય ‌‌__________ હોય છે.
(a) Tensile
ટેન્‍સાઈલ
(b) Compressive
કમ્પ્રેસિવ
(c) Zero
ઝીરો
(d) None of these
કોઈપણ નહી
Answer:

Option (c)

15.
When load is acting beyond e limit, σmin will be ___________.
જો લોડ e limit ની બહાર લાગે તો, σmin નું મૂલ્ય ‌‌__________ હોય છે.
(a) Tensile
ટેન્‍સાઈલ
(b) Compressive
કમ્પ્રેસિવ
(c) Zero
ઝીરો
(d) None of these
કોઈપણ નહી
Answer:

Option (a)

16.
For no tension in column
કોલમમાં નો ટેન્‍શન શરત
(a) Load must act within elimit
લોડ elimit ની અંદર લાગવો જોઈએ.
(b) σ0 > σb
(c) e  ZA
(d) Any one of the above
ઉપરના માંથી કોઈપણ એક
Answer:

Option (d)

17.
The central part in the cross section of column joining the points of elimit such that, if load acts within this part, there will be no tension induced in the column. This central part is known as _____________ of the section.
કોલમના આડછેદની વચ્ચે આવેલો એવો ભાગ કે જેની અંદર લોડ લાગે તો કોલમમાં ક્યાંય ટેન્‍શન આવતું નથી. આ ભાગ ને __________________ કહે છે.
(a) Core
કોર
(b) Eccentricity
ઉત્કે‍ન્દ્રતા
(c) Kernal
કર્નલ
(d) Both A and C
A અને C બંને
Answer:

Option (d)

18.
For no tension condition in the base of a short column of rectangular cross section, the limit of eccentricity is
લંબચોરસ આડછેદ વાળા ટૂકાં કોલમમાં નો ટેન્‍શન કન્‍ડિશન માટે, ઉત્કેન્‍દ્રિતાની હદ કેટલી હોય.
(a) d/4 or b/4
(b) d/2 or b/2
(c) d/6 or b/6
(d) d/8 or b/8
Answer:

Option (c)

19.
For no tension condition in the base of a short column of circular cross section, the limit of eccentricity is
ગોળાકાર આડછેદ વાળા ટૂકાં કોલમમાં નો ટેન્‍શન કન્‍ડિશન માટે, ઉત્કેન્‍દ્રિતાની હદ કેટલી હોય.
(a) d/2
(b) d/3
(c) d/4
(d) d/8
Answer:

Option (d)

20.
For no tension condition in the base of a short column of hollow circular cross section, the limit of eccentricity is
પોલાણ વાળા ગોળાકાર આડછેદ વાળા ટૂકાં કોલમમાં નો ટેન્‍શન કન્‍ડિશન માટે, ઉત્કેન્‍દ્રિતાની હદ કેટલી હોય.
(a) D2+ d28d
(b) D2+ d26D
(c) D2+ d28D
(d) D2+ d26d
Answer:

Option (c)

Showing 11 to 20 out of 35 Questions